• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

Biocon Founder Kiran Mazumdar Shaw: બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શૉએ અંદાજિત 60 હજાર કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી આ કંપનીની કમાન યુવા પેઢીને સોંપવાની તૈયારી કરી લીધી છે. તેમણે સત્તાવાર રીતે તેમની ભત્રીજી ક્લેર મઝુમદાર (Claire Mazumdar)ને તેમના ઉત્તરાધિકારી તરીકે નામિત કર્યા છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાયોકોન જેવી દેશની બાયોફાર્મા કંપનીની કમાન ફરી એકવાર મહિલાના હાથમાં જ રહેશે. મહત્ત્વનું છે કે કિરણ મઝુમદાર છેલ્લા 48 વર્ષોથી કંપનીની કમાન સંભાળી રહ્યા છે. 

કોણ છે ક્લેર મઝુમદાર?

ક્લેર મઝુમદાર 37 વર્ષીય બાયોટેક નિષ્ણાત છે. અગાઉ તેમણે થર્ડ રોક વેન્ચર્સ અને રહિયોસ મેડિસિન્સ જેવી સંસ્થામાં કામ કર્યું છે. તેમની કંપની બિહારા થેરાપ્યુટિક્સ 2024માં નેસ્ડેકમાં લિસ્ટ થઈ હતી. હાલ તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.6 અબજ ડોલરથી વધુ છે. આ સિવાય, ક્લેર મઝુમદાર પાસે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બાયોલોજિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી, સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBA અને સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિનમાંથી કેન્સર બાયોલોજીમાં પીએચ.ડી કર્યું છે.

પરિવારના અન્ય લોકોને પણ જવાબદારી

આ ઉપરાંત, કંપનીના ભાવિ વિકાસ માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ક્લેરના ભાઈ એરિક મઝુમદારનો સમાવેશ થાય છે, જે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર અને AI નિષ્ણાત છે, સાથે જ તેમના પતિ થોમસ રોબર્ટ્સ પણ છે, જે મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં ઓન્કોલોજિસ્ટ છે.

73 વર્ષીય મઝુમદારને ક્લેરમાં દેખાય છે સુરક્ષિત નેતૃત્વ

ફોર્ચ્યુન ઇન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં 73 વર્ષીય મઝુમદાર-શૉએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બાયોકોનને આગળ લઈ જવા માટે ક્લેરને એક યોગ્ય ઉત્તરાધિકારી તરીકે જુએ છે. તેઓ કંપની સુરક્ષિત અને સક્ષમ હાથોમાં સોંપવા માંગે છે. તેમણે ક્લેર મઝુમદારની નેતૃત્વ ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ક્લેરે પોતાની જાતને એક કુશળ લીડર તરીકે સાબિત કરી છે. જણાવી દઈએ કે કિરણ મઝુમદાર-શૉને કોઈ સંતાન નથી. ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, ‘બાયોકોનની માલિકી માત્ર મારી પાસે છે અને મારે એ સુનિશ્ચિત કરવું પડશે કે હું તેને સારા હાથોમાં સોંપું. મેં મારી ભત્રીજી ક્લેરને મારા ઉત્તરાધિકારી તરીકે માની છે કારણ કે મને લાગે છે કે તેણીએ મને એ સાબિત કરી દીધું છે કે તે એક કંપની ચલાવી શકે છે.’

કંપનીના નેતૃત્વમાં થશે મોટા ફેરફાર

ઓર્ગેનાઈઝેશન રિકન્સ્ટ્રક્ચરિંગ હેઠળ, બાયોકોને તેના જેનરિક અને બાયોલોજિક્સ બિઝનેસનું વિલીનીકરણ કર્યું છે, જેનાથી કંપનીએ પોતાનું માળખું સરળ બનાવ્યું છે અને દેવું ઘટાડ્યું છે. મઝુમદાર-શૉએ જણાવ્યું કે કંપની બાયોસિમિલર્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે. કંપનીની ઘણી પ્રોડક્ટ્સ પહેલાથી જ બજારમાં છે અને અન્ય ઘણી પ્રોડક્ટ્સ પાઇપલાઇન(તૈયારી)માં છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ગ્રુપની તમામ કંપનીઓમાં નેતૃત્વ પરિવર્તન થઈ રહ્યા છે. શ્રીહાસ તાંબેએ બાયોકોન બાયોલોજિક્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે, જ્યારે સિદ્ધાર્થ મિત્તલ 1 જુલાઈથી સિન્જીન ઇન્ટરનેશનલનું નેતૃત્વ કરશે.

ઉત્તરાધિકારના આ સમાચારની અસર શેરબજાર પર પણ જોવા મળી હતી. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર બાયોકોનના શેરનું મૂલ્ય 2.28 ટકા વધીને રૂપિયા 368.65 પર પહોંચ્યું હતું. આ સાથે જ તેનું માર્કેટ કેપિટલાઇઝેશન 59,673 કરોડ રૂપિયા નોંધાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In