• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: વડોદરામાં તૈયાર થયેલ સરદારધામ ભવન-૩ નું ભવ્ય લોકાર્પણ ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉપરાંત તેઓને સરદાર રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવશે.
​
વડોદરા ખાતે નિર્માણ પામેલા નવનિર્મિત ‘સરદારધામ ભવન-૩’ નું લોકાર્પણ આગામી ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે કરવામાં આવશે. આ ભવન પાટીદાર સમાજ અને રાજ્યના યુવાનોના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

અહીં લોકાર્પણ અભિવાદન અને સન્માનનો સમન્વય જોવા મળશે. વડોદરા ખાતે આ સંકુલના લોકાર્પણને લઈ અમદાવાદ સરદારધામ ખાતે પત્રકારોને વિશેષ માહિતી આપવામાં આવી હતી જેમાં ગોરધન ભાઈ ઝડફિયા, લોકાર્પણ ઇન્ચાર્જ વડોદરા, ગાગાજી સુતરિયા પ્રમુખ સેવક, દુષ્યંત પટેલ ઉપપ્રમુખ વડોદરા ઝોન અને નટુભાઈ પટેલ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

આ ભવનની વિશેષતાની વાત કરીએ તો તે આશરે 150 કરોડના ખર્ચે તૈયાર થયેલું છે તેનું કુલ બાંધકામ ૪ લાખ ૭૫ હજાર સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલું છે.ભવનમાં ૨૭૮ રૂમની આધુનિક વ્યવસ્થા, ટ્રસ્ટીઓ તેમજ એનઆરઆઈ (NRI) અતિથિઓ માટે અદ્યતન અતિથિ ભવન અને ૧ હજાર વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો વિશાળ હોલ ઉપલબ્ધ છે.

જે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સુખદરૂપ વ્યવસ્થા કહી શકાય. આ લોકાર્પણ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પાટીદાર સંસ્થાના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. આ કેન્દ્ર યુવાનોને રોજગારી અને સક્ષમ કારકિર્દી તરફ આગળ વધારવામાં મદદરૂપ બનશે.

Next Post
લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In