• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગાળમાં ભાજપની જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મોકલ્યો મેસેજ, PM મોદીને પાઠવ્યા અભિનંદન | Donald Trump Cong…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બંગાળમાં ભાજપની જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મોકલ્યો મેસેજ, PM મોદીને પાઠવ્યા અભિનંદન | Donald Trump Cong…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Trump Congratulates PM Modi On BJP Victory In West Bengal : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. વ્હાઈટ હાઉસે બંગાળમાં ભાજપની જીતને ઐતિહાસિક અને નિર્ણાયક ચૂંટણી જીત ગણાવી છે. 

ભારત ભાગ્યશાળી, મોદી જેવા નેતા મળ્યા : ટ્રમ્પ

વ્હાઈટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ IANSને કહ્યું કે, ‘અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ગયા મહિને ફોન કૉલ પર વડાપ્રધાન મોદી પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ભારત ભાગ્યશાળી દેશ છે, કારણ કે તેમને મોદી જેવા નેતા મળ્યા છે. રાષ્ટ્રપ્રમુખે ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા છે.’

અમેરિકન મીડિયામાં ભાજપ છવાયું

અમેરિકન મીડિયામાં પણ ભારતના પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી અને ભાજપની જીતનો રિપોર્ટ છપાયો છે. તેમાં સૌથી વધુ ચર્ચા પશ્ચિમ બંગાળની થઈ છે, કારણ કે ભાજપે બંગાળમાં એકલા હાથે 207 બેઠકો જીતી છે. ધ વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપે પ્રથમવખત જીત મેળવીને પશ્ચિમ બંગાળ પર નિયંત્રણ મેળવી લીધું છે. રાજકીય રીતે બંગાળ ખૂબ જ મહત્ત્વનું રાજ્ય છે, કારણ કે ત્યાં મમતા બેનરજીની તૃમણૂલ કોંગ્રેસે લાંબા સમય સુધી વર્ચસ્વ જમાવ્યું હતું.

આ પણ વાંચો : મમતા બેનરજીએ 5-5 કરોડ રૂપિયા લઈ 72 ઉમેદવારોને ટિકિટ આપી ! TMC છોડનારા ક્રિકેટરનો દાવો

ભારતની ચૂંટણીની અનેક વિદેશી મીડિયામાં ચર્ચા

  • બ્રિટનની સમાચાર એજન્સી રોયટર્સે લખ્યું હતું કે ભાજપની જીત અનેક રીતે મહત્વની છે, આ જીતથી યુનિફોર્મ સિવિલ કોડ જેવી મુખ્ય નીતિઓને ગતિ મળી શકે છે. 2029ની લોકસભાની ચૂંટણી પૂર્વે આ પરિણામ ભાજપ માટે સારા સાબિત થઇ શકે છે.  
  • બ્રિટનના વધુ એક મીડિયા હાઉસ બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસીએ સમાચારનું હેડિંગ આપ્યું છે મોદીના ભાજપે સૌથી મુશ્કેલ રાજનીતિક ગઢમાંથી એક બંગાળ પર જીત પ્રાપ્ત કરી છે. નરેન્દ્ર મોદીના રાજકીય પ્રભુત્વથી વર્ષો સુધી પશ્ચિમ બંગાળ એક અપવાદ બની રહ્યું હતું, બંગાળમાં મળેલી આ જીત મોદીના 12 વર્ષના શાસનની સૌથી મહત્વપૂર્ણ સફળતાઓમાં એક છે. આ જીત મોદીના હિન્દુ રાષ્ટ્રવાદી એજન્ડાને નવી ગતિ આપશે. 
  • જર્મનીના બ્રોડકાસ્ટર ડીડબ્લ્યુએ પોતાના સમાચારનું ટાઇટલ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં જીતનો દાવો કર્યો, મોદીની હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટી પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. મોદીની નજર હવે અન્ય વિપક્ષી રાજ્યોમાં પણ પોતાની પકડ મજબુત કરવા પર છે.
  • તુર્કીના મીડિયા ટીઆરટી વર્લ્ડે લખ્યું હતું કે, ભારતના મુખ્ય રાજ્યોમાં ચૂંટણીની મતગણતરી એવા સમયે થઇ રહી છે જ્યારે મતદાર યાદીમાંથી નામ હટાવવાના આરોપોને લઇને વિવાદ બનેલો છે.
  • યુએઇ સ્થિત ગલ્ફ ન્યૂઝે  લખ્યું હતું કે બીજેપીને જીત, ટીએમસીને ઝટકો, વર્ષોથી બંગાળમાં જગ્યા સ્થાપિત કરવાના ભાજપના પ્રયાસો આખરે સફળ થયા.
  • બાંગ્લાદેશના અખબાર પ્રથમ આલોમાં દાવો કરાયો છે કે માત્ર રાજ્ય જ નહીં પરંતુ ભારતીય ગણતંત્રનું ભવિષ્ય પણ સંકટમાં છે. 

આ પણ વાંચો : બંગાળ ગુમાવ્યા બાદ મમતા બેનરજીની આગામી વ્યૂહનીતિ, જાણો હવે તેમની પાસે શું વિકલ્પો

Next Post
મમતા બેનરજીએ 5-5 કરોડ રૂપિયા લઈ 72 ઉમેદવારોને ટિકિટ આપી ! TMC છોડનારા ક્રિકેટરનો દાવો | Ex Cricketer…

મમતા બેનરજીએ 5-5 કરોડ રૂપિયા લઈ 72 ઉમેદવારોને ટિકિટ આપી ! TMC છોડનારા ક્રિકેટરનો દાવો | Ex Cricketer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In