• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પીઆઇએલ પૈસા, પોલિટિકલ ઇન્ટરેસ્ટ લિટિગેશન બની ગઇ છે : સુપ્રીમની ટકોર | PIL has become a money politic…

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પીઆઇએલ પૈસા, પોલિટિકલ ઇન્ટરેસ્ટ લિટિગેશન બની ગઇ છે : સુપ્રીમની ટકોર | PIL has become a money politic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રસાલા કેમ્પમાં 2 ભાઈનો પાઇપ વડે યુવાન પર હુમલો | 2 brothers attack young man with pipe in Rasala cam…

શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા | The theft of idols on Shetrunjya moun…

પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

Load More

– સબરીમાલા મુદ્દે વકીલોના સંગઠન દ્વારા પીઆઇએલથી સુપ્રીમ નારાજ

– અનેક પ્રકારની પીઆઇએલ થાય છે પણ અમે માત્ર જાહેર હિત સાથેની સાચી અરજી પર જ ધ્યાન આપીએ છીએ : સુપ્રીમ

નવી દિલ્હી : સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી એક જાહેર હિતની અરજી ૨૦૦૬માં ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન દ્વારા કરાઇ હતી. જોકે વકીલો માટે કામ કરતી સંસ્થા દ્વારા મંદિરના વિવાદ મુદ્દે પીઆઇએલ કરવા બદલ મુખ્ય ન્યાયાધીશે સંગઠનનો ઉધડો લીધો હતો. સાથે જ કહ્યું હતું કે આજકાલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પીઆઇએલ હવે પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ લિટિગેશન બની ગઇ છે.

સબરીમાલા મંદિર સહિતના કેટલાક ધાર્મિક સ્થળો પર મહિલાઓના પ્રવેશ સામે અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં નવ ન્યાયાધીશોની બેંચ કરી રહી છે. આ અરજીઓમાં એક પીઆઇએલ ઇન્ડિયન યંગ લોયર્સ એસોસિએશન દ્વારા ૨૦૦૬માં કરાઇ છે. જેના પર સુપ્રીમની બંધારણીય બેંચે સવાલો ઉઠાવ્યા હતા. સંગઠનના વકીલે એવી દલીલ કરી હતી કે આ પીઆઇએલ જુન ૨૦૦૬ના રોજ અખબારોમાં પ્રકાશિત અહેવાલો આધારીત છે. 

બાદમાં જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે રાતોરાત આવી પીઆઇએલ ડિસમિસ કરી દેવી જોઇતી હતી, પીઆઇએલ દાખલ કરવા માટે અખબારોમાં આર્ટિકલો લખાવવા સહેલા છે. જ્યારે જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે આમ નાગરિકોને અસર કરતા મુદ્દાઓ પર આધારિત પીઆઇએલની સુનાવણી કરવામાં આવતી હોય છે, કોઇ સમાચારપત્રના આર્ટિકલ માટે નહીં. પીઆઇએલ હવે પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ લિટિગેશન અંગત હિતો માટેની અરજી બની ગઇ છે. પૈસા ઇન્ટરેસ્ટ, પબ્લિસિટી ઇન્ટરેસ્ટ, પોલિટિકલ ઇન્ટરેસ્ટ બની ગઇ છે. આવી અનેક પ્રકારની પીઆઇએલ થતી હોય છે પરંતુ અમે માત્ર એવી પીઆઇએલને જ સાંભળીએ છીએ જે સાચી હોય. આ સાથે જ સુપ્રીમે વકીલોના સંગઠનને વકીલોના હિતો પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.   

Next Post
મમતાની મારફાડ દાદાગીરી : રાજીનામું નહીં આપું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રસાલા કેમ્પમાં 2 ભાઈનો પાઇપ વડે યુવાન પર હુમલો | 2 brothers attack young man with pipe in Rasala cam…

રસાલા કેમ્પમાં 2 ભાઈનો પાઇપ વડે યુવાન પર હુમલો | 2 brothers attack young man with pipe in Rasala cam…

શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા | The theft of idols on Shetrunjya moun…

શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા | The theft of idols on Shetrunjya moun…

પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રસાલા કેમ્પમાં 2 ભાઈનો પાઇપ વડે યુવાન પર હુમલો | 2 brothers attack young man with pipe in Rasala cam…
GUJARAT

ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડાયો  યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ચાવી કાઢી લઈ માર માર્યો ભાવનગર – નવા ગુરુદ્વારા સામે...

Read more

શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા | The theft of idols on Shetrunjya moun…

પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will be run between Palitana Bandra

શેરોમાં સાવચેતી વચ્ચે સેન્સેક્સ 252 પોઈન્ટ ઘટીને 77018 | Sensex falls 252 points to 77018 amid cauti…

કાલે વીજ કાપના વાંકે ચિત્રા ફિલ્ટર હેઠળના 9 જેટલા વિસ્તારમાં પાણી કાપ | Water cut in 9 areas under C…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In