• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાહનોનું રિટેલ વેચાણ 13 ટકા વધી 26.11 લાખ | Retail sales of vehicles increased by 13 percent to 26 1…

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાહનોનું રિટેલ વેચાણ 13 ટકા વધી 26.11 લાખ | Retail sales of vehicles increased by 13 percent to 26 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl…

મૃત્યુ બાદ ફાઈલ IT રિટર્ન વળતર નક્કી કરવા ધ્યાને લઈ શકાય, મોટર વ્હિકલ એક્સિડેન્ટ કેસમાં ગુજરાત હાઈકો…

સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ કરાઈ સીલ | illegal abortion…

Load More

મુંબઈ : ઓટો રિટેલ વેચાણની દ્રષ્ટિએ નાણાં વર્ષ ૨૦૨૬-૨૭નો પ્રારંભ પ્રોત્સાહક રહ્યો છે. નાણાં વર્ષના પ્રથમ જ મહિના એપ્રિલમાં ઓટો રિટેલ વેચાણ આંક ૧૩ ટકા જેટલો વધી ૨૬,૧૧,૩૧૭ વાહનો રહ્યો છે જે ગયા વર્ષના એપ્રિલમાં ૨૩,૧૨,૨૨૧ રહ્યો છે. 

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા) દ્વારા જારી કરાયેલા  અહેવાલ પ્રમાણે ઓટો વેચાણમાં ઊતારૂ વાહનોનો રિટેલ વેચાણ આંક વાર્ષિક ધોરણે ૧૨.૨૧ વધી ૪,૦૭,૩૫૫ રહ્યો છે જે ગયા વર્ષના એપ્રિલમાં ૩,૬૩,૦૨૮ રહ્યો હતો. 

ટુ વ્હીલર્સના વેચાણમાં ૧૩ ટકા વધારો રહીને ૧૯,૧૬,૨૫૮ એકમ રહ્યો છે. રિટેલ વેચાણની દ્રષ્ટિએ એપ્રિલ મહિનો ટુ વ્હીલર્સ માટે અત્યારસુધીનો શ્રેષ્ઠ મહિનો રહ્યો છે. 

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા , રિઝર્વ બેન્ક દ્વારા નીચા વ્યાજ દર, રવી મોસમ બાદ ગ્રામ્ય સ્તરે મજબૂત કેશ ફલો તથા લગ્નસરાની મોસમને પગલે એપ્રિલમાં વાહનોના  રિટેલ વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે એમ ફાડા દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. 

સમાપ્ત થયેલા મહિનામાં થ્રી વ્હીલર્સનું વેચાણ ૭.૧૯ ટકા વધી ૧,૦૬,૯૦૮ એકમ રહ્યું છે. કમર્સિઅલ વાહનોના વેચાણમાં પણ ૧૫ ટકા વધારો રહીને ૯૯૩૩૯ વાહનો રહ્યું છે. 

નવા નાણાં વર્ષના પ્રથમ મહિનામાં વાહનોનું એકંદર વેચાણ ૧૩ ટકા જેટલુ વધી ૨૬,૧૧,૩૧૭ એકમ રહ્યું છે. એપ્રિલમાં આટલી જંગી વેચાણ વૃદ્ધિ અત્યારસુધીની શ્રેષ્ઠ રહી છે, એમ ફાડાના ઉપ પ્રમુખ સાઈ ગીરીધરે જણાવ્યું હતું. 

ગયા નાણાં વર્ષના પાછલા છ મહિનામાં ઓટો રિટેલ વેચાણ આંકમાં આવેલી ગતિ વર્તમાન નાણાં વર્ષના પ્રારંભમાં પણ જળવાઈ રહી છે. ઊતારૂ વાહનોના રિટેલ વેચાણની દ્રષ્ટિએ શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારની કામગીરી મજબૂત જોવા મળી છે.

ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ વૃદ્ધિ ૨૦.૪૦ ટકા સાથે શહેરની ૭.૧૧ ટકાની સરખામણીએ ત્રણ ગણી રહી છે. 

તૃતિય શ્રેણીના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં હેરફેર માટે વ્યક્તિગત વાહનોની પસંદગી વધી રહ્યાના આના પરથી સંકેત મળી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

ઊતારૂ વાહનોનું ઈન્વેન્ટરી સ્તર જે માર્ચમાં ૨૮ દિવસ હતું તે સાધારણ વધી ૩૦ દિવસ સુધી પહોંચી ગયું હતું. આગામી ત્રણ મહિનાના આઉટલુક માટે ડીલરોનો કોન્ફીડેન્સ મક્કમ રહ્યો છે. ફાડાના સભ્ય ડીલરોમાંથી ૫૦.૯૦ ટકાએ વેચાણ વધવાની અપેક્ષા વ્યકત કરી છે જે ગયા મહિનાના સર્વેમાં ૪૯.૮૦ ટકા લોકોએ વ્યકત કરી હતી. 

મેમાં લગ્નસરાની મોસમને જોતા ઊતારૂ વાહનો માટેની માગ  જળવાઈ રહેવાની ધારણાં મૂકવામાં આવી છે. જો કે વર્તમાન વર્ષનું ચોમાસુ સામાન્ય કરતા નબળુ રહેવાનું તથા પશ્ચિમ એશિયાની તંગદિલીને ધ્યાનમાં રાખતા વેચાણ પર શું અસર પડે છે તે જોવાનું રહેશે. 

Next Post
રૂપિયો વધુ ગબડી રૂ.95.44ના નવા તળિયે : મોંઘવારી વકરવાની શક્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl…

અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl…

મૃત્યુ બાદ ફાઈલ IT રિટર્ન વળતર નક્કી કરવા ધ્યાને લઈ શકાય, મોટર વ્હિકલ એક્સિડેન્ટ કેસમાં ગુજરાત હાઈકો…

મૃત્યુ બાદ ફાઈલ IT રિટર્ન વળતર નક્કી કરવા ધ્યાને લઈ શકાય, મોટર વ્હિકલ એક્સિડેન્ટ કેસમાં ગુજરાત હાઈકો…

સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ કરાઈ સીલ | illegal abortion…

સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ કરાઈ સીલ | illegal abortion…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં કળિયુગી પુત્રે પૂજારી પિતા પર ચાકુના ઘા ઝીંક્યા | son stabs fath…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદના વટવામાં પડ્યો મોટો ભૂવો, ચાલક સહિત આખું બાઈક ગરકાવ, AMCની ઘોર બેદરકારીનો પુરાવો | amc negl…
GUJARAT

Ahmedabad News: શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ગંભીર બેદરકારી સામે આવી છે. વટવા વિસ્તારના બીબી તળાવ...

Read more

મૃત્યુ બાદ ફાઈલ IT રિટર્ન વળતર નક્કી કરવા ધ્યાને લઈ શકાય, મોટર વ્હિકલ એક્સિડેન્ટ કેસમાં ગુજરાત હાઈકો…

સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ પકડાયું, ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ કરાઈ સીલ | illegal abortion…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં કળિયુગી પુત્રે પૂજારી પિતા પર ચાકુના ઘા ઝીંક્યા | son stabs fath…

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર | Gold and Sil…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In