• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોંઘવારીમાં મોટી રાહત ! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ભાવમાં ઉછાળો થવાના સંકેત, સમ…

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોંઘવારીમાં મોટી રાહત ! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ભાવમાં ઉછાળો થવાના સંકેત, સમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…

હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

વડોદરામાં ભૂગર્ભ બે સંપની સફાઈની કામગીરી : ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં તા.7, ગુરુવારે સાંજે પાણી મળશે…

Load More

Iran-US Tension : અમેરિકા-ઈરાન વિવાદના કારણે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની અટકળો ચાલી રહી હતી. વિવાદના કારણે શેર માર્કેટ અને સોના-ચાંદીના ભાવ પણ ગગડતા રહ્યા હતા. એટલું જ નહીં મોંઘવારીએ પણ માઝા મૂકી હતી. જોકે હવે ભારત સહિત વિશ્વભરના નાગરિકો અને શેર માર્કેટ માટે આજે 6ઠ્ઠી મે મોટી રાહત લઈને આવ્યું છે. વાસ્તવમાં પશ્ચિમ એશિયામાં તણાવ ઘટવાના અહેવાલો સામે આવ્યા બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઘટાડો અને શેર માર્કેટમાં અચાનક તેજી આવી છે. ખાસ વાત એ છે કે, સોના-ચાંદીના ભાવ (Gold-Silver Price)માં પણ વધારો થયો છે. 

ક્રૂડ ઓઈલની કિંમતમાં છ ટકાનો ઘટાડો

મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઈરાન યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતી પર રાજી થવાની તૈયારીમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ કારણે વૈશ્વિક માર્કેટને મોટી રાહત મળી છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં છ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ ઓપેક દેશો અને UAEએ ક્રૂડ ઓઈલનું પ્રોડક્શન વધારવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર

વિશ્વમાં મોંઘવારીની અસર ઘટવાના સંકેત

ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી વિશ્વમાં મોંઘવારી ઘટી શકે છે. ખાસ કરીને ભારતમાં સૌથી વધુ રાહત મળી શકે છે, કારણ કે ભારત પોતાની જરૂરીયાતમાં 80 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. જો ક્રૂડની કિંમતો વધે તો નાણાં વધુ ચુકવવા પડે છે અને ઘટે તો આર્થિક રાહત મળે છે. ક્રૂડ ઓઈલના ભાવ વધુ હોવાથી ભારતીય એવિએશન સહિત અનેક સેક્ટરો પર કિંમત વધારવાનું દબાણ વધી જાય છે.

પ્રતિ બેરલ બ્રેંટ ક્રૂડ 7 ટકા ઘટ્યો

ઈરાન-અમેરિકા વચ્ચે ખતમ થતો વિવાદ અને ઓપેક દેશો તેમજ યુએઈએ ઓઈલ પ્રોડક્શન સતત વધારવાની જાહેરાત કર્યા બાદ ક્રૂડ ઓઈલની કિંમતમાં વઘાટો થઈ રહ્યો છે. હાલ બ્રેંટ ક્રૂડ 7 ટકા ઘટીને 102.51 ડૉલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે?

જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા હતા, ત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol And Diesel Price) વધવાનું જોખમ વધી ગયું હતું. જોકે હવે ક્રૂડ ઓઈલના ભાવ (Crude Oil Price)માં ઘટાડો થતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની આશંકા ઘટી ગઈ છે. જો ઈરાન-અમેરિકા વચ્ચેનો વિવાદ ખતમ થશે તો હોર્મુઝ જળમાર્ગમાંથી ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાય સંપૂર્ણ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં સામાન્ય નાગરિકો મોટી રાહત મળશે.

આ પણ વાંચો : 2026 દુનિયાનું સૌથી ગરમ વર્ષ સાબિત થશે… સૌથી મોટા વિજ્ઞાનીની ડરામણી ભવિષ્યવાણી

Next Post
‘પશ્ચિમ બંગાળમાં મત ગણતરીના CCTV ફૂટેજ જાહેર કરો…’ અખિલેશે ભાજપ પર મૂક્યા 5 ગંભીર આરોપ | Akhilesh …

'પશ્ચિમ બંગાળમાં મત ગણતરીના CCTV ફૂટેજ જાહેર કરો...' અખિલેશે ભાજપ પર મૂક્યા 5 ગંભીર આરોપ | Akhilesh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…

સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…

હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

વડોદરામાં ભૂગર્ભ બે સંપની સફાઈની કામગીરી : ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં તા.7, ગુરુવારે સાંજે પાણી મળશે…

વડોદરામાં ભૂગર્ભ બે સંપની સફાઈની કામગીરી : ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં તા.7, ગુરુવારે સાંજે પાણી મળશે…

વડોદરા નજીક ઉદલપુર ગામે નવા બ્રિજ મુદ્દે દુકાનદારોની આત્મવિલોપનની ચીમકી | Shopkeepers threaten over …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સેવેન્થ ડે સ્કૂલ વિવાદ, રજિસ્ટ્રેશન રદ થવાના ડર વચ્ચે એડમિશન અંગે વાલીઓ અસમંજસમાં | maninagar sevent…
GUJARAT

Ahmedabad News: મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેવેન્થ ડે સ્કૂલ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ...

Read more

હવામાન વિભાગની આગાહી, બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા | …

વડોદરામાં ભૂગર્ભ બે સંપની સફાઈની કામગીરી : ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં તા.7, ગુરુવારે સાંજે પાણી મળશે…

વડોદરા નજીક ઉદલપુર ગામે નવા બ્રિજ મુદ્દે દુકાનદારોની આત્મવિલોપનની ચીમકી | Shopkeepers threaten over …

પિતાનું નિધન અને માતાને કેન્સર: ધો. 10માં સુરતના ‘ધર્મ’ અને ‘હેમાંગ’ને A1 ગ્રેડ, આંખ ભીંજવી દે તેવી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In