• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંબાજી – અંબાજી મંદિરનો કથળતો જતો વહીવટ,નાની માછલી પકડાઈ મગર મચ્છ બચી ગયા!!.

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અંબાજી – અંબાજી મંદિરનો કથળતો જતો વહીવટ,નાની માછલી પકડાઈ મગર મચ્છ બચી ગયા!!.
0
VIEWS
Share on FacebookShare on Twitter

5-5-26એ અંબાજી મંદિર ના ભંડાર કક્ષ માં પટાવાળા જેવા કર્મચારી દ્વારા રૂ.૧,૦૪,૦૦૦/- ની માતબર રકમ ની ચોરી….

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

Load More

લેંઘા ના ખિસ્સા માં રૂપિયા સંતાડી લઈ જતા રૂપિયા જાહેરમાં બહાર પડ્યાને પકડાયો….!

હિસાબી અધિકારી દ્વારા કર્મચારી વિરુદ્ધ ચોરી અંગે કરાઈ F.I.R 

 ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે જેઓ પોતાની આસ્થા – શ્રદ્ધા મુજબ મંદિરમાં દાન / ભેટ અર્પણ કરતા હોય છે, ત્યારે આ દાન ભેટની ગણતરી માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર મંગળવારે ભંડારો ખોલી ગણતરીની કામગીરી કરાતી હોય છે જેમાં મંદિરના સમગ્ર સ્ટાફ તેમજ  જી.આઈ.એસ.એફ. સિક્યુરિટી ગાર્ડ પણ સામેલ હોય છે.

 ત્યારે ગત રોજ મંગળવારે ખૂલેલા ભંડારાની ગણતરીમાં આવેલ કર્મચારીઓ માટે રિફ્રેશમેન્ટ બ્રેક દરમિયાન ચા – નાસ્તાનો કાર્યક્રમ ચાલી રહેલ હતો, તે દરમિયાન મંદિર ઓફિસનો એક કર્મચારી ચિરાગ  ઠાકોર જે પટાવાળાની ફરજ બજાવે છે તેના દ્વારા અન્ય કર્મચારીઓ જ્યારે ચા નાસ્તો કરવામાં વ્યસ્ત હતા તે સમયે બાથરૂમ કરવા જતાં ગણતરી માટે પડેલ રકમના બંડલ માંથી એક બંડલ ઉઠાવીને પોતાના લેંઘાના ચોર ખિસ્સામાં સંતાડીને જઈ રહ્યો હતો તે દરમિયાન સંતાડેલ પૈસાનું બંડલ અચાનક પડી જતા તે ઝડપ થી ઉપાડી બાથરૂમ તરફ દોડ્યો હતો,જે બાબતે ત્યાં હાજર રહેલ અન્ય બે પટાવાળા ઉદય જોશી અને મિતેશભાઈ જોશી જોઈ ગયેલ અને તરત તેઓ ચિરાગભાઈ પાછળ બાથરૂમ તરફ જતા ચિરાગભાઈ તે પૈસાનું બંડલ પોતાના લેંઘામાં સંતાડી રહ્યા હોવાનું જોઈ તરત તેમણે ચિરાગ ભાઈને તે પૈસા ઓફિસે પરત કરવા જણાવતા આખરે ચિરાગ ભાઈ દ્વારા તે પૈસા નું બંડલ હિસાબી ઓફિસર ના ટેબલ પર મૂકી દીધેલ જેની ગણતરી કરતા રૂ.૫૦૦/- ની ૨૦૮ નોટો નિકળી હતી જે રૂ.૧,૦૪,૦૦૦/- થાય છે.આ સમગ્ર બાબત ની તાત્કાલિક હિસાબી અધિકારી કૌશલકુમાર એચ.જોશી ને જાણ કરતા તેમના દ્વારા અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ગુનેગાર કર્મચારી વિરુદ્ધ F.I.R  નોંધાવી કાયદેસર ની કાર્યવાહી કરવા જાણ કરાઈ છે,ત્યારે ઉકત કર્મચારી દ્વારા ચોરી કરતા પકડાયેલ ત્યારે આ બાબત સામે આવી રહી છે તો  આ સિવાય ઉપલા કર્મચારી કે અધિકારી ની પણ હાથ સફાઈ માં સંડોવણી હોઈ શકે ખરી ? તેવી પણ સંભાવનાઓ હોઇ શકે છે,ત્યારે આ સમગ્ર બાબતે અંબાજી મંદિર નો કથળતો વહીવટ સામે આવી રહ્યો છે.

અગાઉ બાંધકામ અધિકારીઓ ભંડાર કક્ષ માં ગણતરી દરમિયાન હાજર રહેતા  અત્યાર નો વહીવટ માં અંબા ભરોસે……!!!!

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ યાત્રિકો માટે આસ્થા નું કેન્દ્રસ્થાન છે પ્રસંગો ઉપરાંત આ મંદિર ટ્રસ્ટ એના અણઘડ વહીવટ અને કર્મચારીઓ ને લીધે પણ થોડા થોડા દિવસે મીડિયા માં ચમકતું રહે છે ત્યારે ગત રોજ મંદિર ના ભંડાર કક્ષ માં બનેલ ચોરી ના બનાવે લોકો માં અનેક તર્કવિતર્કો ઊભા કર્યા છે .જેમાં લોકમુખે થતી ચર્ચા મુજબ અંબાજી મંદિર ખાતે ભંડાર કક્ષ માં ગણતરી દરમિયાન અગાઉ ના જે અધિકારીઓ હતા તેઓ કામગીરી દરમિયાન હાજર રહેતા હતા જેમાં બાંધકામ ઇજનેર જી.એલ.પટેલ અને રજનીકાંત મેવાડા જેવા અધિકારીઓની નજર સમક્ષ બધી કામગીરી શરૂ અને બંધ થતી હતી, જ્યારે હાલ માં વહીવટદારશ્રી તરીકે જ્યાર થી કૌશિક મોદી સાહેબ આવ્યા છે ત્યાર થી અધિકારીઓની વધતી જતી મનમાની ને મલાઈ ખાઉ અધિકારીઓ અને કર્મચારીઓ, ગાદી સંચાલકો પર રહેમનજર રાખી કરાતો અણઘડ વહીવટ અંબાજી મંદિર ની ગરિમા બાબતે અનેક પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યા છે,ત્યારે આવા વહીવટકર્તા ના રાજ માં હજુ શું જોવા સંભાળવા મળે તે તો માં અંબા જ જાણે…..

અંબાજી મંદિર માં કૌશિક મોદી આવે ત્યારથી અંબાજી મંદિર વિવાદો સાથે ઘેરાયેલું રહે છે પહેલા કોટેશ્વર નજીક થયેલી ચોરીમાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થઈ બીજી ચોરી ભંડાળ ચોરી આવી તો અનેક ચોરીઓ અંબાજી મંદિરમાં થતી હશે પરંતુ આખા અંબાજી મંદિર આઉટસોર્સિંગ કર્મચારીઓ 8 થી 10,000 ના પગારદારી  મોંઘા ડાટ શોખ કરી રહ્યા છે શું આ કર્મચારીઓને આટલા પગાર ની અંદર પોતાનું ઘર ચાલે ખરું કે પછી અંદર ખાનગી મોટા મોટા ખેલ રમતા હોય તેમાં અધિકારીની પણ સંડોવણી હોય તો આ લોકોને આવડતરૂપી વેપાર મળી જાય છે

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

<a href=

<p>The post અંબાજી – અંબાજી મંદિરનો કથળતો જતો વહીવટ,નાની માછલી પકડાઈ મગર મચ્છ બચી ગયા!!. first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રોડક્શન હાઉસ માટે ઇન્સેન્ટિવ્સ મુદ્દે ગહન ચર્ચા થઈ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…

પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…
GUJARAT

વડોદરા,પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી હતી. પત્નીએ આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોેંધાવતા...

Read more

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In