• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છોટાઉદેપુર: બોડેલીમાં મગનું નકલી બિયારણ પધરાવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરકાર પાસે નિષ્પક્ષ તપાસની…

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છોટાઉદેપુર: બોડેલીમાં મગનું નકલી બિયારણ પધરાવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરકાર પાસે નિષ્પક્ષ તપાસની…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

Load More

Fake Mung Bean Seeds Scam In Chhota Udepur: છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના ખેડૂતો માટે આર્થિક આફત સમાન પરિસ્થિતિ ઊભી થઈ છે. મગની ખેતી કરતા ખેડૂતો નકલી અથવા ગુણવત્તા વિહિન બિયારણના કારણે ભારે નુકસાન ભોગવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, વેપારીઓ દ્વારા છેતરપિંડી કરી નકલી બિયારણ વેચવામાં આવ્યું હોવાથી પાક નિષ્ફળ ગયો છે. આ મામલે ખેડૂતોએ તંત્ર પાસે ન્યાય અને યોગ્ય તપાસની માગ કરી છે.

ગુણવત્તા વિહિન બિયારણ પધરાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ

વારંવાર કુદરતી આફતોનો સામનો કરતા ખેડૂતોને આ વખતે માનવ સર્જિત સમસ્યાનો માર સહન કરવો પડી રહ્યો છે. બોડેલી તાલુકાના મોરખલા ગામના ખેડૂતોએ મગનું વાવેતર કર્યું હતું, પરંતુ બે મહિના વીતી ગયા છતાં પણ પાક પર શિંગો દેખાઈ નથી. ખેડૂતોએ જે બિયારણ વાવ્યું હતું તેમાં યોગ્ય વૃદ્ધિ ન થતાં તેમની ચિંતા વધી છે. ખેડૂતોના કહેવા મુજબ, એક જ ખેતરમાં બે અલગ અલગ કંપનીના બિયારણ વાવવામાં આવ્યા હતા. જેમાં એક બિયારણમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે અને શિંગો પણ લાગી ગયા છે. જ્યારે બીજા બિયારણમાં કોઈ વિકાસ થયો નથી. આથી ખેડૂતો સીધો આક્ષેપ કરી રહ્યા છે કે, તેમને નકલી-ગુણવત્તા વિહિન બિયારણ આપવામાં આવ્યું છે. આશરે 10 વિઘામાં મગનું વાવેતર કરનાર ખેડૂતે વેપારીને જાણ કરતાં તેમણે ઉદ્ધત જવાબ આપ્યો હતો. 

બિયારણ વેપારીએ શું કહ્યું?

સમગ્ર મામલે બિયારણના વેપારીએ જણાવ્યું હતું કે, બિયારણ બિલથી ખરીદવામાં આવ્યું છે અને પાકમાં સમસ્યા અન્ય કારણોસર પણ થઈ શકે છે. જેમ કે ટ્રીટમેન્ટ ન કરવી અથવા રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવી. જો કે, ખેડૂતો આ દલીલોને નકારી રહ્યા છે અને યોગ્ય તપાસની માગ કરી રહ્યા છે. 

આ પણ વાંચો: VIDEO | ‘કેસર’ કેરીના ‘કેસરી’ રક્ષક: ધારીના ઝર ગામમાં સિંહ પરિવાર બન્યો આંબાવાડીનો ચોકીદાર, ભાગ્યે જ જોવા મળે તેવા દ્રશ્યો

નકલી બિયારણ મામલે તંત્રમાં ખેડૂતોની રજૂઆત

નકલી બિયારણ મામલે ખેડૂતો તંત્ર પાસે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન વધુ ગંભીર બની શકે છે. હવે જોવું એ રહ્યું કે, તંત્ર આ મામલે કેટલી ઝડપી અને અસરકારક કાર્યવાહી કરે છે.

Next Post
સુરત SBI બેંક લૂંટ કેસ: બિહારની જેલમાં ઘડાયો હતો માસ્ટરપ્લાન! કુખ્યાત કુંદન ભગત સહિત 3 આરોપી પોલીસ સ…

સુરત SBI બેંક લૂંટ કેસ: બિહારની જેલમાં ઘડાયો હતો માસ્ટરપ્લાન! કુખ્યાત કુંદન ભગત સહિત 3 આરોપી પોલીસ સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની તપોભૂમિ પર તા.20 સપ્ટેમ્બર 2026ને રવિવારના રોજ માલધારી સમાજની ઉદ્દાત સમાજસેવા, શૈક્ષણિક ચેતના, સાહિત્યિક સાધના અને સામાજિક સમર્પણ પરંપરાને...

Read more

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In