• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

satyasamachar by satyasamachar
May 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..’, વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ…

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…

ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું – ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  ચાંદીના ભાવમાં તેજી વેગથી આગળ વધી હતી. સોનામાં પણ ધીમી આગેકૂચ જોવા મળી હતી. મુંબઈ બુલિયન બજારમાં ચાંદીના ભાવ કિલોના બુધવારે રૂ.૯૦૦૦ વધ્યા પછી આજે ભાવ વધુ રૂ.૫૦૦૦ ઉછળતાં બે દિવસમાં ભાવ રૂ.૧૪ હજાર વધી ગયા હોવાનુંમ બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજાર ઉછળતાં  ઘરઆંગણે ઈમ્પોર્ટ વધતાં દેશના ઝવેરી બજારોમાં તેજી જોવા મળી હતી.

 વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૬.૨૬ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૮૧.૩૯ થઈ ૮૧.૩૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ભાવ ઔંસના ૪૬૬૯થી વધી ૪૭૫૩ થઈ ૪૭૪૪થી ૪૭૪૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૪૦૦૦ ઉછળ્યા હતા. 

અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨ લાખ ૫૦ હજાર થયા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના  રૂ.૧૫૫૨૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૫૪૭૯૮ રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ રૂ.૨૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૦૫૪૪ તથા ૯૯૯ના રૂ.૧૫૧૧૪૯ રહ્યા હતા. 

દરમિયાન, ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિની આશા વધતાં વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધુ તૂટયા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૦૨.૫૫ ડોલર થયા પછી ગબડી ૯૭.૪૪ થઈ ૯૮.૧૫ ડોલર રહ્યા હતા.  જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૬.૪૮ થઈ નીચામાં ભાવ ૯૧.૩૩ થઈ ૯૧.૯૮ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમેરિકાએ જે રિફાઈનર્સ પર પ્રતિબંધો મૂક્યા છે તે રિફાઈનર્સને ધિરાણ નહિં આપવાનું ચીનની સરકારે બેન્કોને જણાવ્યું હોવાના સમાચાર હતા.ઓમોન બંદરે ઓઈલની હેરફેર રુંધાઈ છે. ત્યાં ઓઈલનો ભરાવો થયો છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૦૮થી વધી ૨૧૦૧થી ૨૧૦૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૫૩૨થી વધી ૧૫૬૪ થઈ ૧૫૪૪થી ૧૫૪૫ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ ૦.૫૨ ટકા વધ્યા હતા.

 દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૫૫૧૯ વાળા રૂ.૬૯૮૬૫ થઈ ૬૬૭૧૮ રહ્યા હતા. દરમિયાન, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે દસ મહિના પછી તાજેતરમાં પ્રથમ વખત વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો ગોલ્ડમાં નેટ બાય..ર્સના બદલે નેટ સેલર્સ તરીકે ઉતરી છે. રશિયા તથા તુર્કીએ સહિત વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ આશરે ૬૫થી ૭૦ ટન સોનું વેંચ્યાના વાવડ હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..’, વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ…

‘DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..’, વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ…

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…

ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું – ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો…

ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું – ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘DMK-AIADMK ગઠબંધન કરશે તો TVKના 108 ધારાસભ્યો રાજીનામું ધરશે..’, વિજયની ધમકીથી તમિલનાડુમાં રાજકીય ભ…
GUJARAT

Tamil Nadu Political Crisis: તમિલનાડુમાં હાલમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અભિનેતા વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK)એ...

Read more

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…

ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા, કહ્યું – ધાર્મિક રિવાજો પર સવાલ ઊઠશે તો…

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમનો 1.10 કરોડ MSME ખાતાને લાભ | Emergency Credit Line Guarantee Sc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In