• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…

satyasamachar by satyasamachar
May 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Load More

Surat SBI Robbery Case: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ની શાખામાં થયેલી રૂ.50 લાખની લૂંટના કેસ મામલે સુરતના કન્યાસી ગામે હથિયાર રિકવરીની કાર્યવાહી દરમિયાન આરોપી શુભમ ઠાકુરે ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં શુભમના બંને પગમાં ગોળી વાગતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લાખોની લૂંટના કેસને લઈને પોલીસ હથિયાર રિકવરી અને રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. 

હથિયાર રિકવરીની કાર્યવાહી દરમિયાન એન્કાઉન્ટરમાં આરોપીને પગમાં વાગી ગોળી

સુરત SBI બેંકમાં લૂંટ મામલે પોલીસે શુભમ અને વિકાસ નામના બંને આરોપીને તપાસની કામગીરી અ્થે કન્યાસી ગામે લઈને પહોંચી હતી. આરોપી શુભમે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને મોબાઈલ ખેતરમાં છૂપાવ્યા હોવાની કબૂલાત કરતાં પોલીસે સ્થળ પરથી હથિયાર કબજે કર્યું હતું. આ દરમિયાન પોલીસ પાસેથી પિસ્તોલ છીનવીને શુભમે અચાનક ફાયરિંગ શરૂ કર્યું હતું. તેવામાં પોલીસ અધિકારીએ સ્વબચાવમાં ગોળીબાર કરતાં આરોપીને બંને પગમાં ગોળી વાગી હતી. 

સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી 2 - image

લૂંટનો માસ્ટરમાઈન્ડ બિહાર જેલમાંથી આપતો સૂચના

સુરત SBI લૂંટ કેસની તપાસમાં દેહરાદૂનમાં 12 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટના કુખ્યાત આરોપી કુંદન ભગતની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. લૂંટના માસ્ટરમાઈન્ડ કુંદન ભગતે જેલમાં રહીને તેના સાગરીતો દ્વારા ઘટનાને અંજામ આપ્યું હતું. આ ગેંગના બે આરોપી શુભમ અને વિકાસને પોલીસ દ્વારા ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, જેલમાં બંધ કુંદન ખાસ એપના માધ્યમથી લૂંટારૂઓને સૂચના આપતો હતો. 

સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી 3 - image

આ પણ વાંચો: સુરત SBI બેંક લૂંટ કેસ: બિહારની જેલમાં ઘડાયો હતો માસ્ટરપ્લાન! કુખ્યાત કુંદન ભગત સહિત 3 આરોપી પોલીસ સકંજામાં

જાણો શું છે સમગ્ર મામલો

વરાછા વિસ્તારમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની લંબે હનુમાન રોડ બ્રાન્ચ આવેલી છે. ભરચક ગણાતા આ વિસ્તારમાં હાલ મેટ્રોનું કામ ચાલતું હતું. જેને બેંકનું ખાસ કામ હોય તેવા ગણતરીના લોકો જ હાલ બેંકમાં આવતા. આ દરમિયાન 27મી એપ્રિલના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં બેંકનો સ્ટાફ તેમની કામગીરી કરી રહ્યો હતો, ત્યારે પાંચ શખસો ત્યાં આવ્યા હતા. એટલામાં હિન્દીભાષા બોલતા આ શખસોએ પિસ્તોલ કાઢીને મહિલાઓ સહિતના સ્ટાફ અને ગ્રાહકોને બાનમાં લેવાનું શરૂ કર્યું હતું અને તેમને એક તરફ લઈ જઈ કેશિયર પાસેથી 12 લાખ રૂપિયા લૂંટ્યા હતા. તેઓ ત્યાંથી ભાગવાની તૈયારી કરતા હતા તે સમયે જ બેંકમાં કેશ ડિપોઝીટ કરતી વેન પૈસા ભરેલું બોક્સ લઈને આવતા તેને પણ બંધક બનાવી તેમાંથી બીજા 40 લાખ રૂપિયા મળી કુલ 52 લાખ રૂપિયાની મત્તાની લૂંટ કરી હતી. જેમાં આરોપીઓએ પૈસા થેલા અને બેગમાં ભરી તેમજ સ્ટાફ અને ગ્રાહકોના મોબાઈલ ફોન લઈ ફરાર થઈ ગયા હતા.

Next Post
નીતિ આયોગમાં મોટો ફેરફાર: પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિડીએ સંભાળ્યો ઉપાધ્યક્ષનો કાર્યભાર | as…

નીતિ આયોગમાં મોટો ફેરફાર: પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિડીએ સંભાળ્યો ઉપાધ્યક્ષનો કાર્યભાર | as...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In