• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નીતિ આયોગમાં મોટો ફેરફાર: પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિડીએ સંભાળ્યો ઉપાધ્યક્ષનો કાર્યભાર | as…

satyasamachar by satyasamachar
May 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નીતિ આયોગમાં મોટો ફેરફાર: પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિડીએ સંભાળ્યો ઉપાધ્યક્ષનો કાર્યભાર | as…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Load More

Ashok Kumar Lahiri: ભારત સરકારના થિંક ટેન્ક ગણાતા નીતિ આયોગ (NITI Aayog) માં શુક્રવારે એક મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક કુમાર લાહિડીએ સત્તાવાર રીતે નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી બાદ તેમની આ પદ પર નિમણૂક કરવામાં આવી છે.

સુમન બેરીનું સ્થાન લીધું

અશોક કુમાર લાહિડીએ સુમન બેરીનું સ્થાન લીધું છે, જેઓ મે 2022 થી આ પદ પર કાર્યરત હતા. કાર્યભાર સંભાળ્યા બાદ વડાપ્રધાન મોદીએ લાહિડી સાથે મુલાકાત કરી હતી અને તેમને નવી જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો : બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી

કોણ છે અશોક કુમાર લાહિડી?

પશ્ચિમ બંગાળની બાલુરઘાટ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય એવા અશોક કુમાર લાહિડીનું કરિયર અત્યંત પ્રતિષ્ઠિત રહ્યું છે. તેમના અનુભવના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે. તેઓ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 15માં નાણાં પંચના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. લાહિડી એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB), વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે. તેઓ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, બંધન બેંક અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઈનાન્સ એન્ડ પોલિસી સાથે પણ સંકળાયેલા રહ્યા છે.

આ પણ વાંચો : બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી

વિકસિત ભારતના લક્ષ્યને મળશે વેગ

નીતિ આયોગના જણાવ્યા અનુસાર, શિક્ષણ જગત, જાહેર સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં લાહિડીના બહોળા અનુભવથી પુરાવા આધારિત નીતિઓ બનાવવામાં મદદ મળશે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અર્થશાસ્ત્ર અને જાહેર નીતિમાં તેમનો અનુભવ ભારતની સુધારાની યાત્રાને મજબૂત કરશે અને વિકસિત ભારતના લક્ષ્યને આગળ વધારવામાં મદદરૂપ થશે.

નવી ટીમની જાહેરાત

પુનર્ગઠિત નીતિ આયોગમાં માત્ર ઉપાધ્યક્ષ જ નહીં, પરંતુ નવા પૂર્ણકાલીન સભ્યોની પણ વરણી કરવામાં આવી છે. જેમાં રાજીવ ગૌબા, પ્રોફેસર કે.વી. રાજુ, પ્રોફેસર ગોબર્ધન દાસ, પ્રોફેસર અભય કરંદીકર અને ડો. એમ. શ્રીનિવાસનો સમાવેશ થાય છે. નીતિ આયોગ હવે સહકારી સંઘવાદને મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં લાંબા ગાળાની વ્યૂહાત્મક વિચારધારા માટે એક ગતિશીલ મંચ તરીકે કામ કરશે.

Next Post
સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…

સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In