• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોંડલમાં 2 સંતાનોને ગળાટૂંપો આપી હત્યા નિપજાવી કારખાનેદારનો આપઘાત | Industrialist commits suicide af…

satyasamachar by satyasamachar
May 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોંડલમાં 2 સંતાનોને ગળાટૂંપો આપી હત્યા નિપજાવી કારખાનેદારનો આપઘાત | Industrialist commits suicide af…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુપીના ઝાંસીમાં લોકગીત ગાયિકાની નિર્દયતાપૂર્વક હત્યા, હાથ-પગ કાપીને શબ બાળી નાખ્યો | Bundeli Folk Si…

15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 10 હજાર કરોડના નુકસાનનો દાવો | Global Oil Cris…

છેલ્લા 4 માસમાં ડાયરીયાનાં 11831 અને શરદી-ઉધરસના 5147 કેસ નોંધાયા | cases of diarrhea and 5147 cases…

Load More

ઘોઘાવદર રોડ પર સિમેન્ટના કારખાને જઇ પગલું ભર્યું : પોતે આવું કૃત્ય કરવા જઇ રહ્યા હોવાનો વીડિયો પિતરાઇને મોકલ્યો, પરિવારજનો કારખાને દોડી ગયા પરંતુ તે પૂર્વે ત્રણે’યના મોત

ગોંડલ, : ગોંડલના ઘોઘાવદર રોડ પર સિમેન્ટનું કારખાનું ધરાવતા અને કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે રહેતા કારખાનેદારે આજે પોતાના પુત્ર અને પુત્રીને કારખાને લઇ જઇ બન્નેને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી અને બાદમાં પોતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર હતપ્રભ બની ગયો હતો. બનાવના પગલે સાંઢવાયા ગામમાં અરેરાટી વ્યાપી છે.

કરૂણાંતિકાની વિગત મુજબ ગોંડલના ઘોઘાવદર રોડ પર ગાયત્રી સિમેન્ટના નામે કારખાનું ધરાવતા કોટડાસાંગાણીના સાંઢવાયા ગામના જયપાલભાઈ વિઠ્ઠલભાઈ તોગડિયા (ઉ.વ. 36) આજે પોતાના પુત્ર મિશ્ર (ઉ.વ. 17) અને તેની પુત્રી રીવા (ઉ.વ. 10)ને લઇને કારખાને આવ્યા હતા તથા બપોરના અઢીથી પોણા ત્રણ વાગ્યાની આસપાસ જાણે માથા પર કાળ સવાર થયો હોય તેમ પુત્ર મિશ્ર અને પુત્રી રીવાના ગળા દબાવી હત્યા કરી અને બાદમાં પોતે પણ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

બનાવ પૂર્વે બપોરે 2.21 વાગ્યાના અરસામાં જયપાલભાઈએ પોતાના પિતરાઇ અલ્પેશભાઈને વીડિયો મોકલી પોતે પુત્ર-પુત્રીના ગળા ઘોંટી અને ગળાફાંસો ખાઇ રહ્યાની જાણ કરતા અલ્પેશભાઈ તથા અન્ય પરિવારજનો હાંફળા-ફાંફળા કારખાને દોડી ગયા હતા પરંતુ મોડું થઇ ચૂક્યું હતું અને જયપાલભાઈએ ઘટનાને અંજામ આપી દીધો હતો. ત્રણેયના મોતના પગલે પરિવાર હતપ્રત બની ગયો હતો.  બનાવ અંગે જાણ કરાતા પોલીસે પિતા-પુત્ર અને પુત્રીના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડયા હતા. જ્યારે મોડી  સાંજે ત્રણેયના મૃતદેહ સાંઢવાયા ગામે તેમના  ઘરે અંતિમવિધિ માટે લઇ જવાતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગામમાં ગમગીની વ્યાપી ગઇ હતી. 

Next Post
તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu's oath i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુપીના ઝાંસીમાં લોકગીત ગાયિકાની નિર્દયતાપૂર્વક હત્યા, હાથ-પગ કાપીને શબ બાળી નાખ્યો | Bundeli Folk Si…

યુપીના ઝાંસીમાં લોકગીત ગાયિકાની નિર્દયતાપૂર્વક હત્યા, હાથ-પગ કાપીને શબ બાળી નાખ્યો | Bundeli Folk Si…

15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 10 હજાર કરોડના નુકસાનનો દાવો | Global Oil Cris…

15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 10 હજાર કરોડના નુકસાનનો દાવો | Global Oil Cris…

છેલ્લા 4 માસમાં ડાયરીયાનાં 11831 અને શરદી-ઉધરસના 5147 કેસ નોંધાયા | cases of diarrhea and 5147 cases…

છેલ્લા 4 માસમાં ડાયરીયાનાં 11831 અને શરદી-ઉધરસના 5147 કેસ નોંધાયા | cases of diarrhea and 5147 cases…

તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા 256 લોકો પકડાયા | 256 people arrested for violating Tobacco Contro…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
યુપીના ઝાંસીમાં લોકગીત ગાયિકાની નિર્દયતાપૂર્વક હત્યા, હાથ-પગ કાપીને શબ બાળી નાખ્યો | Bundeli Folk Si…
GUJARAT

Jhansi Folk Singer Lovely Kushwaha Murder: બંગરા વિસ્તારના પઠાકરકા ગામમાં શુક્રવારે સવારે હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જાણીતા...

Read more

15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 10 હજાર કરોડના નુકસાનનો દાવો | Global Oil Cris…

છેલ્લા 4 માસમાં ડાયરીયાનાં 11831 અને શરદી-ઉધરસના 5147 કેસ નોંધાયા | cases of diarrhea and 5147 cases…

તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા 256 લોકો પકડાયા | 256 people arrested for violating Tobacco Contro…

ભાવનગર : દારૃ પી ડીંડક કરતા નાયબ મામલતદાર ફરજ મોકૂફ | Bhavnagar: Deputy Mamlatdar suspended for drin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In