• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…

satyasamachar by satyasamachar
May 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

Load More

Ahmedabad Zoo Uses Air Coolers: અમદાવાદમાં ઉનાળાનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે મનુષ્યોની સાથે સાથે પ્રાણી સંગ્રહાલયના અબોલ જીવોને ગરમીથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી રક્ષણ આપવા માટે હાઈટેક સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે.

2190 વન્યજીવો માટે ‘કૂલ’ વ્યવસ્થા

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં હાલ 2190 જેટલા પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપો વસવાટ કરે છે. તાપમાનના વધારાથી બચાવવા માટે સિંહ, વાઘ, દીપડા અને હાથી જેવા પ્રાણીઓના પાંજરા પાસે 38 થી 40 જેટલા એર કૂલર લગાવવામાં આવ્યા છે. નિશાચર પ્રાણીઓ માટેના ઝૂમાં ETHE (Earth Tube Heat Exchanger) અને જીઓ-થર્મલ એરેશન સિસ્ટમ કાર્યરત છે, જે અંદરનું તાપમાન સાનુકૂળ રાખે છે. સૂર્યના સીધા કિરણોથી બચાવવા માટે પાંજરાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને યોગ્ય શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર

ખાસ ડાયટ અને મેડિકલ દેખરેખ

પ્રાણીઓમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે છે. ગરમીમાં ઠંડક આપવા માટે પ્રાણીઓને તરબૂચ, ટેટી અને શેરડી જેવા ફળો આપવામાં આવે છે. વન્યજીવોના પીવાના પાણીમાં ગ્લુકોઝ અને ORS પાઉડર ઉમેરવામાં આવે છે જેથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે. વિદેશી પ્રાણીઓ પર ગરમીની વધુ અસર ન થાય તે માટે વેક્સિનેશન, ડિવોર્મિંગ અને મેડિકલ ચેકઅપ માટે રેગ્યુલર રાઉન્ડ લેવામાં આવે છે.

મુલાકાતીઓ માટે પણ વિશેષ સુવિધાઓ

વેકેશનના સમયમાં અંદાજે 3 લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લેતા હોવાથી તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ માટે ઝૂ સવારે 9થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે. પ્રવાસીઓ માટે પાણીની પરબ, ઠંડક માટે એર કૂલર, ગ્રીન નેટનો છાયડો અને વોટર પોઈન્ટ્સ ઉપલબ્ધ છે.

છેલ્લા 5 વર્ષમાં કાંકરિયા ઝૂની 77.72 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. પર્યટનને વધુ વેગ આપવા માટે હાલ ‘વોક ઈન એવરી’ બનાવવાની કામગીરી ચાલુ છે અને નવા પ્રાણીઓ લાવવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. મુલાકાતીઓની સુવિધા માટે ઓનલાઈન ટિકિટિંગ અને ઝૂ ગાઈડની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે.

Next Post
ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…

ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…

અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…
GUJARAT

Gujarat Road Accidents: ગુજરાતમાં ઓવરસ્પીડને કારણે રોડ અકસ્માત અને તેનાથી થતાં મૃત્યુના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક વર્ષમાં...

Read more

ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

અમદાવાદ: 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં વન્યજીવો માટે કાંકરિયા ઝૂ સજ્જ, એર કૂલર અને ગ્રીન નેટથી અપાશે ઠંડ…

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

પંજાબમાં કેબિનેટ મંત્રીના ઘરો વહેલી સવારે ED ત્રાટકી, ભગવંત માન ભાજપ પર બગડ્યાં | ED Raids Punjab Ca…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In