• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

Load More

મુંબઈ : ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં એપ્રિલ મહિનામાં રોકાણ પ્રવાહ પાંચ ટકા ઘટીને રૂ.૩૮,૪૪૦ કરોડ રહ્યો છે. જે માર્ચમાં રૂ.૪૦,૪૫૦ કરોડ રહ્યો હતો. એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા જારી કરાયેલા માસિક આંકડા મુજબ આ ઘટાડો નોંધાયો છે. આ ધીમા ઘટાડા છતાં ઈક્વિટી સ્કિમોમાં રોકાણકારોની મજબૂત હિસ્સેદારી રહી છે. આ રોકાણ પ્રવાહ ફેબુ્રઆરી અને જાન્યુઆરીની તુલનાએ વધુ રહ્યો છે.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) વહીવટ હેઠળની એસેટ્સ માર્ચના રૂ.૩૧.૯૮ લાખ કરોડની તુલનાએ એપ્રિલ ૨૦૨૬માં વધીને રૂ.૩૫.૭૪ લાખ કરોડ રહી છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ રૂ.૧૬.૫૨ લાખ કરોડની સરખામણીએ વધીને રૂ.૧૯.૧૪ લાખ કરોડ થઈ છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એક્ત્રિત ધોરણે એપ્રિલ ૨૦૨૬ મહિનામાં રૂ.૩.૨૨ લાખ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું છે. જે માર્ચ ૨૦૨૬ના રૂ.૨.૪૦ લાખ કરોડની ચોખ્ખી જાવકની તુલનાએ રિવર્સ પોઝિટીવ ટ્રેન્ડ જોવાયો છે. આ રિકવરી મોટાભાગે ડેટ સ્કિમો અને નવા નાણા વર્ષની શરૂઆતે આ કેટેગરીરીમાં રોકાણમાં  વૃદ્વિ થકી જોવાઈ છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં એપ્રિલમાં રૂ.૨.૪૭ લાખ કરોડ નેટ રોકાણ નોંધાયું છે. જે માર્ચ માં રૂ.૨.૯૫ લાખ કરોડની ચોખ્ખી જાવક રહી હતી. ત્રિમાસિકના અંતે ટ્રેઝરી એડજ્સટમેન્ટ અને પાછલા મહિનામાં ડેટ ફંડોમાં સંસ્થાકીય રિડમ્પશનના કારણે જાવક જોવાઈ હતી. અન્ય કેટેગરીઝમાં હાઈબ્રિડ સ્કિમોમાં એપ્રિલમાં રૂ.૨૦,૫૬૫ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ નોંધાયો છે, જે માર્ચમાં રૂ.૧૬,૫૩૮ કરોડની જાવક રહી હતી. અન્ય સ્કિમોમાં ઈટીએફ સહિત એપ્રિલમાં રૂ.૨૦,૦૮૨ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ નોંધાયો છે, જે માર્ચના રૂ.૩૦,૭૬૮ કરોડની તુલનાએ નીચો રહ્યો છે.

સોલ્યુશન લક્ષી સ્કિમોમાં રિટાર્યમેન્ટ અને ચિલ્ડ્રન ફંડોમાં રૂ.૩૦૭ કરોડ જેટલો ચોખ્ખો રોકાણ પ્રવાહ રહ્યો છે. જે માર્ચમાં રૂ.૨૫૬ કરોડ રહ્યો હતો. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડો (ઈટીએફ)માં એપ્રિલમાં રૂ.૩૦૪૦ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું છે, જે માર્ચમાં રૂ.૨૨૬૬ કરોડ રહ્યું હતું. ફ્લેક્સી કેપ ફંડોમાં એપ્રિલમાં રૂ.૧૦,૧૪૮ કરોડનું ચોખ્ખું રોકાણ રહ્યું છે, જે માર્ચમાં રૂ.૧૦,૦૫૪ કરોડ રહ્યું હતું. સ્મોલ કેપ ફંડોમાં રોકાણ માર્ચના રૂ.૬૨૬૪ કરોડની તુલનાએ એપ્રિલમાં રૂ.૬૮૮૬ કરોડનું રહ્યું છે. મિડ કેપ ફંડોમાં વધીને રૂ.૬૫૫૧ કરોડ રહ્યું છે. લાર્જ કેપ ફંડોમાં રોકાણ રૂ.૫૩૦૭ કરોડની તુલનાએ ઘટીને રૂ.૪૪૯૦ કરોડ રહ્યું છે. સેક્ટરલ અને થીમેટિક ફંડોમાં રોકાણ રૂ.૨૬૯ કરોડની તુલનાએ ઘટીને રૂ.૧૯૪૯ કરોડ રહ્યું છે. 

આ દરમિયાન સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) રોકાણ એપ્રિલમાં ઘટીને રૂ.૩૧,૧૧૫ કરોડ રહ્યું છે. જે માર્ચમાં રૂ.૩૨,૦૮૭ કરોડ રહ્યું હતું.

 એસઆઈપી એસેટ્સ માર્ચના રૂ.૧૫.૧૧ લાખ કરોડની તુલનાએ એપ્રિલ ૨૦૨૬માં વધીને રૂ.૧૬.૮૫ લાખ કરોડ રહી છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એયુએમમાં એસઆઈપીની હિસ્સેદારી ૨૦.૬ ટકા રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense…

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકો : સેન્સેક્સ 1313 પોઈન્ટ ગબડીને 76015 | Index based fall in stocks: Sense...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …
GUJARAT

Gold Consumption in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી પર જનતાને સ્વ-અંકુશ લાદવા અનુરોધ કર્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ફંડમાં...

Read more

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

ફાર્મસી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: હવે પરીક્ષા આપ્યા વગર જ મળશે રજિસ્ટ્રેશન, 4 વર્ષથી એક્ઝિટ ટેસ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In