• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Load More

IIT Gandhinagar Study: આઈઆઈટી ગાંધીનગરના અધ્યાપક અને રિસર્ચ સ્કોલર્સની ટીમ દ્વારા ગુજરાતના અમદાવાદ સહિતના દેશના 138 શહેરોના તાપમાન અને ગ્રીનકવર (હરિયાળી વિસ્તાર)ના છેલ્લા 17 વર્ષના ડેટા પર સંશોધન કરવામાં આવ્યું છે. જેના રિપોર્ટના તારણો મુજબ આડેધડ થતા વૃક્ષારોપણ કે માત્ર ટાર્ગેટ આધારીત વૃક્ષારોપણના આંકડા વધારવાને બદલે શહેરોમાં અર્બનાઈઝેશન-ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ તાપમાન અને સ્થળની જરૂરીયાતને અનુરૂપ વૃક્ષારોપણ-ગ્રીનકવર થવું જોઈએ.

અર્બન ગ્રીનિંગ પર વિશેષ રિસર્ચ

આઈઆઈટી ગાંધીનગરના અર્થસાયન્સ અને સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અધ્યાપક ઉદિત ભાટીયાના વડપણ હેઠળ ઈન્સ્ટિટ્યુટના રિસર્ચ ગ્રેજ્યુએટ તેમજ પીએચડી સ્કોલર્સ પોસ્ટ ડોક્ટરરલ રિસર્ચરની ટીમ દ્વારા અર્બન ગ્રીનિંગ એટલે કે શહેરી હરિયાળી વિસ્તાર પર રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે નેચર કમ્યુનિકેશન જર્નલમાં પણ પબ્લિશ થયું હતું.

દેશના 138 શહેરોનું વિસ્તૃત રિસર્ચ

આ રિસર્ચ સ્ટડીમાં ભારતના 138 શહેરોનું એનાલિસીસ કરવામાં આવ્યું છે. આ 138 શહેરોમાં અમદાવાદ તેમજ ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીધામ અને જુનાગઢનો પણ સમાવેશ થાય છે. રીસર્ચના તારણો મુજબ અમદાવાદ ગરમ અર્ધશુષ્ક વાતાવરણ ધરાવે છે અને અહીં હવામાં તાપમાનનું પ્રમાણ વધારે હોવા સાથે ગરમ હવા ફૂંકાય છે. જ્યારે મુંબઈ સહિતના દરિયાઈકાંઠાના શહેરોની હવા ભેજ સાથે અલગ તાપમાન-વાતાવરણ ધરાવે છે.

પર્યાવરણને અનુરૂપ ‘સ્માર્ટ ગ્રીનિંગ’ની જરૂર

અમદાવાદમાં વાતાવરણ અને પર્યાવરણને અનુરૂપ સ્માર્ટ ગ્રીનિંગની અત્યંત જરૂર છે. શહેરમાં માત્ર આડેધડ ગ્રીનકવર કે વૃક્ષારોપણ વધારીને આંકડો મોટો કરવાને બદલે, ચોક્કસ હોટસ્પોટ એટલે કે ગરમ સ્થળ ધરાવતા વિસ્તારો અને પોકેટ્સ નક્કી કરીને જ વૃક્ષારોપણ થવું જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 કિ.મી. હીટ ઈન્ડેક્સ મેપ્સના આધારે હીટ પ્લાનિંગ કરવું જરૂરી છે. સંશોધકોના મતે માત્ર વૃક્ષો વાવવા એટલું જ પૂરતું નથી, પરંતુ અમદાવાદ સહિત વધુ હીટ ધરાવતા શહેરોમાં મહત્તમ ઠંડક વધારવા માટે આબોહવાને અનુરૂપ, વિસ્તારની જરૂરિયાત, શહેરી ગીચતા અને વેન્ટિલેશન સહિતના માપદંડો મુજબ ગ્રીનકવર વધારવું પડશે. આ માટે ખાસ કરીને શાળાઓ, આરોગ્ય કેન્દ્રો તેમજ બસ સ્ટેન્ડની આસપાસ વધુ વૃક્ષો વાવવા જોઈએ.

Next Post
અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
GUJARAT

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

અંબાજી ગામના સરપંચ કલ્પનાબેન દવે પૂજામાં જોડાયાં ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમા માં અંબાના મંદિર સિવાય 14 થી વધુ શિવાલયો...

Read more

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In