• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Load More

Gold Consumption in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી પર જનતાને સ્વ-અંકુશ લાદવા અનુરોધ કર્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ફંડમાં અપેક્ષિત સફળતા ન મળતા અને સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યુટીની પણ કોઈ ખાસ અસર ન થતા પ્રજાને હાલની કપરી આર્થિક પરિસ્થિતિમાં એક વર્ષ સુધી કિંમતી ધાતુની ખરીદી ન કરવા અપીલ કરી છે. ગુજરાત ભારતના સૌથી મોટા બજારમાંનું એક બજાર છે. આ અપીલથી ગુજરાતના બજાર ઉપર પણ અસર થવાની શક્યતા છે.

ગુજરાતમાં સોનાનો વપરાશ 

ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ગુજરાત માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું ડાયમંડ હબ કહેવાય છે. વિશ્વના 92% ડાયમંડ પ્રોસેસ માત્ર ગુજરાતમાં થાય છે અને ભારતના ડાયમંડ એક્સપોર્ટમાં પણ ગુજરાતનો 85% સિંહફાળો છે. જ્વેલરી નિકાસમાં પણ ગુજરાત અગ્રેસર છે. દેશના 700 ટનની આયાતમાં ગુજરાત પણ ટોચના સ્થાને છે. ગુજરાતના ભારતના સૌથી મોટા સોનાના બજારોમાંનું એક છે. ગુજરાતનો વાર્ષિક સોનાનો વપરાશ અંદાજે 70-100 ટનની વચ્ચે છે, જે ભારતના કુલ વપરાશમાં અંદાજે 10-12% જેટલો હિસ્સો છે.

એક રિપોર્ટ અનુસાર ઊંચા ભાવ છતાં એપ્રિલથી ફેબ્રુઆરી, 2026ના સમયગાળા દરમિયાન ગુજરાતની સોનાની આયાતમાં આશરે 30% આસપાસનો વધારો થયો છે. માત્ર સોના જ નહીં ચાંદી પાછળ પણ ગુજરાતની પ્રજા ઘેલી છે. આ વર્ષે ચાંદીની આયાતમાં પણ નોંધપાત્ર 150% નો વધારો થયો છે. કાઉન્સિલના ચેરમેન રાજેશ રોકડેએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ ક્રૂડ ઓઈલ, ખાદ્ય તેલ અને સોના-ચાંદીની આયાત પર કરેલી અપીલ દેશ હિતમાં છે. પરંતુ જેમ્સ અને જ્વેલરી સેક્ટરના એક કરોડ લોકોની રોજગારીને પ્રત્યક્ષ અસર થશે.

સોનાની આયાતથી દેશને નુકસાન પણ જ્વેલરી માર્કેટનો અર્થતંત્રમાં મોટો ફાળો

વિશ્વના ચોથા સૌથી મોટા સોનાના આયાતકાર દેશ ભારતમાં દર વર્ષે માત્ર 1 થી 2 ટન સોનાનું ઉત્પાદન થાય છે અને દેશનો વપરાશ 700-800 ટન આસપાસ છે. 2025 ના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો ભારતમાં ઉત્પાદન 1.5 ટન આસપાસ હતું અને કુલ વાર્ષિક ડિમાન્ડ 11% ઘટવા છતાં 663.7 ટન રહી હતી. ભારતમાં સૌથી વધુ આયાત થતી પ્રોડક્ટોમાં ક્રૂડ ઓઈલ બાદ સોનું બીજા ક્રમે છે. દેશના કુલ આયાત બિલમાં સોનાનો હિસ્સો 8% આસપાસ છે પરંતુ જ્વેલરી સેક્ટર સામે દેશના અર્થતંત્રમાં 8% જેટલો ફાળો પણ આપે છે.

ઘરમાં સંગ્રહાયેલું સોનું મોનેટાઈઝ કરવામાં આવે તો આયાત પરની નિર્ભરતા ઘટે

ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે સરકારને ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. ભારતીયો પાસે દેશભરમાં આશરે 40,000 થી 50,000 ટન સોનું હોવાનો અંદાજ છે. કાઉન્સિલના મતે જો આ સોનામાંથી 10% થી 20% પણ મોનેટાઈઝ કરવામાં આવે તો સોનાની આયાત પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.

Next Post
હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ | Painful accident in Himachal…

હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ | Painful accident in Himachal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
GUJARAT

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

અંબાજી ગામના સરપંચ કલ્પનાબેન દવે પૂજામાં જોડાયાં ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમા માં અંબાના મંદિર સિવાય 14 થી વધુ શિવાલયો...

Read more

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In