• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vijay’s 1st big CM move: તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ જોસેફ વિજયે તેમના પ્રથમ મોટા વહીવટી નિર્ણયમાં રાજ્યમાં ચાલતી 717 સરકારી દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડની 500 મીટરની ત્રિજ્યામાં આવતી તમામ દુકાનો આગામી બે અઠવાડિયામાં બંધ કરી દેવામાં આવશે. હાલમાં રાજ્યમાં કુલ 4,765 દુકાનો કાર્યરત છે, જેમાંથી 276 ધાર્મિક સ્થળો પાસે, 186 શૈક્ષણિક સંસ્થાઓ પાસે અને 255 બસ સ્ટેન્ડ નજીક આવેલી છે. વિજયના આ પગલાને સામાજિક સુધારાની દિશામાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.

વીજળી ફ્રી અને મહિલા સુરક્ષા પર ભાર

દારૂબંધીના નિર્ણય ઉપરાંત, મુખ્યમંત્રી વિજયે જનતા માટે અન્ય લોકકલ્યાણકારી જાહેરાતો પણ કરી છે. તેમણે ઘરેલુ વપરાશકારો માટે 200 યુનિટ મફત વીજળી આપવાની યોજનાને મંજૂરી આપી છે. આ સાથે જ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે એક સ્પેશિયલ ફોર્સની રચના કરવાની અને દરેક જિલ્લામાં ડ્રગ્સ વિરોધી યુનિટ સ્થાપવાની પણ જાહેરાત કરી છે, જેથી રાજ્યમાં નશાના દૂષણને ડામી શકાય.

રાજ્યની આર્થિક સ્થિતિ પર શ્વેતપત્ર (White Paper) બહાર પાડશે

પોતાના પ્રથમ સંબોધનમાં વિજયે અગાઉની સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તમિલનાડુ હાલમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના દેવા હેઠળ દબાયેલું છે અને સરકારી તિજોરી ખાલી થઈ ગઈ છે. આ બાબતે તેમણે 2021થી 2026ના સમયગાળાની રાજ્યની આર્થિક સ્થિતિની વિગતો દર્શાવતું શ્વેતપત્ર બહાર પાડવાનો નિર્ણય લીધો છે. તેમણે કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી અને મહિલાઓની સુરક્ષા માટે મજબૂત પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.

આ પણ વાંચો: ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’

તમિલનાડુમાં પ્રથમ વખત ગઠબંધન સરકાર

ઉલ્લેખનીય છે કે, 51 વર્ષીય અભિનેતા અને રાજનેતા જોસેફ વિજયની પાર્ટી ‘તમિલગા વે્ટ્રી કઝગમ’ (TVK)એ શાનદાર દેખાવ કરીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને મુસ્લિમ લીગના ટેકા સાથે તમિલનાડુના ઇતિહાસમાં પ્રથમ વખત ગઠબંધન સરકારની રચના થઈ છે. હાલમાં વિધાનસભામાં TVK પાસે 107 બેઠકો છે અને કુલ 120 ધારાસભ્યોના સમર્થન સાથે વિજય ટૂંક સમયમાં ગૃહમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

Load More

Next Post
વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
GUJARAT

મુંબઈ : પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે  આયાતો મોંઘી પડતા તથા રૂપિયા પર દબાણ આવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને...

Read more

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In