• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ | pm modi 5 nation tour uae…

કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

Load More

Sensex Falls 800 Points, Rupee Hits Record Low | શેરબજારમાં આજે જાણે ‘બ્લેક ટ્યૂઝડે’ જેવો માહોલ સર્જાયો છે. મંગળવારે ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકા પાછળ માત્ર એક કારણ નથી, પણ વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સમીકરણોનું એક મોટું ચક્ર છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતી જતી અશાંતિ અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના કડક વલણે બજારની કમર તોડી નાંખી છે. બજારમાં વેચવાલી એટલી પ્રબળ હતી કે સેન્સેક્સ એક તબક્કે 800થી વધુ પોઈન્ટ્સ ગબડીને 75,200ના સ્તર પર આવી ગયો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 200 પોઈન્ટ્સનો કડાકો જોવા મળ્યો. 

1. ટ્રમ્પનો ઈરાન સામે ‘નો કોમ્પ્રોમાઈઝ’ પ્લાન

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના શાંતિ પ્રસ્તાવને સાવ નકારી કાઢ્યો છે. ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને “કચરો” ગણાવીને કહ્યું કે યુદ્ધવિરામ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. ઈરાનની માંગ હતી કે અમેરિકા નાકાબંધી હટાવે અને યુદ્ધના નુકસાનનું વળતર આપે, જે ટ્રમ્પને મંજૂર નથી. આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વધી ગઈ છે.

2. ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર

યુદ્ધની આશંકા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી દુનિયાનો 20% ઓઈલ સપ્લાય પસાર થાય છે, તે બંધ થવાના ડરે બ્રેન્ટ ક્રૂડ 105 ડોલરની ઉપર પહોંચી ગયું છે. ભારત માટે આ મોટો ફટકો છે કારણ કે આપણે આપણી જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરીએ છીએ.

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ 2 - image

3. ભારતીય રૂપિયો રેકોર્ડબ્રેક નીચી સપાટીએ

ડોલર સામે રૂપિયો આજે અત્યાર સુધીના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયો છે. રૂપિયો 95.55 ના સ્તર પર સરકી ગયો છે. જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે આયાત મોંઘી થાય છે અને વિદેશી રોકાણકારો બજારમાંથી નાણાં ખેંચવા લાગે છે, જેની સીધી અસર સેન્સેક્સ પર જોવા મળી રહી છે.

4. IT સેક્ટરમાં ગાબડું અને FIIની વેચવાલી

માર્કેટમાં સૌથી વધુ માર IT શેરોને પડ્યો છે. બીજી તરફ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત પાંચમા દિવસે વેચવાલી કરી રહ્યા છે. સોમવારે જ તેમણે 8,438 કરોડના શેર વેચી નાખ્યા હતા, જેનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો.

5. બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને એક્સપાયરી પ્રેશર

અમેરિકામાં 10 વર્ષના બોન્ડ યીલ્ડ વધીને 4.423% થઈ ગયા છે. જ્યારે બોન્ડ યીલ્ડ વધે છે, ત્યારે રોકાણકારો ઈક્વિટી માર્કેટમાંથી પૈસા કાઢીને બોન્ડમાં રોકે છે. ઉપરાંત, આજે નિફ્ટી F&O ની એક્સપાયરી હોવાથી માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.

Photos: Envato

Next Post
સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ | pm modi 5 nation tour uae…

6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ | pm modi 5 nation tour uae…

કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
GUJARAT

Gold Silver Market Trends: સપ્તાહના બીજા દિવસે સોના અને ચાંદીની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)...

Read more

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

6 દિવસ, 5 દેશો અને અબજો ડોલરના રોકાણ પર નજર: PM મોદીનો મેગા વિદેશ પ્રવાસ | pm modi 5 nation tour uae…

કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In