વર્કશોપમાં નિષ્ણાત શ્રી Anuj Tank દ્વારા સાહિત્યમાંથી ફિલ્મ નિર્માણ, સ્ટોરી ડેવલપમેન્ટ, સ્ક્રિપ્ટ-સ્ક્રીનપ્લે લેખન, વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ અને ડિજિટલ મીડિયાના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનું સંકલન Dr. J. A. Rana દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને કોલેજના આચાર્ય Dr. H. V. Senjaliyaનું માર્ગદર્શન મળ્યું હતું.
<a href=
<p>The post ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr… first appeared on gandhinagarmetro.com.</p>















