
સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી વધતાં ઝવેરી બજારોમાં તેજીનું તોફાન
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકારે હુંડિયામણ બચાવવા તથા યુદ્ધના માહોલમાં ક્રૂડતેલ વધતાં દેશમાં વધતી વેપાર ખાદ્ય ધટાડવા દેશમાં આયાત થતા સોના, ચાંદી તથા પ્લેટીનમની ઈમ્પોર્ટ ડયુટી રાતોરાત વધારી દીધાના સમાચાર વચ્ચે ઘરઆંગણે ઝવેરી બજારોમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઓચિંતી મોટી તેજી જોવા મળી હતી. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.નવ હજાર ઉછળ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.૨૩ હજાર વધી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.
<a href="
<p>The post સોનામાં રૂ.9000, ચાંદીમાં રૂ.230000નો ઉછાળો first appeared on gandhinagarmetro.com.</p>















