• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વરરાજાને જોતા જ દુલ્હન ભડકી, જાનૈયાઓની બરાબરની ધોલાઈ થઈ… મધ્ય પ્રદેશની વિચિત્ર ઘટના | up hardoi we…

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વરરાજાને જોતા જ દુલ્હન ભડકી, જાનૈયાઓની બરાબરની ધોલાઈ થઈ… મધ્ય પ્રદેશની વિચિત્ર ઘટના | up hardoi we…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Wedding Fraud: સોશિયલ મીડિયા પર મિત્રતા અને પ્રેમ પછી લગ્ન કરવાના કિસ્સા વધી રહ્યા છે, પરંતુ તેની પાછળ છુપાયેલા જોખમો પણ તેટલા જ ખતરનાક છે. ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક મહિલા એડવોકેટ સાથે લગ્નના નામે મોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વોટ્સએપ પર જે ફૌજી યુવક સાથે વાત થતી હતી, તે લગ્નમંડપમાં બદલાઈ જતાં ભારે હોબાળો મચ્યો હતો.

શુ છે સમગ્ર મામલો?

હરદોઈ જિલ્લાના શાહબાદમાં રહેતી એક મહિલા વકીલની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા મધ્યપ્રદેશના છતરપુરના એક યુવક સાથે થઈ હતી. યુવકે પોતાનું નામ રાહુલ મિશ્રા અને પોતે ભોપાલમાં ફૌજી તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. બંને વચ્ચે છેલ્લા 4-5 મહિનાથી વોટ્સએપ પર વાતચીત ચાલતી હતી. પરિવારજનોની સંમતિ બાદ લગ્ન નક્કી થયા અને 12-13 મેની રાત્રે જાન શાહબાદ પહોંચી.

મંડપમાં અસલી ચહેરો જોઈ દુલ્હન ચોંકી ઉઠી

લગ્નની વિધિઓ શરૂ થવાની તૈયારી હતી અને જયમાલા પહેલાં જ્યારે દુલ્હને વરરાજાનો ચહેરો જોયો ત્યારે તેને શંકા ગઈ. વોટ્સએપ પર જે ફોટા જોયા હતા અને જેની સાથે વાત થતી હતી, તે આ યુવક નહોતો. જ્યારે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી, ત્યારે વરરાજાએ કબૂલાત કરી કે તેનું નામ રાહુલ નહીં પણ દેવેન્દ્ર સિંહ પરિહાર છે.

આ પણ વાંચો : કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત

વરરાજા અને જાનૈયાઓની થઈ ધોલાઈ

છેતરપિંડીની ખબર પડતા જ મંડપમાં હાજર દુલ્હનના વકીલ મિત્રો અને પરિવારજનોનો રોષ ફાટી નીકળ્યો હતો.  દેવેન્દ્ર અને તેની સાથે આવેલા જાનૈયાઓને ઘેરી લીધા અને મેથીપાક આપવાનું શરૂ કર્યું. લગ્નનો માહોલ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો.

પોલીસે 9 લોકોની અટકાયત કરી

ઘટનાની જાણ થતા જ શાહબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડના ચંગુલમાંથી વરરાજા અને તેના સાથીઓને છોડાવી કસ્ટડીમાં લીધા હતા. ઈજાગ્રસ્ત વરરાજાને હોસ્પિટલ ખસેડાયો છે. દુલ્હને આશંકા વ્યક્ત કરી છે કે આ કોઈ માનવ તસ્કરી કરનારી ટોળકી હોઈ શકે છે.

વરરાજાનો લૂલો બચાવ

બીજી તરફ, દેવેન્દ્રનું કહેવું છે કે તે અને પ્રિયા (દુલ્હન) છેલ્લા પાંચ મહિનાથી પ્રેમમાં હતા અને પ્રિયાએ જ તેને લગ્ન માટે બોલાવ્યો હતો. જોકે, તે રાહુલ નામના કોઈ વ્યક્તિને ઓળખતો હોવાનો ઇનકાર કરી રહ્યો છે.  પોલીસ અધિકારી આલોક રાજ નારાયણે જણાવ્યું કે, યુવતીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 9 શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે ખરેખર યુવતીની વાત કોની સાથે થતી હતી અને મંડપમાં બીજો યુવક કેમ આવ્યો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

Load More

Next Post
અમદાવાદ: ચાંદખેડામાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પ્રેમ સંબંધની આશંકામાં હત્યા! | Ahmedaba…

અમદાવાદ: ચાંદખેડામાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પ્રેમ સંબંધની આશંકામાં હત્યા! | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…

ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

પંચમહાલ: મામી-ભાણાના પ્રેમસંબંધની શંકાએ પરિણીતાની કરપીણ હત્યા, આરોપી પતિનું પોલીસ સામે સરન્ડર | Panc…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…
GUJARAT

ફાઈલ તસવીર Kharaghoda Desert: કચ્છના નાના રણમાં સરકાર હસ્તકની હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ કંપની દ્વારા 5000 એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે...

Read more

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

પંચમહાલ: મામી-ભાણાના પ્રેમસંબંધની શંકાએ પરિણીતાની કરપીણ હત્યા, આરોપી પતિનું પોલીસ સામે સરન્ડર | Panc…

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો : MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In