• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં ગરમી સાથે મિનિ વાવાઝોડું, : 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો | Mini storm with heat in Gu…

satyasamachar by satyasamachar
May 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં ગરમી સાથે મિનિ વાવાઝોડું, : 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો | Mini storm with heat in Gu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

Load More

દેશમાં ઉત્તરપ્રદેશમાં 130 કિ.મી. ઝડપે ક્ષણો પૂરતું સિવિયર સાયક્લોનક!  : આજે રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છમાં હીટવેવ, અન્યત્ર પારો ઘટશે પણ તાપમાન 40 સે. ઉપર રહેવા સાથે અસહ્ય ગરમી જારી રહેશે

રાજકોટ, : આજે રાજ્યમાં 14 સ્થળોએ 41 સે.થી વધુ તાપમાન રહેવા સાથે હીટવેવ અને સિવિયર હીટવેવ જારી રહ્યો હતો અને તે સાથે મોસમમાં પલટો આવતા પવનની ગતિ વધી હતી. રાજ્યમાં સૂસવાટા મારતો વાવાઝોડા જેવો 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા આંધીનો અનુભવ થયો હતો. મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશમાં તો અલ્પ સમય માટે પણ સાયક્લોન તથા સિવિયર સાયક્લોન જેવો અતિ તીવ્ર પવન ફૂંકાતા વિનાશ વેરાયો હતો. 

મોસમ વિભાગ અનુસાર કચ્છના ખાવડા ખાતે પવનની 61 કિ.મી. અને અંબાજી પાસે 37 કિ.મી.ની ઝડપ નોંધાઈ છે. રાજકોટમાં આજે મહત્તમ 35થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને વૃક્ષો,હોર્ડીંગબોર્ડ ડગમગવા લાગ્યા હતા. રાજ્યમાં અન્યત્ર પણ 30- 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. 

ઉત્તરપ્રદેશના ડોગરાઈ, બરેલી ખાતે કલાકના 130  કિ.મી., શામલી, વારાણસી, ચુર્ક સહિત સ્થળે 91 કિ.મી.ઝડપે તેમજ મહારાષ્ટ્રમાં સતારા 96 કિ.મી., પુણે પંથકમાં 83 કિ.મી.  તેમજ  ઝારખંડ, બિહાર, ઓડીશા, જમ્મુ કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં 65- 70 કિ.મી.ની ઝડપે વાવાઝોડા જેવો તીવ્ર પવન ફૂંકાયો હતો. 

ગુજરાતમાં આજે અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, વડોદરા, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કંડલા સહિત સ્થળે તાપમાન 43 સે.અને તેથી વધારે રહ્યું હતું જ્યારે ભૂજ, ડીસા, મહુવા,જુનાગઢમાં 40થી 42 સે. વચ્ચે રહ્યું હતું અને અસહ્ય અગનવર્ષા જારી રહી હતી.  આવતીકાલે રાજકોટ,સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાં હીટવેવની ચેતવણી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં ક્રમશઃ તાપમાન ઘટશે પરંતુ, પારો 40 સે.ની ઉપર જારી રહેશે. આ સાથે ભેજનું પ્રમાણ વધતું હોય પરસેવે રેબઝેબ કરતો બફારો પણ જારી રહેશે. 

Next Post
મહિલા વકીલને પૂર્વ પતિના પરિવારના સભ્યોએ ઝઘડો કરી માર માર્યો | Female lawyer beaten up by ex husband…

મહિલા વકીલને પૂર્વ પતિના પરિવારના સભ્યોએ ઝઘડો કરી માર માર્યો | Female lawyer beaten up by ex husband...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર, AVSM, VSM, GOC-in-C, સધર્ન કમાન્ડે મુખ્યાલય સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની...

Read more

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In