• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

Load More

– યુદ્વના ધોરણે આયાત અંકુશના વધુ પગલાં લેવાયા

– ચાંદીની અમુક કેટેગરીની આયાત માટે આરબીઆઈની મંજૂરી જરૂરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશ બહાર જતાં વિદેશી હૂંડિયામણને અટકાવવા યુદ્વના ધોરણે આયાત અંકુશો મૂકવા માંડયા છે. સોનાની આયાત પર ડયુટીને ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કર્યા સાથે આયાત અંકુશો મૂક્યના બે દિવસમાં જ હવે ચાંદીની આયાતને પણ મુક્ત કેટેગરીમાંથી હવે પ્રતિબંધિત કેટેગરીમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. સત્તાવાર નોટીફિકેશન થકી આજે સરકારે વિવિધ કેટેગરીની ચાંદીની આયાત પર અંકુશો લાદી દીધા છે. ચાંદીની ઈંટો-બિસ્કિટ કે પાવડર સ્વરૂપ કે પછી ઘડેલી કે ટિપેલી ચાંદીની આયાત માટે પણ સરકારની મંજૂરી ફરજિયાત કરાઈ છે.

ચાંદીની ઈંટો-બિસ્કિટ, ઘડેલી-ટિપેલી કે પાવડર સ્વરૂપમાં આયાત માટે સરકારની મંજૂરી ફરજિયાત કરાઈ 

સુધારેલા નિયમો હેઠળ, ચાંદીના બાર, બિન-કાપેલી ચાંદી અને અર્ધ-ઉત્પાદિત ચાંદીની આયાત, જેમાં પાવડર સ્વરૂપમાં ચાંદીનો પણ સમાવેશ થાય છે, હવે ફરજિયાત સરકારી મંજૂરીની જરૂર પડશે. ચાંદીના આયાતની કેટલીક શ્રેણીઓ પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમોને આધીન કરવામાં આવી છે. 

દેશમાં કિંમતી ધાતુઓની આયાત પર દેખરેખ કડક બનાવવા અને દેશના વધતાં આયાત બિલને રોકવા માટે સરકારના વ્યાપક પ્રયાસો વચ્ચે આ  પગલું લેવામાં આવ્યું છે. અગાઉ, કેન્દ્ર સરકારે સોના અને ચાંદી પરની આયાત ડયુટી ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કરી હતી. આ દરમિયાન ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) એ એડવાન્સ ઓથોરાઈઝેશન (એએ) યોજના હેઠળ રત્નો અને ઝવેરાત નિકાસકારો દ્વારા ડયુટી-ફ્રી સોનાની આયાત માટેના ધોરણો પણ કડક કર્યા હતા. સુધારેલા માળખા હેઠળ, એએ હેઠળ સોનાની આયાત પ્રતિ લાઈસન્સ ૧૦૦ કિલો સુધી મર્યાદિત રહેશે.

હવે અગાઉના લાઈસન્સ હેઠળ ઓછામાં ઓછા ૫૦ ટકા નિકાસ જવાબદારી પૂર્ણ કર્યા બાદ જ નવા ઓથોરાઈઝેશન-અધિકૃતતા જારી કરવામાં આવશે. વધુમાં, ડયુટી-ફ્રી સોનાની આયાત કરતાં નિકાસકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો દ્વારા પ્રમાણિત, આયાત અને નિકાસ વ્યવહારોની વિગતો આપતાં, પખવાડિક રિપોર્ટ સબમિટ કરવાના રહેશે. 

Next Post
છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

મમતા સરકારની ઓળખ જ શુભેન્દુ અધિકારીએ ભૂંસી કાઢી, ‘વિશ્વ બાંગ્લા’ લોગોની જગ્યાએ હવે અશોક સ્તંભ | Beng…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભીડ તમાશો જોતી રહી, વીડિયો બનતા રહ્યા, મહારાષ્ટ્રમાં 3 મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું | Ulhasnaga…
GUJARAT

shocking incident in Ulhasnagar | મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગરના એક વિસ્તારમાંથી કાયદો-વ્યવસ્થા અને સામાજિક માનસિકતા પર ગંભીર સવાલો ઉભા કરતી...

Read more

‘પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે..’, સિંધુ જળ સંધિ અંગે કોર્ટના ચુકાદા પર ભડક્યું ભારત | India Re…

મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો | CNG Pric…

મમતા સરકારની ઓળખ જ શુભેન્દુ અધિકારીએ ભૂંસી કાઢી, ‘વિશ્વ બાંગ્લા’ લોગોની જગ્યાએ હવે અશોક સ્તંભ | Beng…

પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In