• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

Load More

ભેંસની વસ્તી સૌથી વધુ

ભાવનગર – લ્લા પશુ પાલન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન હાથ ધરેલ પશુ વસ્તી ગણતરી પ્રમાણે ખાસ કરીને ઢોર, ભેસ, બકરી, ઘેટા અને ઉટ જેવા દૂધાળા પશુઓની કુલ સંખ્યા ૭.૬૦ લાખથી વધુ નોંધાઇ હતી અને તળાજા તાલુકામાં હાઇએસ્ટ પશુ સંખ્યા ૧.૭૮ લાખ થઇ હતી. જો કે, આ પાંચ વર્ષ દરમિયાન આ સંખ્યામાં પણ વધારો નોંધાયો છે અને નવો સર્વે પૂર્ણ થયાને બે માસ વિતતા હોય તંત્ર હજુ રાહમાં જોવા મળે છે.

વર્ષ ૨૦૧૯-૨૦ બાદ નવી ગણતરીની કામગીરી પૂર્ણ થયાને બે માસ વિતવા છતાં તંત્ર રાહમાં

માનવ વસ્તી વધવાની સાથો સાથ પશુઓની વસ્તીમાં પણ વધારો થતો હોય છે અને દર પાંચ વર્ષે તેની ગણતરી પણ કરાય છે. છેલ્લી પશુ ગણતરી પ્રમાણે ખાસ કરીને દૂધાળા અને પાલતુ પશુઓમાં ઢોર, ભેંસ, બકરી અને ઘેટાની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં કુલ ૭,૬૦,૮૬૩ની સંખ્યા નોંધાયેલી જોવા મળે છે જેમાં માત્ર ભેંસની સંખ્યા સૌથી વધુ ૨,૯૧,૯૩૦ હતી. જ્યારે બકરીની સંખ્યા ૧,૩૨,૧૫૧ અને ઘેટાની સંખ્યા ૧,૧૦,૧૩૩ નોંધાયેલી છે. જ્યારે તાલુકાની વાત કરીએ તો જિલ્લામાં પ્રથમ ક્રમે તળાજામાં ૧,૭૮,૪૧૬ પાલતુ પશુઓ નોંધાયા છે. જ્યારે ક્રમશઃ મહુવામાં ૧,૩૭,૫૦૯, ભાવનગરમાં ૮૮,૨૮૫, સિહોરમાં ૮૨,૦૪૫, વલ્લભીપુરમાં ૭૬,૦૮૬૩, પાલિતાણામાં ૬૯,૯૨૬, ઘોઘામાં ૬૭,૦૬૧, જેસર ૫૫,૬૦૨, ઉમરાળામાં ૨૫,૭૨૫ અને ગારિયાધારમાં ૨૪,૧૯૫ પશુઓ જેમાં કેટલ, ભેંસ, બકરી, ઘેટા અને ઉંટનો સમાવેશ થાય છે. જે આંકડા ગત પશુ ગણતરીના છે. જે વાટે પાંચ વર્ષ પુનઃ ગણતરીની પ્રક્રિયા પણ પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તે પૂર્ણ પણ થઇ ચુકી છે જેનો રિપોર્ટ બે માસ થવા છતા હજુ તંત્રએ જાહેર કર્યો નથી. સ્વાભાવિક આ આંકડામાં વધારો નોંધાયો હોવાનું બિનસત્તાવાર સુત્રોમાંથી જણાયું છે. 

આ વખતની ગણતરીમાં પાલતુ અને રખડતા કુતરાનો પણ ડેટા ઉમેરાશે

ભાવનગર જિલ્લામાં વર્ષ ૧૯-૨૦ના સર્વે મુજબ કુલ ૪૬,૪૨૪ રખડતા કુતરા નોંધાયા હતાં. જો કે, બદલાતા જમાના સાથે ઘરમાં અવનવી બ્રીડના કુતરા પાળવાની ફેશન બની છે ત્યારે સંભવતઃ આ વખતે પાલતુ અને રખડતા બન્ને કુતરાનો સર્વે જાહેર થાય તેવું જણાયું છે.

Next Post
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …
GUJARAT

         અમદાવાદ,શનિવાર,16 મે,2026 અમદાવાદમા રહેતા હોવ અને બહારની પાણી પુરી ખાવાનો ચસ્કો હોયતો પહેલા ચેતજો.રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું...

Read more

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે | Weekly special train will run between B…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In