• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…

satyasamachar by satyasamachar
May 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

અમદાવાદ, સોમવાર

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા બે મિત્રો ગઇકાલે મધરાતે બાઇક લઇને રિવરફ્રન્ટ તરફ ફરવા જઇ રહ્યા હતા, ત્યારે મેઘાણીનગર વિસ્તારમાં નડેલા એક ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

પડોશમાં રહેતા મિત્રો રિવરફ્રન્ટ ફરવા નીકળ્યા હતા

નવા નરોડામાં ફ્રૂટ માર્કેટ પાસે આવેલી ચાલીમાં રહેતા એક યુવકે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગઇકાલે મોડીરાતે ફરિયાદી યુવક જ્યારે ચાલીની બહાર ચા પીવા નીકળ્યો ત્યારે તેને પડોશમાં રહેતો તેનો મિત્ર મળ્યો હતો. ત્યારબાદ આ બંને મિત્રો બાઇક લઇને રિવરફ્રન્ટ પર આંટો મારવા માટે નીકળ્યા હતા.

સ્પીડમાં બાઇક હોવાથી બમ્પ પર બેલેન્સ ગુમાવ્યું

બાઇક ફરિયાદીનો મિત્ર ચલાવી રહ્યો હતો. તેઓ જ્યારે મેઘાણીનગર વિસ્તારમાં આવેલી રત્ના સાગર સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે બાઇકની સ્પીડ વધારે હતી. આ દરમિયાન અચાનક રોડ પર બમ્પ આવી જતા, બાઇક ચાલક મિત્રએ સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બમ્પ પર બાઇક કૂદતાની સાથે જ બંને મિત્રો જોરદાર સ્લીપ ખાઇને રોડ પર પટકાયા હતા.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ ગયો હતો, જ્યારે પાછળ બેઠેલા ફરિયાદી યુવકને પણ નાની-મોટી ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બેભાન હાલતમાં જ બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર બનાવ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In