• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, July 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

satyasamachar by satyasamachar
May 19, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Load More

અમદાવાદ,સોમવાર,18
મે,2026

અમદાવાદ પૂર્વમાં નવી સ્ટ્રોમ વોટર લાઈન અને ડ્રેનેજ લાઈન
નાંખવાના કામમા ગંભીર ગેરરીતી બહાર આવતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પૂર્વ
ઝોનના એડીશનલ સીટી ઈજનેર રાજેશ રાઠવા સહિત કોર્પોરેશનના ચાર ઈજનેરોને સસ્પેન્ડ
કર્યા છે.કામગીરી કર્યા વગર પેકેજ-૧ના કોન્ટ્રાકટર કેવડીયા ઈન્ફ્રાસ્ટ્રકચરની
મેજરમેન્ટ બુકમાંથી કોપી પેસ્ટ કરી કોન્ટ્રાકટર ધુ્વી બિલ્ડકોનને રુપિયા ૭૬ લાખથી
વધુની રકમ ચૂકવી દેવાતા આ રકમ રીકવર કરી જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવામા આવશે.
કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવામા આવશે.

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, પૂર્વ ઝોનમાં
પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ યુનિટ અંતર્ગત નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા ધુ્વી બિલ્ડકોન
પ્રા.લી.ને રુપિયા ૨.૯૨ કરોડનુ ટેન્ડર આપવામા આવ્યુ હતુ.જે પૈકી રુપિયા ૨.૫૮
કરોડના ટેન્ડરને સ્ટેન્ડિંગ કમિટીએ પાંચ જુન-૨૫ના રોજ મંજૂરી આપી હતી.કોન્ટ્રાકટરને
કુલ રુપિયા ૨.૪૦ કરોડની ચૂકવણી કરવામા આવી હતી.પૂર્વઝોનની મેઝરમેન્ટ બુકમા
નોંધાયેલા કામ અને વાસ્તવિક સાઈટ ઉપર થયેલા કામમા તફાવત જોવા મળ્યો હતો.મેઝરમેન્ટ
બુકના આર.એ.બીલ-૨માં ૧૬૦૦ એમ.એમ.ડાયા લાઈનના મેઝરમેન્ટ અગાઉ વર્ષ-૨૦૨૪મા વસ્ત્રાલ
વોર્ડમાં નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના પેકેજ-૧ના કોન્ટ્રાકટર દ્વારા કરવામા
આવેલી કામગીરીનુ કોપી પેસ્ટ કરવામા આવ્યુ હતુ.કોપી પેસ્ટ કરેલા મેઝરમેન્ટ તેમજ બિલ
એબસ્ટ્રેકના પાના બદલી ૯૦૦ અને ૧૨૦૦ એમ એમ ડાયા લાઈનના મેઝરમેન્ટ રજૂ કરી
મેઝરમેન્ટ બુકમા નોંધવામા આવેલા તફાવત મુજબ ૫.૫૩ લાખ વ્યાજ સહિત રીકવર કરાશે એવો
કોર્પોરેશન તંત્રે દાવો કર્યો છે.વિવિધ સ્થળે અલગ અલગ સાઈઝ અને ઉંડાઈના સ્લેબ ટાઈપ
મેનહોલ બનાવાયા હોવાના કારણે કોર્પોરેશનને અંદાજે રુપિયા ૨૦.૯૫ લાખનુ નુકસાન થયુ
છે.જે સીટી ઈજનેરનો અભિપ્રાય મેળવી રિકવર કરવામા આવશે.

કોની સામે ખાતાકિય તપાસ-સસ્પેન્શન

–રાજેશ
રાઠવા-એડીશનલ સીટી ઈજનેર
,પૂર્વ
ઝોન

–ઉત્કર્ષ
ભાભોર-ડેપ્યુટી સીટી ઈજનેર

–રમેશ
બારીયા
, આસિસ્ટન્ટ
સીટી ઈજનેર

–અલ્પેશ
મકવાણા-આસિસ્ટન્ટ ઈજનેર

Next Post
શહેરના આડોડીયાવાસ અને ખેડૂતવાસમાં પોલીસનું કોમ્બિંગ | Police combing the city’s slums and farmers’ s…

શહેરના આડોડીયાવાસ અને ખેડૂતવાસમાં પોલીસનું કોમ્બિંગ | Police combing the city's slums and farmers' s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર, ટીએમ, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન...

Read more

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In