• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | 3 people allowed fraudulent mo…

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | 3 people allowed fraudulent mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing re…

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

Load More

લોન અપાવવાના નામે યુવક પાસેથી એકાઉન્ટની કીટ મેળવી લીધી

બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અમદાવાદના ત્રણ ઈસમ સામે ફરિયાદ

ભાવનગર: લોન અપાવવાના નામે બોટાદના યુવક પાસેથી બેંક એકાઉન્ટની વિગત અને ડોક્યુમેન્ટની કીટ મેળવી સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં યુવકના એકાઉન્ટમાં જમા કરાવી યુવક પાસે પૈસા ઉપાડાવનારા અમદાવાદના ત્રણ શખ્સો સામે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મુળ સુરન્દ્રનગરના વતની હાલ બોટાદમાં રહેતા અને વડોદરા ખાતે જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતા કશ્યપ ક્રિષ્નકુમાર પરમારે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં રવિકુમાર રામોલીયા, સચિન વોરા અને અભિષેક માથુકીયા (તમામ રહે.અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને નાણાંની જરૂર હોવાથી તેમના મિત્ર લાલાની મારફત ઉક્ત રવિ રામોલીયાના સંપર્કમાં આવ્યા હતા અને તેણે તેમની બેંક એકાઉન્ટ કિટ મેળવી લીધી હતી અને લોન પ્રોસેસ કરી હતી અને ફોન કરું ત્યારે નાણાં લેવા આવજો તેમ કહી તેમના બેંકના ડોક્યુમેન્ટ પરત આપ્યા નહોતા અને ગત તા.૧૯-૫ના રોજ રવિએ તેમને ફોન કરી લોન પાસ થઈ ગઈ હોય નાણાં લેવા અમદાવાદ બોલાવ્યા જ્યાં તેમની સચિન અને અભિષેક સાથે ઓળખાણ કરાવી હતી. જે બાદ લાલ દરવાજા એસબીઆઈ બેંકમાંથી રૂ.૩.૯૦ લાખ ઉપડાવી આ નાણાં સાયબર ફ્રોડના હોવાનું તેમને જણાવ્યું હતું. આમ, ઉક્ત ઈસમોએ અન્ય લોકો સાથે સાયબર ફ્રોડથી નાણાં તેમના એકાઉન્ટમાં લોન અપાવવાના બહાને જમા કરાવી તેમની સાથે વિશ્વાસઘાત અને સાયબર ફ્રોડ બનનાર લોકો સાથે છેતરપિંડી ઠગાઈથી નાણાં મેળવી સગેવગે કર્યાં હતા. બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છેતરપિંડી અંગેની શંકા જતાં પોલીસને જાણ કરી

બેંકના ડોક્યુમેન્ટની કિટ રવિને આપ્યા બાદ કશ્યપભાઈને બેંક એકાઉન્ટ ભાડે લઈને સાયબર ફ્રોડના નાણાં સગેવગે થઈ રહ્યાં હોવાની શંકા જતાં રવિ પાસે ડોક્યુમેન્ટ પરત માંગ્યા હતા. પરંતુ તારા કોઈ ડોક્યુમેન્ટ પાછા મળશે નહી, અમારે તારા બેંક એકાઉન્ટની જરૂર હોય તારા ખાતામાં જે નાણાં જમા થશે તે અમે ઉપાડી તને તારું કમિશન મળી જશે તેમ કહેતા તેમને ના પાડતા ડોક્યુમેન્ટ લેવા બોલાવીશ તેમ રવિએ જણાવતા બાદમાં તેમણે પોલીસને જાણ કરી હતી.

Next Post
ઈદમાં ગાયની કુરબાની અનિવાર્ય નથી, જાહેરમાં વધ ન થઈ શકે : કલકત્તા હાઈકોર્ટ | Cow sacrifice not mandat…

ઈદમાં ગાયની કુરબાની અનિવાર્ય નથી, જાહેરમાં વધ ન થઈ શકે : કલકત્તા હાઈકોર્ટ | Cow sacrifice not mandat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing re…

ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing re…

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag…

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing re…
GUJARAT

અમદાવાદ : ભારતનું રિટેલ ધિરાણ બજાર નાણાકીય વર્ષ ૨૦૨૬ માં સુરક્ષિત ધિરાણ તરફ નિર્ણાયક  રીતે વળ્યું છે, જેમાં ગોલ્ડ લોન...

Read more

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In