• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખંભાળિયા પાલિકાને નજીકના સમયમાં નર્મદાનું 6 MLD પાણી મળશે | Khambhaliya Municipality will get 6 MLD …

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખંભાળિયા પાલિકાને નજીકના સમયમાં નર્મદાનું 6 MLD પાણી મળશે | Khambhaliya Municipality will get 6 MLD …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Load More

દૂષિત પાણીના મુદ્દે ખાસ બેઠકમાં એક્શન પ્લાન બનાવાયો  : શહેરીજનોની જરૂરિયાત રોજ 10 MLD, ઘી ડેમમાં હાલ 8 ફૂટ જેટલો પાણીનો સંગ્રહ 

જામ ખંભાળિયા, :  પાલિકા દ્વારા શહેરમાં  વિતરિત થતું પાણી અને દુર્ગંધયુક્ત આવતું હોવાની  ફરિયાદોને અનુલક્ષી પાલિકા પ્રમુખ દ્વારા વોટરપાર્ક શાખાના ઇજનેર, વોટર વર્ક્સ વિભાગના પંપ ઓપરેટરો, સુપરવાઇઝરો વિગેરેની ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શુદ્ધ પાણીના વિતરણની ચર્ચા થવા ઉપરાંત નર્મદાના પાણીના હાલના સપ્લાયમાં ૩ એમએલડીમાં વધારો કરી 6 MLD પાણી મળે એવી  પ્રમુખે ઉચ્ચસ્થાને કરેલી રજુઆત અન્વયે  નજીકના દિવસોમાં શહેરને ત્રણ એમએલડીના વર્તમાન જળજથ્થામાં ૩ એમએલડીનો વધારો કરી 6 MLD જળજથ્થો મળશે એવી વિગતો આપી હતી.

શહેરને  ઘી ડેમમાંથી પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે તે ખૂબ જ ડહોળાશવાળું અને આ પાણીમાં પીળાશ જોવા મળે છે . આ  બાબતે પાલિકાના પ્રમુખે બેઠકમાં  ડેમમાંથી સપ્લાય થતા પાણીમાં જરૂર પડયે ક્લોરીનેશન વધારવા તથા ફિલ્ટર પ્લાન્ટની સફાઈ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.  પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી  નર્મદાની લાઈન મારફતે દરરોજ ૩ એમએલડી પાણી મળે છે તેમાં વધુ 3 MLD નો વધારો કરી, દૈનિક 6  MLD પાણી મળે તે માટેની રજૂઆતો કરવામાં આવી હતી.    ઉલ્લેખનીય છે કે  શહેરનો વ્યાપ-વિસ્તાર વધતા હાલ અંદાજિત 9થી 10 એમએલડી પાણીની દૈનિક જરૂરિયાત રહે છે. હાલ ઘી ડેમમાં આશરે 8 ફૂટ જેટલું પાણી છે.શહેરમાં ચોખ્ખું પાણી મળે તે માટે નર્મદાના નીર લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં હવે નગરપાલિકાને દરરોજ 6 MLD પાણીનો જથ્થો પ્રાપ્ય બનશે.

Next Post
બાબરા તાલુકામાં સરકારી નાણાંની ઉચાપત કરવા અંગે તલાટી સહિત 3 સામે ગુનો | Crime against 3 including Ta…

બાબરા તાલુકામાં સરકારી નાણાંની ઉચાપત કરવા અંગે તલાટી સહિત 3 સામે ગુનો | Crime against 3 including Ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In