• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘રાજ્યસભા સીટ કેટલામાં વેચી?’ ગદ્દાર કહેવા પર ભડક્યા હરભજન સિંહ, AAP હાઇકમાન્ડ પર લગાવ્યા ગંભીર આક્ષ…

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘રાજ્યસભા સીટ કેટલામાં વેચી?’ ગદ્દાર કહેવા પર ભડક્યા હરભજન સિંહ, AAP હાઇકમાન્ડ પર લગાવ્યા ગંભીર આક્ષ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલા…

સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | G…

Load More

Harbhajan Singh Row Over Traitor Comments : ગયા મહિને આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી(BJP)માં સામેલ થનારા રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે તેમને ગદ્દાર કહેનારા લોકોને આડે હાથ લીધા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પૂર્વ ક્રિકેટરે ઇશારા-ઇશારામાં આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ પર પંજાબને લૂંટીને ખાવાનો આરોપ લગાવ્યો છે અને સામો સવાલ પૂછ્યો છે કે પંજાબમાં રાજ્યસભાની સીટ કેટલામાં વેચી હતી? હરભજન સિંહે કહ્યું છે કે, સમય આવ્યે તેઓ દરેક વાતનો જવાબ આપશે. તેમણે આરોપ લગાવ્યો છે કે પંજાબની રાજ્યસભાની બેઠકોથી લઈને મંત્રી પદ સુધીની તમામ વસ્તુઓ આપના નેતૃત્વએ વેચી દીધી છે.

હરભજન પંજાબના રાજકારણની મોટી પોલ ખોલશે?

હરભજન સિંહે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘સમય આવ્યે તમારી દરેક વાતનો જવાબ આપવામાં આવશે. અને મેં તમારા કોઈ લીડરને અપશબ્દો બોલ્યા નથી. હું મારી જીભ કેમ ગંદી કરું. અને મને ગદ્દાર કહેનારાઓ, પહેલા તમારા પોતાના લોકોને પૂછો કે પંજાબની રાજ્યસભાની સીટ કેટલામાં વેચી હતી. જો તે ના જણાવે તો હું તમને કહીશ કે કોને કેટલો ચઢાવો ગયો હતો અને કોની તરફથી ગયો હતો અને કેવી રીતે કોને મંત્રી-સંત્રી બનાવવામાં આવ્યા, પંજાબને લૂંટવા માટે અને લાલાને માલ પહોંચાડવા માટે. પંજાબને લૂંટી ખાધું.’

આ પણ વાંચો : દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ

એક યુઝરે હરભજનની ટીકા કરી હતી

તેમની આ પોસ્ટ એક યુઝરના એ ટ્વીટના જવાબમાં આવી છે, જેમાં દેવેન્દર યાદવ નામના વ્યક્તિએ તેમના પર ગદ્દારી કરવાનો આરોપ લગાવ્યો હતો. યાદવે હરભજન સિંહને પૂછ્યું હતું કે, એવી કઈ મજબૂરી હતી કે પંજાબના 800થી વધુ ખેડૂત ભાઈઓના મોત માટે જવાબદાર ભાજપમાં તેઓ જતા રહ્યા? યાદવે એ પણ પૂછ્યું હતું કે, ભાજપમાં જવા માટે તમે તમારા જમીરની શું કિંમત લગાવી? એ પણ પૂછ્યું હતું કે જે AAPએ રાજ્યસભાની સીટ આપી, તેના નેતાને દિવસ-રાત કેમ ખરાબ કહો છો અને તેમના દ્વારા આપવામાં આવેલી રાજ્યસભા સીટ પરથી રાજીનામું કેમ નથી આપ્યું?

AAPના 7 સાંસદો ભાજપમાં જોડાયા હતા

ઉલ્લેખનીય છે કે, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે રાઘવ ચઢ્ઢા સહિત આપના 6 રાજ્યસભા સભ્યો સાથે 24 એપ્રિલે ભાજપનો હાથ પકડ્યો હતો. ત્યારે આપના કાર્યકરોએ પાર્ટી છોડનારા હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા અને અશોક મિત્તલના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને જલંધર તથા લુધિયાણામાં તેમના ઘરની દીવાલો પર ગદ્દાર લખી દીધું હતું. એટલું જ નહીં, ત્યારબાદ પંજાબ સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. જો કે, પંજાબ પોલીસની સુરક્ષા હટાવી લેવાયા બાદ કેન્દ્ર સરકારે જલંધરમાં સિંહના નિવાસસ્થાનની બહાર CRPF તૈનાત કરી દીધી હતી.

આ પણ વાંચો : કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત: હવે પ્રથમ વાયદો પૂરો કરવાનો સમય, ભ્રષ્ટાચારીઓના નામ અને વીડિયો મોકલો

Next Post
દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલા…

જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલા…

સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…

સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | G…

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | G…

Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલા…
GUJARAT

Jamangar News: જામનગર-ખંભાળિયા હાઇવે પર સામાન્ય નાગરિકોના ઘર સુધી પહોંચતા રાંધણગેસના આવશ્યક પુરવઠાને રોકીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરનારા ત્રણ અસામાજિક...

Read more

સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | G…

Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK …

PM મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદાર મોટી મુશ્કેલીમાં, જાનથી મારવાની ધમકી મળી | Jhalmuri Seller Who S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In