• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

PM મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદાર મોટી મુશ્કેલીમાં, જાનથી મારવાની ધમકી મળી | Jhalmuri Seller Who S…

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
PM મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદાર મોટી મુશ્કેલીમાં, જાનથી મારવાની ધમકી મળી | Jhalmuri Seller Who S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલા…

સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | G…

Load More

JHALMURI MAN IN THREAT: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝાલમુરી ખવડાવનારા દુકાનદાર વિક્રમ સાહૂ હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન PM મોદીએ ઝારગ્રામમાં એક નાનકડી દુકાન પર ઝાલમુરી આરોગી હતી, અને દુકાનદાર સાથે વાતચીત કરી તેના વખાણ પણ કર્યા. હવે આ દુકાનદારને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. 

પાકિસ્તાનથી ધમકી મળ્યાનો દાવો

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝાલમુરી ખવડાવનારા દુકાનદાર વિક્રમ સાહૂને જાનથી મારી નાંખવાની ધમકીઓ અપાઈ રહી છે, દુકાનદારનો દાવો છે કે પાછલા કેટલાક દિવસોથી પાકિસ્તાન અને બાંગ્લાદેશથી રોજ તેને ધમકીભર્યા કોલ આવી રહ્યા છે. વિક્રમ સાહૂનું કહેવું છે કે, મને પાકિસ્તાનથી ફોન અને વીડિયો કોલ કરવામાં આવી રહ્યા છે, અને વારંવાર જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ફોન કોલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની પણ ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે મને વીડિયો કોલ કરી ડરાવવા માટે ભયાનક ઈશારાઓની સાથે સાથે હથિયારો પણ બતાવવામાં આવી રહ્યા છે. ધમકી આપનારાઓએ એ પણ કહ્યુ છે કે તારે ગંભીર પરિણામો ભોગવવા  તૈયાર રહેવું પડશે. વિક્રમે જણાવ્યુ કે તેમણે કેટલાય કોલ નથી ઉપાડ્યા, પરંતુ સતત ફોન કોલ્સથી પરેશાન પણ થઈ રહ્યા છે. કારણ કે ફોન પર તેમને અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી પણ જાનથી મારી નાંખવાની ધમકીઓ અપાઈ રહી છે, અને પુછવામાં આવી રહ્યુ છે કે તમે જીવતા છો કે મરી ગયા છો?

PMને ઝાલમુરી ખવડાવીને ચર્ચામાં આવ્યા હતા વિક્રમ સાહૂ

PM મોદીને ઝાલમુરી ખવડાવનારા વિક્રમ સાહૂ રાતોરાત ચર્ચામાં આવી ગયા હતા. વિક્રમ સાહૂ અને PM મોદી વચ્ચે થયેલી વાતચીત સમગ્ર દેશમાં બંગાળની ચૂંટણી દરમિયાન ચર્ચાનો વિષય બની હતી. જોકે રાતોરાત મળેલી પ્રસિદ્ધી હવે વિક્રમ સાહૂ માટે મુસીબત ઉભી કરી રહી છે. દુકાનદાર વિક્રમ સાહૂનું કહેવું છે કે ધમકીભર્યા કોલને લઈને તેઓ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત છે, કારણ કે તેમને ડર છે કે તેમને કોલ કરનારા કોઈપણ પ્રકારનું ષડયંત્ર રચી શકે છે.

વિક્રમને મળી પોલીસ સુરક્ષા

વિક્રમે જણાવ્યુ કે મને વોટ્સએપ પર પણ મેસેજ મળ્યા છે, જેમાં લખવામાં આવ્યુ છે કે તને બોમ્બ વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવશે. ધમકી આપનારાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના વીડિઓને લઈને કોઈ ધમકી નથી આપી, પરંતુ આ ધમકીઓ ત્યારથી શરૂ થઈ છે, જ્યારથી PM મોદીએ તેમની દુકાન પર ઝાલમુરીનો સ્વાદ ચાખ્યો હતો. વિક્રમે જણાવ્યું કે ફોન કરનારાઓ પહેલા ધાર્મિક અભિવાદન કરે છે, ત્યારબાદ તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપે છે. જેના કારણે તે અને તેમનો પરિવાર આંતરરાષ્ટ્રીય નંબરોથી આવતા ફોનકોલ્સથી ડરેલો છે. જોકે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને જોતા સાહૂને મળી રહેલી ધમકીઓને લઈને તપાસ શરૂ કરી છે, અને પોલીસ સુરક્ષા પણ પુરી પાડવામાં આવી છે, જ્યારે વિક્રમને પુછવામાં આવ્યુ કે તમે PM મોદી પાસે કોઈ ખાસ અપીલ કરવા ઈચ્છો છો, તો તેમણે જણાવ્યુ કે સરકારે મને પુરતી સુરક્ષા આપે તે જરૂરી છે.

કોણ છે વિક્રમ સાહૂ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝાલમુરી ખવડાવનારા દુકાનદારનું નામ વિક્રમ સાહૂ છે, તેઓનું મૂળ વતન બિહાર રાજ્યના ગયા જિલ્લામાં છે. પાછલા કેટલાક વર્ષોમાં તેઓ બંગાળના ઝારગ્રામમાં એક નાનકડી દુકાન પર ઝાલમુરી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આર્થિક તંગીના કારણે વિક્રમે ધોરણ 9 સુધી જ અભ્યાસ કર્યો છે. વિક્રમના મત મુજબ તેમને દૈનિક 1000થી 1200 રૂપિયા સુધીની આવક થાય છે, અને તેઓ માતા સુનિતા દેવી અને પિતા ઉત્તમ સાહૂનું પાલન-પોષણ કરી રહ્યા છે.

Next Post
Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK …

Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલા…

જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલા…

સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…

સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | G…

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | G…

Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK …

Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલા…
GUJARAT

Jamangar News: જામનગર-ખંભાળિયા હાઇવે પર સામાન્ય નાગરિકોના ઘર સુધી પહોંચતા રાંધણગેસના આવશ્યક પુરવઠાને રોકીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરનારા ત્રણ અસામાજિક...

Read more

સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી ! | Surat Authoritie…

સોનું સસ્તું પણ ચાંદી ચમકી! PM મોદીની અપીલ અને ઈમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલઃજાણો લેટેસ્ટ રેટ | G…

Cockroach Janta Party APK થી Android યુઝર્સને ખતરો: TraceX Labs | Cockroach Janta Party Malware APK …

PM મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદાર મોટી મુશ્કેલીમાં, જાનથી મારવાની ધમકી મળી | Jhalmuri Seller Who S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In