• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર: કાલાવડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત પણ ખેડૂતો ચિ…

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર: કાલાવડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત પણ ખેડૂતો ચિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Load More

Jamnagar News: જામનગર જિલ્લામાં આજે હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. દિવસ દરમિયાન લોકો કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે બપોર પછી કાલાવડ તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.

કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી

મળતી માહિતી મુજબ, કાલાવડ તાલુકાના જશાપર અને વાવડી સહિતના આસપાસના ગ્રામ્ય પંથકોમાં બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસવાનું શરૂ થયું હતું. લાંબા સમયથી ગરમી સહન કરી રહેલા સ્થાનિક નાગરિકોને આ વરસાદી માહોલના કારણે ગરમીમાંથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં તાજગી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો : ‘રાજ્યસભા સીટ કેટલામાં વેચી?’ ગદ્દાર કહેવા પર ભડક્યા હરભજન સિંહ, AAP હાઇકમાન્ડ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

એક તરફ સામાન્ય જનતાને ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ આ અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે.  પાકને નુકસાનની ભીતિ સેવી રહ્યાં છે. ચાલુ સીઝન દરમિયાન ખેતરમાં ઊભેલા પાકને આ માવઠાના કારણે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાને કારણે ખેતીના ચાલુ કામકાજ પર માઠી અસર પડી છે, જેના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Next Post
કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે | Mas…

કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે | Mas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

દિલ્હી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બ્રિક્સ સમિટ દરમિયાન ભારત અને વિયેતનામના વડા પ્રધાનો વચ્ચે તાજેતરમાં થયેલી ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય બેઠક બાદ, સંરક્ષણ...

Read more

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In