• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોંડલના ધુડશીયા ગામે કૌટુંબિક શેઢા પાડોશીઓના ત્રાસથી ખેડૂતનો આપઘાત | Farmer commits suicide in Dhuds…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોંડલના ધુડશીયા ગામે કૌટુંબિક શેઢા પાડોશીઓના ત્રાસથી ખેડૂતનો આપઘાત | Farmer commits suicide in Dhuds…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

Load More

આપઘાત પહેલાં ખેડૂતે પોતાના મોબાઈલમાં રડતાં-રડતાં વીડિયો રેકોર્ડ કર્યો

પોતાના ઘરે ટીકડા ખાઇ લીધા, મરવા મજબૂર કરવા બદલ કૌટુંબિક ભાઇઓ સહિત 4 સામે પોલીસ ફરિયાદ

ગોંડલ, સુલતાનપુર: ગોંડલના ધુડશીયા ગામે ખેતરના પાડોશીઓ એવા કૌટુંબિક ભાઈઓના અસહ્ય માનસિક ત્રાસ, ધાક-ધમકીઓ અને હેરાનગતિથી કંટાળીને ખેડૂતે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરતા પહેલાં ખેડૂતે પોતાના મોબાઈલમાં એક હૃદયદ્રાવક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેમણે પોતાની આપવીતી અને આરોપીઓના નામજોગ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

બનાવ અંગે મૃતકના ભાઇ લાલજીભાઈ ભુવાએ સુલતાનપુર પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યુ કે ધુડશીયા ગામે રહેતા મહેન્દ્રભાઈ વલ્લભભાઇ ભુવાની ખેતીની જમીનમાંથી પાણીનો નિકાલ તેમના શેઢા પાડોશીઓ એવા કૌટુબિક ભાઇઓ સુરેશભાઈ ભુવા અને તેના ભાઇ હરેશભાઈની ખેતીની જમીનમાં થતો હોવાથી સુરેશભાઈ તેનાં પિતા સહિતના લોકો મહેન્દ્રભાઈને અવારનવાર ધમકીઓ આપી કહેતા કે, અમારા ખેતરમાં પાણીનો નિકાલ કરતો નહી, નહીંતર ટાટિયા ભાંગી નાખીશું અને ખેતરમાં આવવા જેવો નહી રહેવા દઇએ. આથી મહેન્દ્રભાઈ પોતાનાં ખેતરે આવતા પણ ડરતા હતાં. દોઢ બે મહિના પહેલા આ લોકોએ પાણીના નિકાલના સ્થળ પર માટી નાખી તેને બુરી દીધો હતો. આ અંગે મહેન્દ્રભાઈએ ગોંડલ મામલતદારમાં અરજી પણ કરી હતી. ત્યારબાદ ધાક -ધમકી અને માનસિક ત્રાસ વધી ગયો હતો.

ગઇકાલે લાલજીભાઈ તેમની વાડીએ હતા, ત્યારે મહેન્દ્રભાઇની દીકરીનો તેમને ફોન આવ્યો હતો કે, મારા પપ્પાએ ઘરે ઝેરી ટીકડા ખાઇ લીધા છે. તેથી તેઓ તથા તેમના કાકાના દીકરા અને અન્યો મહેન્દ્રભાઇને ગોંડલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. ત્યાં તેમણે  મહેન્દ્રભાઇને દવા પીવા બાબતે પૂછતા તેમણે આ ચારેયના ત્રાસથી કંટાળીને દવા ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જતી વખતે તેમણે રસ્તામાં અમ્બ્યુલન્સમાં દમ તોડી દીધો હતા. મૃતક મહેન્દ્રભાઈને સંતાનમાં ૨૦ વર્ષિય દીકરી તથા ૧૮ વર્ષનો દીકરો છે. બનાવના પગલે ખેડૂતનો પરિવાર હતપ્રભ બની ગયો છે. ફરિયાદના આધારે પોલીસે ખેડૂતને ત્રાસ આપી મરવા મજબૂર કરવા બદલ આરોપીઓ સુરેશભાઇ ઉર્ફે બાલાભાઇ કાનજીભાઇ ભુવા, હરેશભાઇ  કાનજીભાઇ ભુવા, કાનજીભાઇ માધાભાઇ ભુવા, સાગરભાઇ સુરેશભાઇ ભુવા સામે ગુનો દાખલ કર્યો છે. સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં પીઆઇ ખાતરે વધુ તપાસ હાથ ધરી છે.

– વીડિયોમાં આરોપીઓના નામજોગ ઉલ્લેખ

મૃતક મહેન્દ્રભાઇએ વીડિયોમાં પોતાના કૌટુંબિક ભાઈઓ અને શેઢા પાડોશીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મુખ્ય આરોપીઓ તરીકે કાના માધા ભુવા, હરેશ કાનજી ભુવા, બાલા કાના ભુવા, સાગર બાલા ભુવા, એક અન્ય વૃદ્ધ વ્યક્તિનાં નામ આપ્યા છે.

– મારો દીકરો ભોળો છે, તેને ખેતી ન કરાવતા..

છેલ્લા ઘણા સમયથી ભારે માનસિક તણાવમાં રહેતા મહેન્દ્રભાઈએ આપઘાત કરતા પહેલાં પોતાના મોબાઇલમાં  બનાવેલા વીડિયોમાં ‘મારો દીકરો ભોળો છે, તેને ખેતી ન કરાવતા…તેમજ મારું બલિદાન એળે ન જવા દેતા…’તેવા શબ્દો રડતાં-રડતાં ઉચ્ચાર્યા હતા.

Next Post
ઉ.ભારતમાં પ્રચંડ હીટવેવ : આઠ રાજ્યોમાં રેડ એલર્ટ | Severe heatwave in North India: Red alert in eigh…

ઉ.ભારતમાં પ્રચંડ હીટવેવ : આઠ રાજ્યોમાં રેડ એલર્ટ | Severe heatwave in North India: Red alert in eigh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…
GUJARAT

Bayad Land Scam: ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને જમીન કૌભાંડની તમામ હદો વટાવી દેતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડમાંથી સામે...

Read more

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In