• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉપલેટાના ખારચીયા (શહીદ) ગામના એક જ પરિવારના 16ને ફૂડ પોઇઝનિંગ | 16 members of a family from Kharachi…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉપલેટાના ખારચીયા (શહીદ) ગામના એક જ પરિવારના 16ને ફૂડ પોઇઝનિંગ | 16 members of a family from Kharachi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

Load More

પ્રવાસમાંથી પરત ફરતી વખતે હોટલમાં નાસ્તો કર્યો હતો

છાશ અને પફ ખાધા બાદ તબિયત લથડતાં સારવારમાં

ઉપલેટા: ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામના એક જ પરિવારના ૧૬ જેટલા સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર હર્ષદ, દ્વારકા, બેટ દ્વારકા અને પોરબંદર ખાતે પ્રવાસ માટે ગયો હતો, અને પરત ફરતી વખતે હોટલમાં નાસ્તો કરતા ફૂડ પોઇઝનિંગનો ભોગ બન્યો હતો.

દર્દીઓ અને તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ખારચિયા ગામે રહેતા પરિવારે પ્રવાસથી પરત ફરતી વખતે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પોરબંદર-ઉપલેટા રોડ પર ગણોદના પાટિયા પાસે આવેલી એક હોટલ ખાતે નાસ્તા માટે હોલ્ટ કર્યો હતો. પરિવારના સભ્ય જીજ્ઞોશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓએ હોટલમાં છાશ પીધી હતી અને પફ ખાધા હતા. ત્યારબાદ ઘરે પહોંચ્યા પછી તરત જ પરિવારના સભ્યોને ઉલ્ટીઓ થવા લાગી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. બે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે  તમામ ૧૬ અસરગ્રસ્તોને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત લથડવાનું પ્રાથમિક કારણ હોટલનો નાસ્તો હોવાનું આ બાબતે દર્દી અને તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે, છતાં ચોક્કસ કારણ અંગે તબીબી તપાસ ચાલુ છે. 

સારવાર હેઠળ રહેલા દર્દીઓમાં કાળાભાઈ ગોકળભાઈ ચૌહાણ (ઉ.વ. ૭૦), જયેશભાઈ કાળાભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૨),  સોનીબેન કાળાભાઈ ચૌહાણ (ઉ.વ. ૬૫), મધુબેન મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૮), હરેશભાઈ મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૭), કમલેશ જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૨), ભુમિકાબેન જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૦), મિત હરેશભાઈ ચૌહાણ ( સાડા છ વર્ષ), પ્રિયાંશી હરેશભાઈ ચૌહાણ (દોઢ વર્ષ), હેતાંશ ભૌતિકભાઈ વાઘેલા (અઢી વર્ષ), ભાવનાબેન જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૨), જીજ્ઞોશ મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૫), રેનિશ રાજેશભાઈ વાઘેલા (ઉ.વ. ૧૯), કાજલબેન હરેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૦), ભૌતિક જયેશભાઈ વાઘેલા (ઉ.વ. ૨૨) અને સહદેવ વિજયભાઈનો સમાવેશ થાય છે.

Next Post
સરવા ગામે દંપતી અને પુત્રી પર ત્રણ શખ્સનો પાઇપ વડે હુમલો | Three men attack couple and daughter with…

સરવા ગામે દંપતી અને પુત્રી પર ત્રણ શખ્સનો પાઇપ વડે હુમલો | Three men attack couple and daughter with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…
GUJARAT

India Slams Pakistan President: પાકિસ્તાનના રાષ્ટ્રપતિની તાજેતરની ટિપ્પણીઓ પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. આ મામલે વિદેશ મંત્રાલયે શનિવારે (20...

Read more

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In