• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉ. પ્રદેશનું બાંદા 46.4 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ, અરુણાચલમાં ભારે પૂર | UP is hottest…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉ. પ્રદેશનું બાંદા 46.4 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ, અરુણાચલમાં ભારે પૂર | UP is hottest…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …

કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ | Theft of parcels coming in courier: Cas…

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

Load More

– વિશ્વના સૌથી ગરમ 50 શહેરો ભારતના

– શિમલામાં સામાન્ય વરસાદથી પર્યટકોને ગરમીથી રાહત, કેરળમાં એક જિલ્લામાં ઓરેન્જ, છ જિલ્લામાં યલો એલર્ટ

– ઉ. પ્રદેશમાં તાપમાન વધશે, અનેક રાજ્યોમાં હજુ એક સપ્તાહ સુધી હીટવેવ-ગરમીથી કોઇ જ રાહત નહીં

નવી દિલ્હી : ઉત્તર અને મધ્ય ભારતમાં અનેક રાજ્યોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે, શુક્રવારે તાપમાનમાં બહુ જ મામૂલી ઘટાડો જોવા મળ્યો જોકે તેમ છતા અનેક વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી પણ વધુ નોંધાયું હતું. જ્યારે બીજી તરફ અરુણાચલ અને હિમાચલ પ્રદેશમાં ગરમીથી રાહત મળી હતી અને ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઇ છે. જ્યારે વિશ્વના ટોચના સૌથી ગરમ ૫૦ શહેરો ભારતમાં નોંધાયા છે. એટલે કે ભારત હાલ સમગ્ર વિશ્વમાં ગરમીનું એપિસેન્ટર બની ગયું છે.    

શુક્રવારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ વિસ્તારોમાં ભારેથી અતી ભારે હીટવેવની શક્યતાઓ છે, આગામી એક સપ્તાહ સુધી ગરમીથી કોઇ જ રાહત મળે તેવા સંકેતો નથી મળી રહ્યા. દિલ્હીના તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો અને ૪૩.૩ ડિગ્રી નોંધાયું હતું. 

પંજાબમાં અનેક વિસ્તારોમાં અસહ્ય ગરમી વચ્ચે સવારે સામાન્ય વરસાદ પડયો હતો, જેને કારણે હોશિયારપુર સહિતના કેટલાક વિસ્તારોમાં ગરમીમાં સામાન્ય રાહત રહી અને તાપમાન ૪૦ ડિગ્રીથી ઓછુ નોંધાયું હતું. 

પંજાબ સરકારે સરકારી ઓફિસો, સ્કૂલ, કોલેજોનો સમય સવારે ૯થી સાંજે પાંચ વાગ્યાના બદલે સવારે ૭.૩૦થી બપોરે ૧.૩૦ વાગ્યા સુધીનો જાહેર કર્યો છે. 

હરિયાણાના રોહતકનું તાપમાન ૪૫.૩ ડિગ્રી રહ્યું હતું. રાજસ્થાનનું ચિત્તોડગઢ ૪૪.૨ ડિગ્રી સાથે સૌથી ગરમ સ્થળ રહ્યું હતું, જ્યારે બિકાનેર, ચુરૂમાં પણ તાપમાન ૪૪ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૬.૪ ડિગ્રી સાથે સૌથી ગરમ સ્થળ રહ્યું, જે બાદ પ્રયાગરાજનું તાપમાન પણ ૪૬.૨ ડિગ્રી નોંધાયું હતું અને બીજા ક્રમે રહ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પ્રદેશમાં તાપમાન ૪૮ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. 

બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડયો છે જેને કારણે સુબનસીરી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. 

ફ્લેશ ફ્લડને કારણે કેટલાક પૂલ, મકાનો તણાયા હતા.  હિમાચલ પ્રદેશમાં પર્યટન સ્થળ શિમલામાં લોકોએ ગરમીથી રાહત મેળવી છે, અહીંયા સામાન્ય વરસાદ પડયો હતો. તેથી તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો. 

શુક્રવારે વિશ્વના ટોચના સૌથી ગરમ ૫૦ શહેરો ભારતના નોંધાયા છે. હવામાનની માહિતી આપતી એક ખાનગી વેબસાઇટ પર વિશ્વના સૌથી ગરમ ૫૦ શહેરોની માહિતી આપવામાં આવી હતી, આ તમામ શહેરો ભારતના છે. એટલે કે હાલ ગરમીમાં ભારત સમગ્ર વિશ્વનું એપી સેન્ટર બની ગયું છે. જેમાં ટોચના સૌથી ગરમ શહેરો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશાના નોંધાયા હતા.    

Next Post
મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં કોંગી સદસ્યા પ્રમુખ ! | Despite BJP’s majority in Morbi Di…

મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી છતાં કોંગી સદસ્યા પ્રમુખ ! | Despite BJP's majority in Morbi Di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …

ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …

કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ | Theft of parcels coming in courier: Cas…

કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ | Theft of parcels coming in courier: Cas…

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ન્યુ અલકાપુરીમાં મહિલાને પદાર્થ સૂંઘાડી બે ગઠિયા રૃ. 9 હજાર અને સોનાની બુટ્ટી કાઢી ફરાર | two thugs …
GUJARAT

વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારમાં સવારના સમયે એક મહિલાને વાતોમાં ફસાવી બે ગઠિયા કાનની બુટ્ટી અને રોકડા રૃ.૯ હજાર લૂંટી ફરાર...

Read more

કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ | Theft of parcels coming in courier: Cas…

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In