• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…

satyasamachar by satyasamachar
May 26, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja…

Load More

Gujarat Govt Meta MoU: હવે સરકારી કામકાજ માટે કચેરીઓના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી! ગુજરાત સરકારની નવી સુવિધા હેઠળ આવકનો દાખલો, જ્ઞાતિનું પ્રમાણપત્ર અને ઈડબલ્યુએસ (EWS) સર્ટિફિકેટ જેવા મહત્ત્વના દસ્તાવેજો હવે ખૂબ જ સરળતાથી મળી જશે. એટલું જ નહીં, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવા, મહેસૂલ રેકોર્ડ મેળવવો કે પછી કોઈ સરકારી કામની ફરિયાદ કરવી હોય… આ તમામ કામો માટે હવે માત્ર એક જ વોટ્સએપ નંબર કાફી છે. રાજ્ય સરકારની આવી 20 જેટલી મહત્ત્વપૂર્ણ સેવાઓનો લાભ હવે નાગરિકો ઘર બેઠા, પોતાના મોબાઈલ ફોન પરથી માત્ર એક ક્લિકમાં મેળવી શકશે.

ગુજરાત સરકાર અને મેટા વચ્ચે મોટો કરાર

ડિજીટલ ગુજરાત તરફ વધુ એક મોટું કદમ ભરતા ગુજરાત સરકારે ગ્લોબલ કંપની ‘મેટા’ (Meta) સાથે ગાંધીનગર ખાતે એક મહત્ત્વપૂર્ણ કરાર (MoU) કર્યો છે. આ ઐતિહાસિક ભાગીદારીને કારણે હવે રાજ્યના 5 મોટા સરકારી વિભાગોની 20 જેટલી નાગરિકલક્ષી સેવાઓ સીધી તમારા વોટ્સએપ પર ઉપલબ્ધ થશે. સૌથી સારી વાત એ છે કે, ગુજરાતભરના નાગરિકો માત્ર એક જ વોટ્સએપ નંબર દ્વારા આ તમામ 20 સેવાઓનો લાભ ઘર બેઠા પોતાના મોબાઈલ ફોન પરથી જ મેળવી શકશે. વળી, આ વોટ્સએપ ચેટબોટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કામ કરતો હોવાથી સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ ખૂબ જ સરળતાથી કરી શકશે.

આ પણ વાંચો: Live: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયર, 10 વાગ્યે ખુલશે બંધ કવર

સરકારી કચેરીઓની લાઈનોમાંથી મુક્તિ

આ નવી સુવિધાને કારણે નાગરિકોને હવે વિવિધ સરકારી કામો માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર ભટકવું નહીં પડે, કે ન તો સરકારી કચેરીઓમાં રૂબરૂ જઈને લાંબી લાઈનોમાં ઊભા રહી રાહ જોવી પડશે. આગામી દિવસોમાં લોકોને આ તમામ ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. આ એમઓયુ (MoU) થવાથી આવનારા સમયમાં સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયા (સર્વિસ ડિલિવરી પ્રોસેસ) ખૂબ જ સરળ બનશે અને અરજીનું રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ પણ વધુ મજબૂત તથા સચોટ થશે.

Next Post
હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja…

ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…
GUJARAT

Ahmedabad Municipal Corporation Mayor: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે આજે (26મી મે) યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું...

Read more

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…

કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાના બે કરોડ મળ્યા! MLAની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ગુજરાતનું રાજકારણ ગરમા…

ગુજરાતમાં ઈંધણના વેચાણમાં 80 ટકાનો ઉછાળો! સરકારનો દાવો- અછત નથી, પેનિક બાઈંગના કારણે અફરાતફરી | guja…

જામનગર પાલિકા દ્વારા આજે સવારે સરકારી 1.20 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટે ડિમોલેશન અભિયાન | Jamnag…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In