• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

satyasamachar by satyasamachar
May 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

Load More

Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકામાં ભાજપને મળેલી રેકોર્ડબ્રેક જીત બાદ હવે શિક્ષણ સમિતિની રચનાને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ વખતે સૌથી મહત્વની બાબત એ બની છે કે શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ જ નહીં, પરંતુ 12 સભ્યોના નામ પણ શહેર ભાજપ નહીં, સીધી પ્રદેશ નેતાગીરી નક્કી કરશે. જેના કારણે શહેર ભાજપની ભૂમિકા માત્ર દાવેદારોના બાયોડેટા એકત્ર કરવા સુધી જ મર્યાદિત રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ, સમિતિમાં સ્થાન મેળવવા માટે ભાજપમાં ભારે પડાપડી શરૂ થઈ ગઈ છે. માત્ર 12 બેઠકો માટે 240થી વધુ દાવેદારો મેદાનમાં ઉતરતાં સંગઠનમાં લોબિંગ, ગોઠવણો અને રાજકીય દોડધામ તેજ બની ગઈ છે.

માત્ર 12 બેઠકો માટે 240થી વધુ દાવેદારો

સુરત પાલિકામાં ભાજપને મળેલી રેકોર્ડબ્રેક 115 બેઠકો બાદ હવે શિક્ષણ સમિતિ સંપૂર્ણપણે ભાજપના કબજામાં જવાની છે. વિપક્ષનો એક પણ સભ્ય સમિતિમાં નહીં હોય તેવી સ્થિતિ વચ્ચે ભાજપમાં સભ્ય બનવા માટે ભારે દોડધામ શરૂ થઈ ગઈ છે. માત્ર 12 બેઠકો માટે 240થી વધુ દાવેદારો મેદાનમાં ઉતરતાં ભાજપ સંગઠનમાં જોરદાર લોબિંગ અને રાજકીય ગતિવિધિઓ આક્રમક બની છે.

એક હજાર કરોડ કરતાં વધુ બજેટ

એક હજાર કરોડ કરતાં વધુ બજેટ ધરાવતી શિક્ષણ સમિતિને ખૂબ જ મહત્વપૂર્ણ સમિતિ માનવામાં આવે છે. પાલિકા સંચાલિત શાળાઓ, શિક્ષણનું બજેટ, ભરતી, નવી શાળાઓ અને શૈક્ષણિક નીતિ સંબંધિત અનેક મહત્વના નિર્ણયો આ સમિતિ દ્વારા લેવાતા હોવાથી, તેમાં સ્થાન મેળવવા કોર્પોરેટરો અને કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સુરત પાલિકાની 120 બેઠકોમાંથી ભાજપ પાસે 115 સભ્યો હોવાથી શિક્ષણ સમિતિમાં વિપક્ષનો એક પણ સભ્ય આવશે નહીં તે લગભગ નક્કી છે. આવી સ્થિતિમાં હવે ભાજપની અંદર અંદરની સ્પર્ધા જ સૌથી વધુ રસપ્રદ બની છે.

શહેર ભાજપની ભૂમિકા મર્યાદિત

સુરત શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા માટે ભાજપમાં ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. 12 સભ્યો માટે 240થી વધુ લોકોએ દાવેદારી કરી છે અને પોતાના બાયોડેટા શહેર ભાજપના નેતાઓને સોંપી દીધા છે. જો કે, તાજેતરમાં મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય પદાધિકારીઓ માટે આવેલી નિરીક્ષક ટીમે શિક્ષણ સમિતિના દાવેદારો અંગે પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી. જેના કારણે હવે સમિતિના સભ્યો અને પદાધિકારીઓની પસંદગી સીધી પ્રદેશ કક્ષાએથી જ જાહેર થશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ તો ઠીક, પણ 12 સભ્યોના નામ પણ શહેર ભાજપ નહીં પરંતુ પ્રદેશ નેતાગીરી જ નક્કી કરશે તે સ્પષ્ટ થઈ ગયું છે. આથી શહેર ભાજપની ભૂમિકા માત્ર દાવેદારોના બાયોડેટા એકત્ર કરવા સુધી જ મર્યાદિત રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.

Next Post
ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

रोरिंग स्टार श्रीमुरली की बहुप्रतीक्षित एक्शन एंटरटेनर फिल्म ‘PARAAK’ का ऑफिशियल टीज़र 13 जुलाई को रिलीज़ किया गया, जिससे देश...

Read more

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In