• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેટ રેસિંગ સ્પર્ધામાં બોટાદના યુવાનનો ડંકો | Botad youth win…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

Load More

ટેકનોલોજી અને એન્જિનિયરીંગ ક્ષેત્રે વિદ્યાર્થીએ કાઠુ કાઢ્યું

કમ્પ્રેસ્ડ એરથી ચાલતી મીની ફોર્મ્યુલા-૧ કાર તૈયાર કરી તમામ પાસામાં
શ્રેષ્ઠ પ્રોજેક્ટ સાબિત થયો

બોટાદ
–  તાજેતરમાં ઓસ્ટ્રેલિયા
ખાતે યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધ હાલ સ્ટેટ રેસિંગ તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય
સ્પર્ધામાં મુળ બોટાદના ઋત્વીજ પટેલે અને તેની ટીમ ઐતિહાસિક સફળતા ક્ષેત્રે કાઠુ
કાઢ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટમાં ઋત્વિજે કારની ગુણવત્તા જાળવવા મહત્વનું યોગદાન
આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાયેલી વિશ્વપ્રસિદ્ધ એફ૧ ઈન સ્કુલ્સ એટલે કે
હાલ સ્ટેમ રેસિંગ તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય ટેકનિકલ સ્પર્ધામાં મૂળ બોટાદનાં
ઋત્વિજ દિવ્યાંગભાઈ પટેલ અને તેમની ટીમ ટાયફૂનએ શાનદાર સફળતા મેળવી છે. એલામેન્ડા
કે-૯ કોલેજ અને હોમસ્ટેડ સિનિયર સેકન્ડરી કોલેજના વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમે
વિકટોરિયા સ્ટેટ ફાઈનલ્સમાં સતત બીજી વખત સ્ટેટ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી.
જ્યારે ઓસ્ટ્રેલિયન નેશનલ ફાઈનલ્સમાં સમગ્ર દેશમાં ચોથું સ્થાન મેળવી અનેક
પ્રતિષ્ઠિત એવોડર્સ જીત્યા હતા.

આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ કમ્પ્રેસ્ડ એરથી ચાલતી મીની ફોર્મ્યુલા-૧ કાર
તૈયાર કરે છે અને તેની ટ્રેક પર હાઈસ્પીડ રેસ યોજવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયામાં
ડિઝાઈન
, એન્જિનિયરિંગ, એરોડાયનેમિક્સ, બ્રાન્ડિંગ
અને ટેકનિકલ પ્રેઝન્ટેશન જેવા અનેક પાસાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે માહિતી મુજબ
,
દર વર્ષે ફાઈનલ્સમાં આશરે ૨૫થી ૩૦ જેટલી ટોચની ટીમો ભાગ લે છે. આશરે
૨૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ સાથે જોડાયેલા હોવાથી આ સ્પર્ધાને
ઓસ્ટ્રેલિયાની સૌથી પ્રતિષ્ઠિત વિદ્યાર્થી ટેકનિકલ સ્પર્ધાઓમાં સ્થાન મળ્યું છે.
વર્ષ ૨૦૨૫ની વિકટોરિયા સ્ટેટ ફાઈનલ્સ દરમિયાન ટીમ ટાયફૂને પોતાના ટેકનિકલ પ્રદર્શન
અને ઝડપી કાર ડિઝાઈનના બળે સતત બીજી વખત સ્ટેટ ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી.
આમ મૂળ બોટાદનાં ઋત્વિજ દિવ્યાંગભાઈ પટેલે વિદેશની ધરતી પર પોતાની પ્રતિભા દ્વારા
બોટાદ અને સમગ્ર ગુજરાતનું નામ ઉજાગર કરી ટેકનોલોજી અને એન્જિનિયરીંગ ક્ષેત્રે
ગુજરાતી યુવાનો પણ વૈશ્વિક સ્તરે આગવું સ્થાન મેળવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ
પુરું પાડયું છે.

એસ.ટી.ઈ.એમ.રેસિંગ શું છે?

એફ-૧ ઈન સ્કૂલ્સ તરીકે જાણીતી અને હાલ એસટીઈએમ રેસિંગ નામે ઓળખાતી આ
આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વિદ્યાર્થીઓ માટેની વિશ્વપ્રસિદ્ધ ટેકનિકલ ચેલેન્જ છે.
તેમાં વિદ્યાર્થીઓ વાસ્તવિક ફોર્મ્યુલા-૧ ટીમની જેમ કાર ડિઝાઈન
, મેન્યુફેકચરીંગ,
માર્કેટિંગ અને પ્રેઝન્ટેશન પર કામ કરે છે. કમ્પ્રેસ્ડ એરથી ચાલતી
મીની એફ-૧ કારને હાઈસ્પીડ ટ્રેક પર દોડાવવામાં આવે છે. જેમાં સ્પીડ
, એરોડાયનેમિક્સ, ડિઝાઈન અને ટેકનિકલ કુશળતાનું
મૂલ્યાંકન થાય છે.

ઋત્વિજ પટેલની ટેકનિકલ ભૂમિકા

ટીમ ટાયફૂનમાં મેન્યુફેકચરિંગ એન્જિનિયર તરીકે કાર્યરત ઋત્વિજ પટેલે કારના
ઉત્પાદન અને ટેકનિકલ ગુણવત્તા જાળવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
સી.એન.જી. મશીનિંગ
, ૩ડી પ્રિન્ટિંગ અને એરોડાયનેમિક ટેકનોલોજી ઉપયોગથી કારને
ચોકસાઈપૂર્વક તૈયાર કરવામાં આવી હતી. કારનું વજન
, બેલેન્સિંગ
અને સ્પીડ જેવા પાસાઓ પર કરાયેલા બારીક કામના કારણે ટીમને બેસ્ટ મેન્યુફેકચર્ડ કાર
અને ફાસ્ટેસ્ટ લેપ જેવા એવોડર્સ મળ્યા હતા. 

Next Post
અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom…

અમેરિકામાં ઘરથી મોટેલ કે સુપર માર્કેટ જતા ગુજરાતીઓ સુરક્ષિત નથી, એક વર્ષમાં 8ની હત્યા | Gujarati Wom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…
GUJARAT

ભાવનગરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રીમતી એલ. એલ. કાકડિયા બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા નવી પેઢીમાં પર્યાવરણીય સજાગતા અને સંરક્ષણના ઉદ્દાત હેતુથી...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In