• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાશન આપનારા ડીલરો અને લાભાર્થીઓ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ મોટી જાહેરાત કરાઈ | Modi Cabi…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
રાશન આપનારા ડીલરો અને લાભાર્થીઓ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ત્રણ મોટી જાહેરાત કરાઈ | Modi Cabi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Load More

Modi Cabinet Decision : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે રાશન અને રેશનિંગની દુકાન ચલાવતા ડીલરો અંગે મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી રાશન લેનારા 80 કરોડ લોકોને સીધી અસર પડશે. સરકારે રાશન વ્યવસ્થા માટેની PDS (પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ) સુવિધા વધુ સરળ અને આધુનિક બનાવવા માટે ‘સાર્થક-પીડીએસ’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના માટે લગભગ 25530 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

નવી યોજના હેઠળ 4 મોટા ફેરફાર

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં 80 હજાર કરોડ લોકોને રાશન આપવાનું આવી રહ્યું છે, ત્યારે રાશન માટેના રજીસ્ટ્રેશનથી લઈને રાશન આપનારા દુકાનદારોના હિતમાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ત્રણ ફેરફારોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને મદદ કરવાની, તેમાં ટેકનોલોજીની મદદ લેવાની અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી રાશન મેળવનારા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનો ઉલ્લેખ છે.

અશ્વિની વૈષ્ણવે નવા 3 ફેરફારોની માહિતી પણ આપી

  • પ્રથમ ફેરફાર મુજબ, અત્યાર સુધી રાજ્ય સરકારો ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના મોટા ગોડાઉનોમાંથી અનાજનો જથ્થો ઉપાડી જુદા-જુદા જિલ્લાઓ, ગામો અને છેલ્લે રાશનની દુકાન સુધી પહોંચાડવામાં આર્થિક ભારણનો સામનો કરવો પડતો હતો. જોકે હવે કેન્દ્ર સરકાર આનો ખર્ચ પોતે ઉપાડશે. આનાથી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને લાભાર્થીઓ સુધી સમયસર રાશન પણ પહોંચી શકશે.
  • બીજા ફેરફાર મુજબ, રાશન પુરુ પાડતા દુકાનદારોનું કમિશન વધારવામાં આવશે. રાશન આપનારા ડીલરોનું કમિશન ઘણા સમયથી વધારવામાં આવ્યું નથી. ડીલરો પણ તેને વધારવાની સતત માંગ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે તેમની માંગ સ્વિકારી લીધી છે અને તેમનું કમિશન વધારવાનો નિર્ણય કર્યો છે.
  • ત્રીજા ફેરફાર મુજબ, આખી રાશન સિસ્ટમને વધુ અત્યાધુનિક અને પારદર્શિ બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સરકાર નવી યોજના હેઠળ રાશન પહોંચાડવાનો ખર્ચ ઉઠાવશે, દુકાનદારોની કમાણી વધશે અને લાભાર્થીના રજીસ્ટ્રેશન સહિતની આખી સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ અને અત્યાધુનિક બનાવાશે.

આ પણ વાંચો : કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો

બેઠકમાં વધતી જતી લૂ અંગે પણ ચર્ચા

આ ઉપરાંત બેઠકમાં દેશના કેટલાક રાજ્યોમાં પડી રહેલી લૂની પણ ચર્ચા કરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશના કેટલાક રાજ્યોમાં લૂની વર્તમાન સ્થિતિ અંગે તમામ મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને મેસેજ પહોંચાડવા માટે અનેક ટ્વિટ પણ કર્યા છે. તેમના મેસેજે અંગે બેઠકમાં લૂની સમસ્યા નિવારવા ખાસ પગલા ભરવા પર ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘અસહ્ય ગરમી અને લૂ દરમિયાન નાગરિકોને રાહત આપવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી છે. આ માટે ખાસ સુવિધા અને ઉપાયો પર ધ્યાન અપાયું છે અને તેને આરોગ્ય મંત્રાલય, જળ સંશાધન ક્ષેત્ર સહિત સંબંધીત વિભાગો દ્વારા લાગુ કરવામાં આવી શકે છે. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, જ્યારે આવા મોટા પડકારોનો સામનો કરવો હોય તો આપણે આખા દેશની રાષ્ટ્ર ભાવના સાથે આગળ વધવું જોઈએ.

આ પણ વાંચો : TDPની ઐતિહાસિક જાહેરાત: 2029ની ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% બેઠકો પર અનામત

Next Post
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન 8 કલાક હવામાં રહ્યા બાદ પર…

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી: દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતું પ્લેન 8 કલાક હવામાં રહ્યા બાદ પર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલયોમાં મળમૂત્ર ઉભરાતાં વેપારીઓ અને નાગરિકો પરેશાન; લેખિત રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ મેન બજાર અને...

Read more

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In