• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag…

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…

ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે | gujarat weat…

Load More

મૃતકના પતિને દારૃ પીવાને તેઓ હોય શારીરિક માનસિક ત્રાસ આપતો હતો

પતિ તેની પત્ની પર ચારિત્ર ની શંકા કરી બોલા ચાલી કરી માર જુડ કરતો હતો

ભાવનગર – ભાવનગર પિયર ધરાવતી અને તળાજા ના ખંઢેરા ગામે પરણાવેલ
પરિણીતાએ પોતાની સાસરીમાં પતિ નણંદ અને દિયરના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ
આત્મહત્યા કરી લીધી હતી.

ઘોઘારોડ વિસ્તારમાં આવેલ મોટા શીતળા માતાના મંદિર પાસે રહેતા જયપાલસિંહ દિલીપસિંહ
સિંધા એ દાઠા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે જયપાલસિંહ ના બહેન
હિનાબાના લગ્ન વર્ષ ૨૦૧૭ માં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખંઢેરા ગામે રહેતા
સિદ્ધરાજસિંહ ઝખુભા રાઠોડ સાથે થયા હતા. લગ્ન બાદ હિનાબા પોતાના સાસરે સંયુક્ત
પરિવારમાં રહેતા હતા. લગ્ન બાદ હીનાબેન નો સંસાર બરાબર ચાલ્યો હતો પરંતુ પતિ
સિધ્ધરાજસિંહ ને દારૃ પીવાની ટેવ હોય હિનાબા સાથે નાની મોટી બાબતે વારંવાર
બોલાચાલી અને ઝઘડો કરતો હતો. દરમિયાનમાં હીનાબેન ના નણંદ ગ્યાનબા અને દિયર
ભગીરથસિંહ હિનાબા ના પતિને જણાવતા હતા અને કહેતા હતા કે હિનાબા ને પરપુરુષ સાથે
સંબંધ છે. તેવા મેણા ટોણા મારી ત્રાસ આપતા હતા. તેમજ પતિ સિદ્ધરાજસિંહ હીનાબા પર
ચારિત્ર ની શંકા રાખી ઝઘડો કરી મારઝુડ કરવા લાગ્યા હતા. હીનાબાના પતિ સિદ્ધરાજસિંહ
સાસરીયા સાથે પણ ઝઘડો કર્યો હતો.આમ બહેન હીનાબાને તેના પતિ સિધ્ધરાજસિંહ જખુભા
રાઠોડ તથા દિયર ભગીરથસિંહ જખુભા રાઠોડ (રહે .ખંઢેરા ગામ તા.તળાજા) તથા નણંદ
ગ્યાનબા જોરૃભા ગોહિલ (રહે.રાળગોન ગામ તા.તળાજા) એ હીનાબા ઉપર આડા સબંધો રાખવાના
આક્ષેપો કરી મેણા ટોણા બોલી શારીરીક માનસીક ત્રાસ આપતા હિનાબાએ આ ત્રાસથી કંટાળી
પોતાના સાસરીયામાં ખંઢેરા મુકામે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ
સંદર્ભે મૃતકના ભાઈ જયપાલ સિંહે મૃતકના પતિ દિયર અને નણંદ વિરુદ્ધ તળાજા પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…

ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…

ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag…

ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag…

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…

ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે | gujarat weat…

ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે | gujarat weat…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખંઢેરા ગામની પરિણીતાએ પતિ દિયર અને નણંદના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાધો | woman from Khandhera hanged…
GUJARAT

મૃતકના પતિને દારૃ પીવાને તેઓ હોય શારીરિક માનસિક ત્રાસ આપતો હતો પતિ તેની પત્ની પર ચારિત્ર ની શંકા કરી બોલા...

Read more

ગોગાલા ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસી ત્રાટકી 8 શખ્સ ઝબ્બે | SMC raids gambling den in Gogala villag…

એક વર્ષમાં 497 પીડીત મહિલાઓએ પીબીએસસી હેલ્પલાઈનની મદદ માગી | 497 aggrieved women sought help from PB…

ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ અને વાવાઝોડું: 40થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાશે | gujarat weat…

ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી! | Gujarat Heatw…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In