• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…

Load More

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ પદાધિકારી અને સ્થાયી સમિતિના સભ્યોની નિમણૂક બાદ કેટલાક સિનિયર સભ્યોની અને મહારાષ્ટ્રિયન સમાજની બાદબાકી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે તો બીજી બાજુ “મારો તે સારો સૂત્ર” પ્રમાણે સંગઠન, સંસદ સભ્ય અને ધારાસભ્યોએ પોતાના માનીતા એવા કોર્પોરેટરોને હોદ્દાઓ ફાળવી દેવામાં આવતા “ઘી ના ઠામમાં ઘી” સૂત્ર સાર્થક કર્યું છે.

વડોદરા કોર્પોરેશનમાં આ વખતે શિડ્યુલ કાસ્ટના મેયરની નિમણૂક કરવાનો નિયમ હતો. જ્યારે ટિકિટની ફાળવણી કરવામાં આવી ત્યારે ત્રણ પુરુષ કાર્યકર્તા જે ઓછું ભણેલા હતા તેવાને ટિકિટ આપવામાં આવી અને સામાન્ય બેઠક પરથી એક શિડ્યુલ કાસ્ટ જ્ઞાતિની મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવી હતી. અગાઉ સૌની માન્યતા હતી કે આ વખતે પુરુષ શિડ્યુલ કાસ્ટની અનામત જગ્યા મેયર પદની છે પરંતુ નિયમમાં માત્ર શિડ્યુલ કાસ્ટ લખેલું છે. જેમાં ત્રણ ઉમેદવાર ઓછું ભણેલા હોવાથી મેયર પદે ગીતાબેન મકવાણાની નિમણૂક થઈ છે. જેઓના નામનું સૂચન રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

એ જ રીતે આદિત્ય પટેલનું નામ સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ચાલતું હતું. પરંતુ તેમને ડેપ્યુટી મેયરનો હોદ્દો આપવામાં આવ્યો, જેમાં તેમના પિતા આરએસએસના આગેવાન હોવાથી શહેર સંગઠન અને સંસદ સભ્ય હેમાંગ જોશીએ તેઓના નામની ભલામણ કરી હતી.

ભૂતકાળમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ડોક્ટર જીગીશાબેન શેઠ હતા ત્યારે કોઈ વિવાદો સર્જાયા ન હતા. ત્યારબાદ જે કોઈ પુરુષ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી ત્યારે અવારનવાર વિવાદો સર્જાતા રહ્યા હતા તેને ધ્યાનમાં રાખી ફરી એક વખત સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે વર્ષાબેન વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સંસદ સભ્ય, રાવપુરાના ધારાસભ્ય અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ ભલામણ કરી હોવાની ચર્ચા છે.

ભાજપ પક્ષના નેતા તરીકે બિન અનુભવી એવા શ્વેતાબેન માછીની નિમણૂક માટે મંત્રી મનીષબેન વકીલે ભલામણ કરી હતી. જ્યારે દંડક તરીકે અનુભવી એવા વિજય ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે જેથી ચર્ચાનો વિષય બન્યો છે કે, પક્ષના નેતા તરીકે અનુભવી કોર્પોરેટરને નિમણૂક કરવાની હોય તેના સ્થાને બિન અનુભવીની નિમણૂક કરવામાં આવી અને દંડક તરીકે અનુભવી કોર્પોરેટરની નિમણૂક કરી છે.

સ્થાયી સમિતિના સભ્યોમાં પણ જે રીતે નિમણૂક કરવામાં આવી છે. તેમાં માનીતા સભ્યોની નિમણૂક કરી દેવામાં આવી આવી છે જેમાં મનોજ શાહનું નામ સંગઠન તેમજ મંત્રી મનીષાબેન વકીલ અને સંસદ સભ્ય હેમાંગ જોશી તરફથી નામ રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભુપેન્દ્ર માછીનું નામ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા પરેશ બ્રહ્મભટ્ટનું નામ મહામંત્રી લકુલીશ ત્રિવેદી, ભાણજી પટેલનું નામ શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની,

રીટા આચાર્યનું નામ કેયુર રોકડિયા, નરવીર સિંહ ચુડાસમાનું નામ ચૈતન્ય દેસાઈ, નીતિન દોંગાનું નામ દિલીપ સાંઘાણી તથા સંગઠન રીટાસીંગનું નામ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા જ્યારે નિમિશાબેન પંચાલ દીપિકાબેન પટણી અને ભુરસીંગ રાઠવાના નામો પણ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મૂકવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

Next Post
સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…

સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…

સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…

“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…

“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…
GUJARAT

Subhash Bridge Reconstruction: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુભાષ બ્રીજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી...

Read more

“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…

ગોરવામાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : દારૂ આપી જનાર વોન્ટેડ | foreign liquor was s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In