• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અનૈતિક સંબંધ ધરાવતી પત્નીને પતિએ હથોડાના ઘા ઝીંકી ક્રૂરતાથી પતાવી દીધી | Husband brutally kills wife…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અનૈતિક સંબંધ ધરાવતી પત્નીને પતિએ હથોડાના ઘા ઝીંકી ક્રૂરતાથી પતાવી દીધી | Husband brutally kills wife…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

રાજકોટનાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાલિક એપાર્ટમેન્ટની ઘટના : આરોપીએ પ્રથમ ભાણેજ ઉપર હુમલાનો પ્રયાસ કરતા જીવ બચાવીને ભાગ્યા બાદ પત્ની ઉપર હથોડા વડે તૂટી પડયો

રાજકોટ, : રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાલીક એપાર્ટમેન્ટના પ્રથમ માળે બ્લોક નં. 102માં આજે સવારે અનૈતિક સંબંધ ધરાવતી પત્ની શિલ્પાબેન (ઉ.વ. 40)ની પતિ અલ્તાફ ઉર્ફે બટુક જાફરભાઇ લાલાણીએ માથામાં હથોડાના ઘા ઝીંકી ઘાતકી રીતે હત્યા નીપજાવી હતી. હત્યા બાદ ભાગી ગયેલા અલ્તાફને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ ગાંધીગ્રામ-2 પોલીસના હવાલે કર્યો હતો. હત્યાનો ભોગ બનનાર શિલ્પાબેનની ભાણેજ નાયબબેન જીવાણી (ઉ.વ. 33) એ પોલીસને જણાવ્યું કે, તે રૈયા ચોકડી બાપા સીતારામ મંદિર પાસે સર્વિસ સેન્ટરમાં નોકરી કરે છે. તેની માતા સોનલબેને અજીમભાઇ સાથે બીજા લગ્ન કર્યા છે. અજીમભાઇ હાલ આફ્રિકા રહે છે. તે છેલ્લા ત્રણેક વર્ષથી માસી-માસા સાથે રહે છે. 

ગઇ તા.13ના રોજ બપોરે તેના માસા અલ્તાફભાઇ રામાપીર ચોકડી પાસે પોતાની પ્રોવિઝન સ્ટોરની દુકાનેથી ઘરે આવ્યા હતા. આવીને તેની માસી શિલ્પાને કહ્યું કે, તારે અને જીતુને શું સંબંધ છે. તે વખતે તેની માસીએ સંબંધ હોવાનું કહ્યું હતું. આ પછી તેના માસાએ તેના બે ભાઇઓ મનસુર અને અજીતને બોલાવ્યા હતા. આ બધાએ ભેગા મળી તેની માસીને સમજાવી હતી.  ગઇકાલે તે માસી સાથે ફરવા ગઇ હતી. તે વખતે તેની માસીના મોબાઇલમાં જીતુની પત્ની ભાનુએ વોટ્સએપ કોલ કર્યો હતો. જે કોલનું તેણે પોતાના મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આ પછી બંને ઘરે જતા રહ્યા હતા. આજે સવારે પાંચેક વાગ્યે નિત્યક્રમ મુજબ તેના માસા દુકાને જતા રહ્યા હતા. જ્યાંથી નવેક વાગ્યે ઘરે પરત ફરી માસી સાથે જીતુ સાથેના આડાસંબંધોને લઇને ઝઘડો શરૂ કર્યો હતો. તેણે સમજાવટ કરતા બધાએ ભેગા મળી નાસ્તો કર્યો હતો. ત્યાર પછી તેના માસા નીચે ગયા હતા. થોડીવારમાં થેલો લઇ પરત આવ્યા હતા. થોડીવાર બાદ ફરીથી નીચે જઇ પરત આવ્યા હતા. આવીને તેને કામે જતા રહેવાનું કહ્યું હતું. પરંતુ તેણે માસીને પોરબંદર જવું હોવાથી બસ સ્ટેન્ડે મુકી કામે જવાની વાત કરી હતી. તેવામાં અચાનક તેના માસાએ તેનો અને તેના માસીનો મોબાઇલ ફોન ઝુંટવી લીધો હતો. આ પછી નીચે જતા રહ્યા હતા. બંને મોબાઇલ ફોન ક્યાક મુકી ફરીથી ઘરે આવ્યા હતા. આવીને તેની માસીને તું હોલમાં આવ તને મારી નાખવી છે તેમ કહેતા તેની માસીએ રૂમમાં આવીને મારી નાખો તેમ કહ્યું હતું. 

આ ઘટનાક્રમ બાદ તે અને તેના માસી હોલમાં આવતા જ માસાએ થેલામાંથી હથોડો કાઢી હાથમાં લીધો હતો. તે વખતે તેણે માસાને પોતાનો મોબાઇલ આપી દેવાનું કહેતા તેને મારી નાખવાની વાત કરી તેની નજીક આવતા તેનાથી બચવા ભાગવા ગઇ હતી. જે દરમિયાન નીચે પડી જતાં તેની માસીએ માસાને પકડી રાખ્યા હતા. તે સાથે જ તે ઊભી થઇ દરવાજો ખોલી પોલીસને ફોન કરવા બહાર નીકળી ગયા બાદ પાછળથી તેના માસા હથોડા વડે માસી ઉપર તુટી પડયા હતા. 

માસીની મરણચીસો સાંભળી તે અને પાડોશીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તે વખતે તેના માસા અગાસી પર જતા રહ્યા હતા. થોડીવાર બાદ અગાસી પરથી આવી ઘરમાંથી પૈસા લઇ તેને તમારા મોબાઇલ ફોન સ્કૂટીમાં પડયા છે તેમ કહીં ભાગી ગયા હતા. તેણે જોયું તો તેના માસી લોહીના ખાબોચીયામાં પડયા હતા. કોઇએ 108ને કોલ કરતા તેના માસીને સિવિલ લઇ જવાયા હતા. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

Next Post
યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં 20 જેટલા શખ્સો ધોકા-પાઈપ સાથે તૂટી પડયા | About 20 people broke out wi…

યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં 20 જેટલા શખ્સો ધોકા-પાઈપ સાથે તૂટી પડયા | About 20 people broke out wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In