• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં 20 જેટલા શખ્સો ધોકા-પાઈપ સાથે તૂટી પડયા | About 20 people broke out wi…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં 20 જેટલા શખ્સો ધોકા-પાઈપ સાથે તૂટી પડયા | About 20 people broke out wi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

દામનગરના હાવતડ ગામે જૂની અદાવતમાં ટોળાએ આતંક મચાવી દીધો : એક જ પરિવારના 4 સભ્યા પર  હુમલો, ઘરમાં ઘૂસી તોડફોડ કરી  મહિલાઓને પછાડીને ઢસડી,પરિવારનેમારી નાખવાની ધમકી આપી

 અમરેલી : લાઠી તાલુકાના હાવતડ ગામે પ્રેમ પ્રકરણની જૂની અદાવત રાખીને 20 જેટલા શખ્સોના સશ ટોળાએ રહેણાંક મકાન પર હુમલો કરી આતંક મચાવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં  સાથે ધસી આવેલા ટોળાએ ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યોને બેરહેમીથી માર માર્યો હતો.મહિલાઓને પછાડી દેવા ઉપરાંત ઢસડી હતી.ે જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. આ અંગે દામનગર પોલીસ મથકે 10 નામજોગ અને 10 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાવતડ ગામે રહેતા અને સેન્ટિંગ કામ કરતા કાળુભાઈ હીરાભાઈ મેવાડા (ઉં.વ. 55) ના ભાઈ દેવશીભાઈ હીરાભાઈ મેવાડાનો દીકરો હિતેષ થોડા સમય પહેલાં દામનગર ખાતેથી ભરતભાઈ ભાસ્કરની દીકરીને લઈને ભાગી ગયો હતો. આ બાબતનું મનદુ:ખ રાખીને ભરત ભાસ્કર સહિતના શખ્સોે મોટરસાયકલો પર ધોકા અને લોખંડના પાઈપ જેવા  હથિયારો સાથે કાળુભાઈના ઘરે ધસી આવ્યા હતા. ટોળાએ ઘરમાં ગેરકાયદે ઘૂસી જઈ ગાળો ભાંડી ઝપાઝપી શરૂ કરી હતી. જેમાં  ભરતભાઈ ભાસ્કરે કાળુભાઈ ના દીકરા ધીરૂભાઈને માથાના પાછળના ભાગે અન્ય અજાણ્યા શખ્સોએ કાજલબેન અને હંસાબેનને લોખંડના પાઈપ વડે ફટકાર્ર્યા હતા. હુમલાખોરોએે  તેજલબેન નામની યુવતીને ઢસડીને જમીન પર પછાડી દીધી હતી .

 આ બધા શખ્સોએ ઓસરીની લોખંડની ગ્રીલ સાથે ધોકા-પાઈપ ભટકાવી તોડફોડ કરી હતી.હુમલા દરમિયાન  નાના ભાઈ હિંમતભાઈ  ભાગતા કેટલાક શખ્સોએ તેમને માર મારવાના ઈરાદે પાછળ મોટરસાયકલ પણ દોડાવ્યા હતા. જતા-જતા આ ટોળું તમામ ભોગ બનનારને હાથ-પગ ભાંગી નાખીશું અને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી નાસી ગયું હતું.

Next Post
રાજકોટ સહિતના 10 મહાનગરોમાં કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ નહીં મળે | Congress will not get the post …

રાજકોટ સહિતના 10 મહાનગરોમાં કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ નહીં મળે | Congress will not get the post ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In