• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતમાં UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ્સનો વ્યાપ વધુ ગાઢ બન્યો | Digital payments become more widespread …

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતમાં UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ્સનો વ્યાપ વધુ ગાઢ બન્યો | Digital payments become more widespread …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

અમદાવાદ : ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) નો રોજિંદા ઉપયોગ સતત વધી રહ્યો છે અને તે દેશની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમોમાંથી એક બની ગઈ છે. યુપીઆઈએ તેના વ્યાપ અને પહોંચ બંનેમાં નોંધપાત્ર વધારો કર્યો છે. હાલમાં તે દર મહિને ૨૨.૬૦ અબજથી વધુ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે અને ૫૦.૪ કરોડથી વધુ ભારતીયો તેનો ઉપયોગ કરે છે. 

એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ટ્રાન્ઝેક્શન્સનો માસિક રન રેટ ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં ૨૫ ટકા વધુ રહ્યો હતો, જે દર્શાવે છે કે આ વૃદ્ધિનો વેગ સતત યથાવત છે એમ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશનના સોહિની રાજોલાએ જણાવ્યું હતું. ઉચ્ચ ટ્રાન્ઝેક્શન વોલ્યુમ સાથે ઉપયોગની પદ્ધતિમાં પણ બદલાવ આવી રહ્યો છે. 

નવા યુઝર્સ ઓછી રકમના ટ્રાન્ઝેક્શન સાથે જોડાઈ રહ્યા છે, જે ડિજિટલ પેમેન્ટ્સના લોકશાહીકરણનું સંકેત આપે છે, પરંતુ પ્રતિ યુઝર ખર્ચ સતત વધી રહ્યો છે. વેપારીઓને કરવામાં આવતી પેમેન્ટ્સ વ્યક્તિગત ટ્રાન્સફર્સ કરતાં વધુ ઝડપથી વધી રહી છે. પીઅર-ટુ-મર્ચન્ટ (P2M) પેમેન્ટ્સમાં સતત ત્રણ વર્ષથી પીઅર-ટુ-પીઅર (P2P) પેમેન્ટ્સ કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ નોંધાઈ છે. આ પ્રવૃત્તિને રોજિંદી જરૂરિયાતોમાં યુપીઆઈની વધતી સ્વીકાર્યતા પ્રેરિત કરી રહી છે. 

મર્ચન્ટ એક્સેપ્ટન્સ હવે ૬.૫ કરોડથી વધુ ટચપોઈન્ટ્સ સુધી વિસ્તરી ગયું છે, જેના કારણે ગ્રાહક અને વેપારી વચ્ચેનો ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ વધુ મજબૂત બની છે.  યુપીઆઈની ઊઇ હાજરી હવે ભારતના ૧૯,૦૦૦થી વધુ પિન કોડ્સ સુધી પહોંચી ગઈ છે, જેમાં એવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે જ્યાં હજી સુધી મૂળભૂત બેંકિંગ સુવિધાઓ મર્યાદિત છે.

યુપીઆઈ મહિલાઓને તેમના પોતાના બેંક ખાતાઓમાંથી સીધા ટ્રાન્ઝેક્શન કરવાની સગવડ આપે છે, અને આ બદલાવથી ખાસ કરીને દૂરદરાજ તથા અર્ધશહેરી વિસ્તારોમાં તેમજ નીચી આવક ધરાવતા પરિવારોમાં મહિલાઓમાં સુરક્ષા અને સ્વતંત્રતાની ભાવનામાં નોંધપાત્ર વધારો થયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 7.51 અબજ ડોલરનો ઘટાડો | India’s foreign exchange reserves decline by 7…

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 7.51 અબજ ડોલરનો ઘટાડો | India's foreign exchange reserves decline by 7...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In