• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, July 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધારી-ચલાલા-વિસાવદર મિશન બ્રોડગેજ – GExpress News

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધારી-ચલાલા-વિસાવદર મિશન બ્રોડગેજ – GExpress News
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

Load More

વ્યાજબી માંગ સાથે સહી ઝુંબેશ – આવેદનપત્ર આપવામાં આવશે

જાગૃત નાગરિકોની અપીલ – સાથી હાથ બઢાના

મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત ધારી ચલાલા અને વિસાવદર ના જાગૃત નાગરિકો સરકાર પાસે અને રેલ્વે વિભાગ પાસે લોક માંગણી મુજબ સહી ઝુંબેશ અને આવેદનપત્ર અર્પણ કરીને મિશન બ્રોડગેજ સુવિધા ને વેગવંતુ કરશે. આઝાદી ના દશકાઓ વિતી ગયા પરંતુ મીટર ગેજ ટ્રેન સુવિધા ને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવી નહીં. ધારી-ચલાલા-વિસાવદર ની સાથે હળહળતો અન્યાય કરવામાં આવેલ છે અને વિકાસ ના બણગાં ઓ ફુકવામા આવે છે. નવા રૂટ શરૂ કરવાને બદલે દશકાઓથી શરૂ હતી એવી મીટર ગેજ ટ્રેન સુવિધા પણ નામશેષ થઈ ગયેલ છે. અમરેલી થી ચાલતી તમામ મીટર ગેજ ટ્રેન સુવિધા બ્રોડગેજમાં રૂપાંતર કરવાના બ્હાને ૧૪ મહીના સુધી બંધ રાખવામાં આવેલ.

લોકોને બ્રોડગેજ ના સપનાઓ આપીને સત્તાધીશો અને રેલ્વે વિભાગે હળહળતો અન્યાય કરેલ છે. હાલ અમરેલી થી ચલાલા ધારી અને વિસાવદર ની તમામ ટ્રેનો છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવેલ છે. લોકોએ સોશિયલ મીડિયા અને મિડિયા ના માધ્યમથી મુહીમ ચલાવી હતી અને આખરે જુના સમયપત્રક અને જુના ભાડાં મુજબ નહીં પરંતુ આપખુદશાહી ની જેમ ચલાલા થી જુનાગઢ વચ્ચે એકમાત્ર ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવી. જે મીટર ગેજ ટ્રેન સુવિધા આપી પરંતુ ભાડું ડબલ એક્સપ્રેસ ટ્રેન નું વસુલવામાં આવી રહેલ છે.

ચુંટણી પેહલા લોકોના ખોબલે ને ધોબલે મત મેળવી વિધાનસભા અને લોકસભા માં નાગરીકો ના પ્રતિનિધિ તરીકે ની જવાબદારી નિભાવવાને બદલે લોકોની અવગણના કરવામાં આવી રહેલ છે.જયારે ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માં ભારતીય જનતા પાર્ટી નું શાસન છે ત્યારે ધારી, ચલાલા, વિસાવદર ની જનતાની સાથે હળહળતો અન્યાય કરવામાં આવેલ છે એ બાબતે રાજકીય આગેવાનો ના હળહળતા અન્યાય વિરુદ્ધ લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહેલ છે.

સાંસદ ભરતભાઈ સુતરીયા હોય કે પછી ધારાસભ્ય જેવી કાકડીયા હોય કે પછી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી હોય તેમની પાસે ધારી ચલાલા વિસાવદર ની મુસાફર જનતા અને જાગૃત નાગરિકો આશા અને અપેક્ષા રાખી આગામી તારીખ ૦૧/૦૬/૨૦૨૬ સોમવારે સવારે ૯:૦૦ કલાકે તાલુકા પંચાયત ચોક ખાતે સહી ઝુંબેશ આદરીને આવેદનપત્ર પાઠવશે.

મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત ધારી શિવાય પણ વિસાવદર , ચલાલા ની સાથોસાથ ગામડાઓમાંથી પણ સહી ઝુંબેશ આદરવામાં આવશે. એક બિનરાજકીય અભિયાન કે જે જાગૃત નાગરિકો દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેની મુખ્ય માંગણીઓ છે કે વિસાવદર થી અમરેલી સુધી બ્રોડગેજ ટ્રેન સુવિધા મંજુર કરવામાં આવે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે.

સાથોસાથ દરેક રાજકીય પાર્ટીઓના આગેવાનો, વેપારી મહામંડળ અને સામાજિક સંસ્થાઓની સાથોસાથ જાગૃત નાગરિકો આ મિશન બ્રોડગેજ સુવિધા માં જોડાઈ ને સાથ અને સહકાર જરૂર થી આપે.

Next Post
IPL ક્રિકેટનો સટ્ટો રમાડતા યુવકને વડસર બ્રિજ ચાર રસ્તેથી ઝડપ્ | A young man was arrested for betting…

IPL ક્રિકેટનો સટ્ટો રમાડતા યુવકને વડસર બ્રિજ ચાર રસ્તેથી ઝડપ્ | A young man was arrested for betting...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલાની જીવાદોરી સમાન નાવલી નાની સિંચાઈ યોજના (સુખનેરા ડેમ) માં લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ‘સૌની યોજના’ અંતર્ગત નર્મદાના નીરના...

Read more

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In