• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હોસ્પિટલનું બહાનું અને એરોપ્લેન મોડની ટ્રીક, અમદાવાદમાં ડિજિટલ ગઠિયાઓએ બે વૃદ્ધોને બનાવ્યા ભોગ | ahm…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હોસ્પિટલનું બહાનું અને એરોપ્લેન મોડની ટ્રીક, અમદાવાદમાં ડિજિટલ ગઠિયાઓએ બે વૃદ્ધોને બનાવ્યા ભોગ | ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ | IMD forecast Guja…

સ્પેલિંગમાં ભૂલ પડતા શિક્ષકે વિધાર્થીને પ્લાસ્ટીકની સ્ટીકથી માર્યો | Sense a wichi emon chon sukun r…

Load More

Cyber Fraud Ahmedabad: સાયબર ગઠિયાઓ નવી નવી યુક્તિઓ અપનાવીને ઓનલાઈન ઠગાઈ કરી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં બે સિનિયર સિટીઝન સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા સામે આવ્યા છે. જેમાં એક સિનિયર સિટીઝનને પોતાના કારીગર તરીકેની ખોટી ઓળખ આપી, હોસ્પિટલમાં સારવારના બહાને રૂપિયા 20,000 પડાવ્યા હતા. જ્યારે બીજા બનાવમાં એક સિનિયર સિટીઝનનો મોબાઈલ હેક કરીને તેમના બેંક ખાતામાંથી રૂપિયા 60,000 સેરવી લીધા હતા. આ બંને બનાવ અંગે એરપોર્ટ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરદારનગરમાં રહેતા એક યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમના પિતા કડિયાકામ કરે છે. 24/05/2026ના રોજ તેમના મોબાઈલ પર એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતે કારીગર હોવાની ઓળખાણ આપી હતી અને હોસ્પિટલના કામ માટે તાત્કાલિક રૂપિયાની જરૂર હોવાનું કહી તેમની પાસેથી ઓનલાઈન રૂપિયા 20,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા.

બીજા બનાવમાં, સરદારનગરમાં જ રહેતા એક વેપારીના મોબાઈલ પર 29/03/2026ના રોજ OTP (વન ટાઈમ પાસવર્ડ)ના અનેક મેસેજ આવ્યા હતા. તેમણે મોબાઈલ ચેક કર્યો ત્યારે ફોન આપોઆપ ‘એરોપ્લેન મોડ’ પર મુકાઈ ગયો હતો. બીજા દિવસે સવારે મોબાઈલ ચાલુ કરતાં જાણવા મળ્યું કે સાયબર ગઠિયાએ તેમનો ફોન હેક કરીને બેંક ખાતામાંથી રૂપિયા 60,000 ઉપાડી લીધા હતા.

Next Post
સ્પેલિંગમાં ભૂલ પડતા શિક્ષકે વિધાર્થીને પ્લાસ્ટીકની સ્ટીકથી માર્યો | Sense a wichi emon chon sukun r…

સ્પેલિંગમાં ભૂલ પડતા શિક્ષકે વિધાર્થીને પ્લાસ્ટીકની સ્ટીકથી માર્યો | Sense a wichi emon chon sukun r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ | IMD forecast Guja…

IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ | IMD forecast Guja…

સ્પેલિંગમાં ભૂલ પડતા શિક્ષકે વિધાર્થીને પ્લાસ્ટીકની સ્ટીકથી માર્યો | Sense a wichi emon chon sukun r…

સ્પેલિંગમાં ભૂલ પડતા શિક્ષકે વિધાર્થીને પ્લાસ્ટીકની સ્ટીકથી માર્યો | Sense a wichi emon chon sukun r…

હોસ્પિટલનું બહાનું અને એરોપ્લેન મોડની ટ્રીક, અમદાવાદમાં ડિજિટલ ગઠિયાઓએ બે વૃદ્ધોને બનાવ્યા ભોગ | ahm…

હોસ્પિટલનું બહાનું અને એરોપ્લેન મોડની ટ્રીક, અમદાવાદમાં ડિજિટલ ગઠિયાઓએ બે વૃદ્ધોને બનાવ્યા ભોગ | ahm…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…
GUJARAT

BRTS Run Special Buses For IPL 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે (31 મે, 2026) ગુજરાત ટાઇટન્સ અને...

Read more

IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ | IMD forecast Guja…

સ્પેલિંગમાં ભૂલ પડતા શિક્ષકે વિધાર્થીને પ્લાસ્ટીકની સ્ટીકથી માર્યો | Sense a wichi emon chon sukun r…

હોસ્પિટલનું બહાનું અને એરોપ્લેન મોડની ટ્રીક, અમદાવાદમાં ડિજિટલ ગઠિયાઓએ બે વૃદ્ધોને બનાવ્યા ભોગ | ahm…

મેમ્કો પાસે ૧૪ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવતા લોકોમાં ભય | Ekkewe atake mwen mesen aramas pwe rep…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In