• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્પેલિંગમાં ભૂલ પડતા શિક્ષકે વિધાર્થીને પ્લાસ્ટીકની સ્ટીકથી માર્યો | Sense a wichi emon chon sukun r…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્પેલિંગમાં ભૂલ પડતા શિક્ષકે વિધાર્થીને પ્લાસ્ટીકની સ્ટીકથી માર્યો | Sense a wichi emon chon sukun r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

Load More

અમદાવાદ, શુક્રવાર

ઇસનપુરમાં સ્પેલિંગ બોલવામાં ભૂલ પડતા ખાનગી એકેડેમીના શિક્ષકે વિદ્યાર્થીને પ્લાસ્ટીકની સ્ટીકથી માર માર્યો હતો. ડરીને વિદ્યાર્થી હોસ્ટેલમાંથી ભાગીને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ આવ્યો હતો. બેરહેમીથી મારતા વિદ્યાર્થીને હાથ અને બરડામાં ઇજાઓ થઇ હતી. ઇસનપુર પોલીસે શિક્ષકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

વિદ્યાર્થીને હાથ,બરડામાં નિશાન પડયા

મેમનગરમાં રહેતી અને બ્યૂટી પાર્લરનું કામ કરતી મહિલા (ઉ.વ.૩૮)એ ઇનસપુર પોલીસ સ્ટેશનમાં ઇસનપુરમાં રહેતા શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો ૧૨ વર્ષનો પુત્ર ઇસનપુરમાં આવેલી કેરિયર એક્સપ્રેસ ડિફેન્સ એકેડમીમાં ત્રણ વર્ષથી ઘોરણ-૮માં અભ્યાસ કરે છે અને એકેડમીની હોસ્ટેલમાં જ રહે છે. તા. ૨૭ના રોજ મહિલા બ્યૂટી પાર્લરના કામથી ગાંધીધામ જતા હતા. ત્યારે અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો કે તમારો પુત્ર કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેથી મળી આવ્યો છે તેને હોસ્ટેલના શિક્ષકે માર્યો છે. 

સ્પેલિંગ બોલવામાં ભૂલ પડતા શિક્ષકે માર્યો

જેથી મહિલાએ તેમના સગાને ત્યાં મોકલ્યા હતા પૂછપરછ કરતાં સગીરે કહ્યું કે તા. ૨૬ના રોજ શિક્ષકે તેને ડિસીઝનો સ્પેલિંગ પૂછયો હતો. સ્પેલિંગ બોલવામાં ભૂલ પડતા શિક્ષકે વિદ્યાર્થીને પ્લાસ્ટીકની સ્ટીકથી હાથ અને બરડામાં છ સોટીઓ મારતા નિશાન પડી ગયા હતા. જેથી વિદ્યાર્થી ડરીને હોસ્ટેલમાંથી ભાગી આવ્યો હતો. વિદ્યાર્થીને સારવાર કરાવી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે આરોપી શિક્ષક સામે ગુનો નોંધીને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ | IMD forecast Guja…

IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ | IMD forecast Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

એક મજાનો શેર છે જે અર્ચના ભટ્ટ પટેલને બખૂબી લાગુ પડે છે. “જલાવી જાતને જે અન્યને અજવાસ આપે છે,ખરેખર એ...

Read more

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In