• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કિશનવાડી વુડાના મકાનમાં જૂના ઝઘડાની અદાવત રાખી બાઇક સળગાવી દીધી | Bike burnt in Kishanwadi Wooda’s h…

satyasamachar by satyasamachar
May 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કિશનવાડી વુડાના મકાનમાં જૂના ઝઘડાની અદાવત રાખી બાઇક સળગાવી દીધી | Bike burnt in Kishanwadi Wooda’s h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતે હોર્મુઝમાં બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યુ | India begins operation to bring back…

બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી | I will not vacate the bungalow d…

માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર | Dispute between two friends in Manjalpur

Load More

 વડોદરા,કિશનવાડી વુડાના મકાનમાં જૂના ઝઘડાની અદાવત રાખી ઘરની બારીના કાચની તોડફોડ કરી બાઇક સળગાવી દીધી હતી. જે અંગે વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કિશનવાડી વુડાના મકાનમાં  રહેતા ૬૦ વર્ષના લીલાબેન  રમેશભાઇ પરમારે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારો નાનો દીકરો મિલન ઉર્ફે ગટ્ટી ( ઉં.વ.૨૬) રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ૨૮ મી તારીખે રાત્રે સાડા આઠ વાગ્યે મારી દીકરી રણજીતાએ ફોન કરીને કહ્યું કે, ગટ્ટીના ઘરે કોઇ અજાણ્યા લોકો ઝઘડો કરવા આવ્યા છે. જેથી, હું મારા દીકરાના ઘરે ગઇ હતી. તેના ઘરે લોક હતું. તેના ઘરની બારીના  કાચ તૂટેલા હતા. મારી દીકરીએ કહ્યું કે, નિતીન, સન્ની, નિતીષ તથા વિશાલ ભેગા થઇને  ગટ્ટીને મારવા આવ્યા હતા. ત્યારબાદ હું પોલીસ આવી હતી. મારો દીકરો મિલન આવીને ફરિયાદ લખાવશે, તેવું સ્ટેટમેન્ટ આપીને  હું નીકળી ગઇ હતી. ત્યારબાદ રાત્રે મારા દીકરાની બાઇક સળગાવી દીધી હતી. જેમાં કિશન અને સોયેબ પણ સામેલ હતા.નયને અગાઉ  પણ મારા દીકરા સાથે ઝઘડો કર્યો હતો. તેની ફરિયાદ વર્ષ – ૨૦૧૯ માં અમે કરી હતી.

Next Post
ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થિનીની રેલવે કર્મી દ્વારા છેડતી | railway employee har…

ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થિનીની રેલવે કર્મી દ્વારા છેડતી | railway employee har...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતે હોર્મુઝમાં બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યુ | India begins operation to bring back…

ભારતે હોર્મુઝમાં બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યુ | India begins operation to bring back…

બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી | I will not vacate the bungalow d…

બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી | I will not vacate the bungalow d…

માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર | Dispute between two friends in Manjalpur

માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર | Dispute between two friends in Manjalpur

આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on IPL cricket match

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતે હોર્મુઝમાં બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યુ | India begins operation to bring back…
GUJARAT

– શિપિંગ મંત્રાલયે વિભાગોની મદદથી આયોજન હાથ ધર્યું – સરકારનો પીએસયુ ઓઇલ કંપનીઓને એલપીજી માટે 30 દિવસનો ઓન ડિમાન્ડ રિઝર્વ...

Read more

બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી | I will not vacate the bungalow d…

માંજલપુરમાં બે મિત્રો વચ્ચે તકરાર | Dispute between two friends in Manjalpur

આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on IPL cricket match

ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ફિઝિયોથેરાપી વિદ્યાર્થિનીની રેલવે કર્મી દ્વારા છેડતી | railway employee har…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In