• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે પવન-વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત | Gu…

satyasamachar by satyasamachar
May 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે પવન-વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત | Gu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

Gujarat Weather Update: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વરદાન સાબિત થઈ હોય તેમ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ગત મોડી રાત્રે અમદાવાદ અને પંચમહાલના શહેરા અને છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે, અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. 

પંચમહાલના શહેરામાં વીજળીના કડાકા સાથે વરસાદ

પંચમહાલ જિલ્લાના શહેરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે અચાનક હવામાન બદલાયું હતું. ભારે પવન અને આકાશમાં વીજળીના ચમકારા સાથે ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ જ શરૂ થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં પ્રસરેલા ઉકળાટમાંથી લોકોને મુક્તિ મળી હતી.

આ પણ વાંચો: IPL ફાઇનલમાં વરસાદી વિઘ્નની શક્યતા! આગામી 5 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ

છોટા ઉદેપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વીજળી ગુલ

બીજી તરફ, છોટા ઉદેપુર જિલ્લામાં પણ પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર, મેન હાઈવે સહિત આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે, ભારે પવન અને વરસાદની શરૂઆત થતાંની સાથે જ રવિવારે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે વહીવટી તંત્ર દોડતું થયું હતું.

રાજુલા પંથકમાં વાતાવરણ પલટાયું

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ આજે (31મી મે) અચાનક પલટો આવ્યો હતો. અસહ્ય અને કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે રાજુલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયથી અસહ્ય બફારા અને ગરમીથી તોબા પોકારી ગયેલા લોકોને આ વરસાદી ઝાપટાથી મોટી રાહત મળી છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.

રાજુલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને રાજુલાના હિંડોરણા, છતડિયા, કડિયાળી ગામમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ!

સાબરકાંઠા જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ ગત મોડી રાત્રે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો. જિલ્લાના હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના સહિતના વિસ્તારોમાં તીવ્ર પવન, વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે વરસાદ પડ્યા બાદ મોડી રાત્રે ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. જિલ્લાના 8 તાલુકાઓમાંથી 5 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ખેડબ્રહ્મામી 18 મિ.મી., વિજયનગરમી 18 મિ.મી., વડાલીમી 22 મિ.મી., ઈડરમી 10 મિ.મી. અને હિંમતનગર 7 મિ.મી વરસાદ નોંધાયો છે. 

અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે પવન-વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત 2 - image

અમદાવાદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે પવન-વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમીથી રાહત 3 - image

આજે રાજ્યના 30 જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (31મી મે) પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. રાજ્યના 30 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદની કોઈ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. 

ચોમાસું ક્યાં પહોંચ્યું? હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

ચોમાસાના આગમનની વાત કરીએ તો, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે. જે અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને બંગાળની ખાડીના ઉત્તરપૂર્વીય ભાગોના નોંધપાત્ર ભાગો સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ જણાવે છે કે, આગામી 4થી 5 દિવસમાં, ચોમાસું કેરલમ, તમિલનાડુ અને અન્ય નજીકના પ્રદેશોમાં આગળ વધવાની સંભાવના છે. આ સક્રિય ચોમાસાના તબક્કાની અસર દક્ષિણ ભારતના ઘણાં રાજ્યોમાં સ્પષ્ટ થશે, જ્યાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.

Next Post
બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ | TMC MP Ka…

બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ | TMC MP Ka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In