• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા | Vado…

satyasamachar by satyasamachar
May 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા | Vado…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ …

Load More

Vadodara News: વડોદરા શહેરના ડભોઈ રોડ સ્થિત શાંતિનગર વિસ્તારના રહીશોએ લાંબા સમયથી ચાલતી પાણીની સમસ્યાથી કંટાળી ગઈકાલે શનિવારે એકત્ર થઈ મ્યુનિ. કોર્પોરેશન વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકો માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો.

દૂષિત પાણી મળી રહ્યું હોવાનો દાવો

વોર્ડ નંબર-16માં આવેલ, શાંતિનગર વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ શક્તિ નગર, શાંતિનગર-1 અને 2, હીરાબાનગર, વિશ્વકર્માનગર તથા પંચમુખીનગર સહિતના વિસ્તારોમાં  છેલ્લા આઠ મહિનાથી પાણીની ગંભીર સમસ્યા છે. અંદાજે એક હજાર મકાનો ધરાવતા આ વિસ્તારોમાં ખૂબ ઓછા પ્રમાણમાં અને દૂષિત પાણી મળી રહ્યું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.

પાણી માટે ભીખ માગવા જેવી સ્થિતિ

વધુમાં રહીશોએ આરોપ કર્યો છે કે, ‘નિયમિત રીતે વેરો ભરવા છતાં શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. પાણી માટે મ્યુનિ.કોર્પોરેશન સમક્ષ ભીખ માગવા જેવી સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ કચેરી તેમજ સ્થાનિક આગેવાનો સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. પાણીની અછતને કારણે અન્ય વિસ્તારોમાં પાણી ભરવા જવું પડે છે.’

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત

સમસ્યાનો ઉકેલ નહીં આવે તો હલ્લાબોલની ચીમકી

‘પરંતુ ત્યાં પણ એક-બે વખત પાણી ભરવા દઈ બાદમાં મનાઈ કરવામાં આવતી હોવાથી અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. પાણીની સમસ્યાને કારણે દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી હોવાનું રહીશોએ વેદના વ્યક્ત કરી છે. રહીશોએ માટલા ફોડી ચીમકી આપી છે કે જો સમસ્યાનો તાત્કાલિક નિકાલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પાણી પુરવઠા કચેરી અને  મ્યુનિ. કમિશ્નરની કચેરી ખાતે મોરચો લઈ પહોંચીશું’. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે પૂર્વ વિપક્ષના નેતા પણ તંત્ર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે.

Next Post
ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

ગીર સોમનાથ: 'છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..', રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…

ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા | Vado…

વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા | Vado…

પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ …

પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાગી લાંબી કત…
GUJARAT

Adhik Maas Purnima: ગુજરાતભરમાં આજે અધિક (પુરુષોત્તમ) માસની પવિત્ર પૂર્ણિમાના અવસરે આધ્યાત્મિક અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના...

Read more

ગીર સોમનાથ: ‘છેલ્લા 3 દિવસમાં વાઈરસના કારણે એક પણ સિંહનું મોત નહીં..’, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મ…

વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધીયા | Vado…

પંચમહાલ: ગોધરાના ટુવા ગામ નજીક બસ અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, એકનું ઘટનાસ્થળે મોત, ઘટના CCTVમાં કેદ …

જામનગર: ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ મથક બન્યુ ખંડેર, સરકારી સામાનને મોટું નુકસાન …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In