• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of …

satyasamachar by satyasamachar
June 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

ટેક્ષટાઈલ પેઢીના ડિરેકટર દંપતી સામે ગુનો દાખલ

2 થી 3 ટકા વળતરની લાલચ આપી આણંદપરમાં પ્લાસ્ટિકના દાણાની પેઢીના સંચાલક દંપતી, તેના સગા અને પતિના મિત્ર પાસેથી નાણા લઈ લીધા 

રાજકોટ : પેડક રોડ રણછોડનગર શેરી નં.ર૯માં શ્રી સદ્દગુરૂ જયોત કોમ્પ્લેક્ષમાં રહેતા અને નવાગામ આણંદપરમાં રૈયારાજ એન્ડ કંપનીના નામે પ્લાસ્ટિકના દાણાનો પતિ સાથે  વેપાર કરતા જલ્પાબેન જીતેન્દ્રભાઈ રૈયાણી (ઉ.વ.૪૮) તથા સંબંધી રાજેશભાઈ અને પતિના મિત્ર કલ્પેશભાઈને કામ્યા ટેક્ષટાઈલ્સ પ્રા. લીમીટેડ પેઢી ધરાવતા આરોપી દિવ્યેશ ધીરજલાલ સાવલીયા અને તેના પત્ની નિલમ સાવલીયાએ પેઢીમાં ઊંચા વળતર  અને શેર આપવાની લાલચ આપી રૂા.૬.૧૮ કરોડની છેતરપીંડી આચરતાં બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

ફરિયાદમાં જલ્પાબેને જણાવ્યું છે કે, તેના પતિના મિત્ર તથા ઓળખીતા આરોપી દિવ્યેશ સાવલીયા (રહે. નાના મૌવા રોડ, દ્વારકેશ એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૩)ને ર૦ર૩માં તેની ગોંડલના ગરનાળા ગામે કામ્યા ટેક્ષટાઈલ્સ પેઢીમાં રૂપિયાની જરૂરીયાત હોવાથી તેના પતિને નાણા રોકાણ કરવાની અને ર થી ૩ ટકા વળતર આપવાની વાત કરતા તેણે આરોપીને અલગ-અલગ સમયે રૂા.૩પ લાખ આપ્યા હતા. તે વખતે તેણે પોતાની કંપનીના શેર આપવાની પણ વાત કરી હતી. 

આ કામ્યા ટેક્ષટાઈલ્સ પેઢીમાં આરોપી દિવ્યેશની પત્ની નિલમ પણ ડાયરેકટર છે. તેણે તેની પાસેથી ર૦ર૩ થી ર૦રપ સુધીમાં રૂા.૪પ લાખ આપયા હતા. ત્યાર બાદ આરોપી દિવ્યેશ આ રકમ પરત આપતો ન હતો. એટલું જ નહી કામ્યા ટેક્ષટાઈલ પેઢીના શેર પણ નિહ આપતા પતિએ મિત્ર રાજેશભાઈ દિનેશભાઈ લીંબાસીયાને વાત કરતા તેના કહેવાથી પણ આરોપી રૂપિયા, વળતર કે શેર આપતો ન હતો. 

આ સિવાય આરોપીએ પતિના મિત્ર અલ્તાફ પાસેથી પણ રોકાણના નામે રૂા.પ કરોડ લઈ પેઢીના ૧૦ ટકાના શેર આપ્યા બાદ રૂા.૪ કરોડ પરત કર્યા ન હતા.

ઉપરાંત તેના સગા રાજેશભાઈ લીંબાસીયા પાસેથી પણ રૂા.ર,૦પ,પ૦,૦૦૦ મેળવી બાકીના રૂા. ૧,૪૩,પ૦,૦૦૦ પરત આપ્યા ન હતા. આથી આરોપી દંપતીએ ખાતામાં તથા તેના પર્સનલ ખાતામાં તેમજ રોકડથી મેળવી રકમ, વળતર અને શેર નહીં આપી છેતરપીંડી કરી હતી. આ મામલે બી-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Post
રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In